JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
નીચે પૈકી કઈ શુધ્ધિકરણ પ્રક્રિયામાં 'અધિશોષણ' સિધ્ધાંત ઉપયોગી છે?
- A નિષ્કર્ષણ
- B ક્રોમેટોગ્રાફી
- C નિસ્યંદન
- D ઊર્ધ્વપાતન
Answer & Solution
Correct Answer
(B) ક્રોમેટોગ્રાફી
Step-by-step Solution
Detailed explanation
ક્રોમોટોગ્રાફીમાં વપરાતો સિદ્ધાંત અધિશોષણ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોઈ રેસમિક નીપજ ઉત્પન્ન કરશે નહીં?JEE Mains 2020 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
પ્રક્રિયાનું નામસૂચિ-II
વપરાયેલ પ્રક્રિયક અથવા ઉદ્દીપકA. ફિન્કેલસ્ટાઇન પ્રક્રિયા I. \(SbF_3\) B. સ્વાર્ટઝ પ્રક્રિયા II. \(Na\), શુષ્ક ઈથર C. સેન્ડમાયર પ્રક્રિયા III. \(NaI\) D. ફિટિગ પ્રક્રિયા IV. \(Cu_2Cl_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - મિથાઈલ ઓરંજના કિસ્સામાં જોવા મળતું અંતિમ બિંદુ નીચેનામાંથી બનવાને કારણે છે તે...JEE Mains 2022 Medium
- ઓરડાના તાપમાન પર \(ClF _5\) શું છે ?JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ગ્રિસ-આઈલોસવેય કસોટીનો ઉપયોગ નાઈટ્રાઈટ આયનની પરખ (શોધવા) માટે થાય છે કે જેમાં સલ્ફાનિલિક એસિડ અને \(\alpha^{-}\) નેપ્થાઇલ એમાઈન પ્રક્રિયક નો ઉપયોગ સંકળાયેલ છે.
વિધાન II : ઉપરની કસોટીમાં, એસિડિક નાઈટ્રાઈટ આયન દ્વારા (વડે) સલ્ફાનિલિક એસિડનું ડાયએઝોટાઈઝેશન થાય છે કે જેનું આગળ\(\alpha^{-}\)નેપ્થાઈલ એમાઈન સાથે યુગ્મીકરણ થઈને એક એઝો-ડાય બને છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy -

બોરેક્સ મણકા કસોટીમાં ગરમ સ્થિતિમાં, એક ધાતુ ક્ષાર (આપેલામાંથી એક) ને જ્યોતના B બિંદુએ ગરમ કરવામાં આવે છે, જેના પરિણામસ્વરૂપ લીલા રંગનો ક્ષાર મણકો મળે છે. આ ક્ષારની સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય _______ BM છે.
(નજીકનો પૂર્ણાંક)
[આપેલ પરમાણુ ક્રમાંક: \(Cu =29, Ni =28, Mn =25, Fe =26\) ]JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=(y+1)\left((y+1) e^{x^{2} / 2}-x\right), y(2)=0\) નો ઉકેલ હોય તો \(y'(1)\) મેળવો.JEE Mains 2021 Hard
- કોણીય વેગમાન, ગુપ્ત ઉષ્મા અને કેપેસીટન્સ ના પરિમાણ અનુક્રમે શું થાય?JEE Mains 2013 Hard
- બે ગ્રહો \(A\) અને \(B\) ની અનુક્રમે ત્રિજ્યાઓ \(R\) અને \(1.5\,R\) તથા ધનતાઓ \(\rho\) અને \(\rho / 2\) છે. \(B\) અને \(A\) ની સપાટી પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ........ છે.JEE Mains 2023 Easy
- ધારો કે \(f:[1,\infty)\rightarrow\mathbb{R}\) એ વિકલનીય વિધેય છે. જો પ્રત્યેક \(x\ge1\) માટે \(6\int_{1}^{x}f(t)dt=3xf(x)+x^{3}-4\) હોય, તો \(f(2)-f(3)\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy
- નીચે આપેલ લાક્ષણિકતાઓ \((a),(b),(c),(d) \) ગ્રાફ પરથી નકકી કરો કે તે ક્રમશ : કયા સેમિકન્ડકટર કેપેસિટર દર્શાવે છે.
JEE Mains 2016 Medium - નીચે આપેલા પ્રક્રિયાઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 Medium