JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
\(n=4\) અને \(m =-2\) ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલ પેટા કક્ષકની સંખ્યા કેટલી છે:
- A \(4\)
- B \(8\)
- C \(16\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
For \(n=4\) \(\ell=0,1,2,3\) \(\therefore 4 d \& 4 f\) subshell associated with \(n =4, m =-2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વિટામિન્સ \(\mathrm{A}, \mathrm{B}_1, \mathrm{~B}_6, \mathrm{~B}_{12}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અને \(\mathrm{K}\) માંથી, આપણા શરીરમાં સંગ્રહિત થઈ શકે તેવા વિટામિન્સની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- \(C _6 H _8\) એક હાઇડ્રોકાર્બન ' \(X\) ' તે તેના એક \(moles\) માટે ઉદ્દીપકીય હાઇડ્રોજીનેશન માટે \(H _2\) ના બે \(moles\) નો ઉપયોગ કરે છે. ' \(X\) ' નુ ઓઝોનાલિસિસ એ મિથેનડાયકાર્બાલ્કીહાઈડ ના બે \(moles\) નીપજે આપે છે. હાઈડ્રોકાર્બન ' \(X\) ' શોધો.JEE Mains 2023 Hard
- સુચિ \(- I\) સાથે સુચિ \(- II\) ને જોડો.
સુચિ -\(I\) (અણુ) સુચિ - \(II\) (આકાર) \((A)\). \(\mathrm{BrF}_5\) \((I)\). \(T\)-આકાર \((B)\). \(\mathrm{H}_2 \mathrm{O}\) \((II)\). સી-સો \((C)\). \(\mathrm{ClF}_3\) \((III)\). વળેલ \((D)\). \(\mathrm{SF}_4\) \((IV)\). સમચોરસ પિરામીડલ JEE Mains 2024 Hard - આલ્કલાઈન માધ્યમમાં \(\mathrm{MnO}_4^{-}\)એ \(\mathrm{I}^{-}\)નું ઓક્સિડેશન જેમાં કરે છે તે:JEE Mains 2024 Hard
- \(Mn _{2} O _{7}\) માં \(Mn = O\) બંધની કુલ સંખ્યા ..........છે.JEE Mains 2022 Medium
- \(0.2\, M\) એમોનિયાના \(50\, mL\) દ્રાવણને \(0.2\, M\, HCl\) ના \(25\, mL\) દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. જો એમોનિયાના દ્રાવણનો \(pK_b\) \(4.75\) હોય, તો મિશ્રણની \(pH\) જણાવો.JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- અતિવલય \(4x^2 - 9y^2\, = 36\) નો અભિલંબ યામાક્ષો \(x\) અને \(y\) ને અનુક્રમે બિંદુ \(A\) અને \(B\) માં છેદે છે જો સમાંતરબાજુ ચતુષ્કોણ \(OABP\) ( \(O\) એ ઉંગમબિંદુ છે) બનાવવામાં આવે તો બિંદુ \(P\) નો બિંદુપથ મેળવો.JEE Mains 2018 Hard
- \(40\,g\) દળ અને \(50\,cm\) લંબાઈ ધરાવતા એક સુરેખ તાર \(AB\) ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લચીલા લેડનાં જોડકાં સાથે \(0.40\,T\) નાં મૂલ્ય ધરાવતા સમાન યુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. લેડના આધાર પર લાગતા તણાવને દૂર કરવા માટે ........... \(A\) મૂલ્યનો વીજપ્રવાહ લાગશે. (\(g =10\,ms ^{-2}\) લો)
JEE Mains 2023 Medium - ચાર તત્ત્વો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D ની ઇલેક્ટ્રોનીય રચના નીચે આપેલી છે :
(A) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^3\)
(B) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^4\)
(C) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^5\)
(D) \(1 \mathrm{~s}^2 2 \mathrm{~s}^2 2 \mathrm{p}^2\)
નીચેનામાંથી કયો વિદ્યુતઋણતાનો (પૉલિંગ માપક્રમ) વધતો સાચો ક્રમ છે?JEE Mains 2025 Easy - સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS ની બે પાસપાસેની બાજુઓ \(\vec{PQ} = \hat{j} + \hat{k}\) અને \(\vec{PS} = \hat{i} - \hat{j}\) વડે અપાયેલી છે. જો બાજુ PS ને સમાંતરબાજુ ચતુષ્કોણના સમતલમાં બિંદુ P ની આસપાસ લઘુકોણ \(\alpha\) વડે એવી રીતે ફેરવવામાં આવે કે તે બાજુ PQ ને લંબ બને, તો \(\sin^2\left(\dfrac{5\alpha}{2}\right) - \sin^2\left(\dfrac{\alpha}{2}\right)\) બરાબર છે:JEE Mains 2026 Hard
- ધારોકે \(f ( x )=\sum \limits_{ k =1}^{10} kx ^{ k }, x \in R\).જો \(2 f(2)+f^{\prime}(2)=119(2)^{ n }\) \(+1\) હોય તો \(n=..........\).JEE Mains 2023 Hard
- વિલોપન પ્રકિયા માટે નીચેનામાંથી કયો પ્રકીયક યોગ્ય નથી ?
JEE Mains 2016 Hard