JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
અર્થસૂચક સંખ્યાના નિયમનો ઉપયોગ કરી, નીચે આપેલાના સંદર્ભમાં સાચો જવાબ શું હશે ? \(\frac{0.02858 \times 0.112}{0.5702}\)
- A \(0.005613\)
- B \(0.00561\)
- C \(0.0056\)
- D \(0.006\)
Answer & Solution
Correct Answer
(B) \(0.00561\)
Step-by-step Solution
Detailed explanation
Reported answer should not be more precise than least precise term in calculations, so there should be three significant figures in reported answer.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\log _{10} K\) વિરુધ્ધ \(\frac{1}{T}\) નો આલેખ સીધી રેખા આપે છે. આંતછેદ અને ઢાળ અનુકમે શોધો. (જ્યાં K સંતુલન અચળાંક છે.)JEE Mains 2026 Hard
- લેસાઇનની કસોટી _______ ના શોધ માટે વપરાય છે.JEE Mains 2024 Hard
- \(1.2\,mL\) એસિટિકને પાણીમાં ઓગાળીને તેનું \(2.0\,L\) દ્રાવણ બનાવ્યું. એસિડનાં સામર્થ્યમાં ઠારબિંદુ અવનયન \(0.0198^{0}\,C\) જોવા મળ્યું.આ એસિડના વિયોજનની ટકાવારી \(\dots\dots\)છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ : એસિટિક એસિડની ધનતા \(1.02\,g\,mL ^{-1}\) છે.એસિટિક એસિડનું મોલર દળ \(60\,g\,mol ^{-1}\) છે.\(\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]\)JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : \(N , As , Sb\) અને P પૈકી, તત્વો ' X ' અને ' Y ' અનુક્રમે સૌથી વધુ અને ઓછી વિદ્યુતઋણતાવાળા તત્વો છે. ઓક્સાઈડો \(X _2 O _3\) અને \(Y _2 O _3\) ની પ્રકૃતિ અનુક્રમે એસિડિક અને ઉભયગુણધર્મી છે.
વિધાન \(II\) : \(BCl _3\) પ્રકૃતિમાં સહસંયોજક છે અને પાણીમાં તેનું જળવિભાજન થાય છે. તે જલીય માધ્યમમાં \(\left[ B ( OH )_4\right]^{-}\) અને \(\left[ B \left( H _2 O \right)_6\right]^3\) ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - \( Na \)માંથી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ (કાર્ય વિધેય , \(\left. w _{0}=2.3\, eV \right)\) કોષના આઉટપુટ વોલ્ટેજ દ્વારા બંધ થઈ ગયું છે \(Pt ( s )\left| H _{2}( g , 1 bar )\right| HCl ( aq \cdot, pH =1)| AgCl ( s )| Ag ( s )\) જલીય \(HCL \) માટે \(K \left( w _{0}=2.25 eV \right),\) ફોટોઇલેક્ટ્રિક પ્રવાહને રોકવા માટે જરૂરી \(pH\) ................\(\times 10^{-2}\) છે, બાકીની બધી અન્ય શરતો તે જ રહે છે અહી આપેલ \(2.303 \frac{ RT }{ F }=0.06 V ; E _{ AgC1|Ag|C ^{-}}^{0}=0.22\, V\)JEE Mains 2020 Hard
- આલ્કલાઈન માધ્યમમાં \(\mathrm{MnO}_4^{-}\)એ \(\mathrm{I}^{-}\)નું ઓક્સિડેશન જેમાં કરે છે તે:JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(\left| {\sqrt {2\,{{\sin }^4}\,x\, + \,18\,{{\cos }^2}\,x} - \,\sqrt {2\,{{\cos }^4}\,x\, + \,18\,{{\sin }^2}\,x} } \right| = 1\) ના \(x \in [0,2\pi ]\) માં ઉકેલોની સંખ્યા .......... છે.JEE Mains 2016 Hard
- એક નક્કર ગોળો આડી સમતલ સપાટી પર ઘર્ષણ રહિત સરક્યા વિના ગબડી રહ્યો છે. ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઊર્જા અને ચાકગતિ સંતુલનનો ગુણોત્તર છે:JEE Mains 2025 Hard
- \(‘M’\) દળ અને \(‘a’\) ત્રિજ્યા ઘન ગોળો \(2M\) દળ અને \(2a\) ત્રિજ્યા ધરાવતો પોલા ગોળા વડે ઘેરાયેલો છે.તેના કેન્દ્રથી \(3a\) અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય?JEE Mains 2019 Medium
- પ્રક્રિયા \(X + Y \rightleftharpoons 2\, Z\) માટે \(1\) \(L\)ના પાત્રમાં \(X\)ના \(1.0\) મોલ , \(Y\)ના \(1.5\) મોલ અને \(Z\)ના \(0.5\) મોલ લેવામાં આવે છે અને પ્રક્રિયા કરવાની મંજૂરી આપવામાં આવે છે.સંતુલન પર,\(Z\)ની સાંદ્રતા \(1.0\, mol\, L ^{-1}\) છે.પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(-\frac{x}{15} \) છે.\(x\)નું મૂલ્ય .........JEE Mains 2020 Hard
- પરવલય \((y-2)^2=x-1\), રેખા \(x-2 y+4=0\) અને યામાક્ષો વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ ..............છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(S=\{z \in C :|z-3| \leq 1\) અને \(z(4+3 i)+\bar{z}(4-3 i) \leq 24\}\) છે. જો \(S\) મા નું બિંદુ \(\alpha+i \beta\) એ \(4 i\) ની સૌથી નજીક હોય, તો \(25(\alpha+\beta)\) = .........JEE Mains 2022 Hard