JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
પરમાણુ A અને B ની સહસંયોજક ત્રિજ્યા અનુક્રમે \(r_A\) અને \(r_B\) છે. AB અણુની સહસંયોજક બંધ લંબાઈ અને કુલ લંબાઈ અનુક્રમે કઈ હશે?
- A \((r_A + r_B), 2(r_A + r_B)\)
- B \(\dfrac{1}{2}(r_A + r_B), (r_A + r_B)\)
- C \((r_A + r_B), (r_A + r_B)\)
- D \(2(r_A + r_B), \dfrac{1}{2}(r_A + r_B)\)
Answer & Solution
Correct Answer
(A) \((r_A + r_B), 2(r_A + r_B)\)
Step-by-step Solution
Detailed explanation
AB અણુની સહસંયોજક બંધ લંબાઈ એ પરમાણુ A અને પરમાણુ B વચ્ચેનું આંતરકેન્દ્રીય અંતર છે. બંધ લંબાઈ = \(r_A + r_B\) AB અણુની કુલ લંબાઈ એ આંતરકેન્દ્રીય ધરી પર બે પરમાણુઓની બાહ્યતમ સીમાઓ વચ્ચેનું અંતર છે. કુલ લંબાઈ = A ની ત્રિજ્યા + બંધ લંબાઈ + B ની ત્રિજ્યા કુલ લંબાઈ =…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પિસ્ટનમાં ભરેલ \(0.04\) મોલ આદર્શ વાયુ \(37.0\,^oC\) જેટલા નિયત તાપમાને \(50.0\, mL\) થી \(375 \,mL\) સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ માટે તે \(208\,J\) ઉષ્માનું શોષણ કરે તો આ પ્રક્રમ માટે \(q\) અને \(w\) ગણો. \((\ln 7.5 = 2.01)\)JEE Mains 2013 Medium
- અચળ તાપમાને અને દબાણે \(6\, litres\) આલ્કેનના સંપૂર્ણ દહન માટે \(27\, litres\) ઓક્સિજનની જરૂર છે.તો તે આલ્કેન......JEE Mains 2013 Hard
- નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
JEE Mains 2017 Medium - એક નાનો (ટૂંકો) પેપ્ટાઈડનું સંપૂર્ણ જળવિભાજન પેપ્ટાઈડના પર મોલ કરતાં \(3\,motes\) ગ્લાયસીન \((G)\) બે \(moles\) લ્યુસીન \((L)\) અને બે \(moles\) વેલીન \((V)\) ઉત્પન્ન કરે છે. તો તેમાં પેપ્ટાઇડ લીંકેજની સંખ્યા \(..............\) છે.JEE Mains 2023 Hard
- નીચેની કોષની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(\mathrm{Cd}_{(s)}+\mathrm{Hg}_{2} \mathrm{SO}_{4(s)}+\frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(l)} \rightleftharpoons \mathrm{CdSO}_{4} \cdot \frac{9}{5} \mathrm{H}_{2} \mathrm{O}_{(s)}+2 \mathrm{Hg}_{(l)}\) \(25^{\circ} {C}\) પર \({E}_{\text {cell }}^{0}\)નું મૂલ્ય \(4.315\, {~V}\) છે. જો \(\Delta {H}^{\circ}=-825.2\, {~kJ} \,{~mol}^{-1}\), પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર \(\Delta {S}^{\circ}\) \({J} \,{K}^{-1}\)માં \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ: ફેરાડે અચળાંક \( = 96487 \, {C} \, {mol}^{-1} \)]JEE Mains 2021 Easy
- બેંઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડનું ક્લોરોબેન્ઝિનમાં રૂપાંતર એ નીચેનામાંથી કયા પ્રક્રિયાઓનું ઉદાહરણ છેJEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- 500 g દળ ધરાવતો એક પદાર્થ x-અક્ષ પર \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરે છે. પદાર્થ પર લાગતું બળ શોધો.JEE Mains 2025 Easy
- ધારોકે \(S=\{1,2,3,4,5,6,7,8,9,10\}\) છે. \(f: S \rightarrow S\) એ \(f(n)=\left\{\begin{array}{cl}2 n & \text { if } n=1,2,3,4,5 \\ 2 n-11 & \text { if } n=6,7,8,9,10\end{array}\right.\) પ્રમાણે વ્યખાયિત કરો.ધારોકે, \(g : S \rightarrow S\) એ એવું વિઘેય છે કે જેથી \(f o g(n)=\left\{\begin{array}{l}n+1 \\ n-1\end{array}\right.\)તો \(g(10)(g(1)+g(2)+g(3)+g(4)+g(5))=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- બે સદિશ \(\vec X\) અને \(\vec Y\) સમાન માન ધરાવે છે. \((\vec X - \vec Y)\) નું માન એ \((\vec X + \vec Y)\) ના માન કરતા \(n\) ગણું છે. \(\vec X\) અને \(\vec Y\) વચ્ચેનો ખૂણો કેટલો હશે?JEE Mains 2021 Hard
- ધારો કે \(y = y\left( x \right)\) એ વિકલ સમીકરણ \(\left( {{x^2} + 1} \right)^2\,\frac{{dy}}{{dx}} + 2x\left( {{x^2} + 1} \right)\,y = 1\) નો ઉકેલ છે કે જેથી \(y\left( 0 \right) = 0\). છે . જો \(\sqrt a y\left( 1 \right) = \frac{\pi }{{32}}\) હોય તો \(‘a’\) ની કિમંત મેળવો .JEE Mains 2019 Hard
- એક પદાર્થ ' \(A\) ' ને ' \(B\) ' અને ' \(C\) ' ના મિશ્રાણના દ્રાવાણમાં તેમના \(n_A, n_B\) અને \(n_C\) \(moles\) ની સંખ્યાના સંદર્ભમાં ઓગાળવામાં આવે છે. તો દ્રાવાણમાં '\(C\)' ના મોલ અંશ _______ છે.JEE Mains 2024 Easy
- સંયોજનોના રંગોની તીવ્રતાનો સાચો ક્રમ છે:JEE Mains 2021 Hard