JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
નીચેના પૈકી ક્યા સંતુલનમાં \(K_p \ne K_c\) છે ?
- A \(2NO\left( g \right) \rightleftharpoons {N_2}\left( g \right) + {O_2}\left( g \right)\)
- B \(2C\left( s \right) + {O_2}\left( g \right) \rightleftharpoons 2CO\left( g \right)\)
- C \(N{O_2}\left( g \right) + S{O_2}\left( g \right) \rightleftharpoons NO\left( g \right) + S{O_3}\left( g \right)\)
- D \(2HI\left( g \right) \rightleftharpoons {H_2}\left( g \right) + {I_2}\left( g \right)\)
Answer & Solution
Correct Answer
(B) \(2C\left( s \right) + {O_2}\left( g \right) \rightleftharpoons 2CO\left( g \right)\)
Step-by-step Solution
Detailed explanation
If \(\Delta {n_g} = 0\) \({K_P} = {K_C}\) If \(\Delta {n_g} \ne 0,\,{K_P} \ne {K_C}\) Hence \((B)\) is correct answer.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ગ્લુકોઝ \(\left(\mathrm{C}_6 \mathrm{H}_{12} \mathrm{O}_6\right)\) નું દહન \(\mathrm{CO}_2\) અને પાણી ઉત્પન્ન કરે છે. 900 \(\mathrm{g}\) ગ્લુકોઝના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજનનો જથ્થો (\(\mathrm{g}\) માં) _______ છે. [ગ્લુકોઝનો મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}=180\) ]JEE Mains 2024 Medium
- સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં એક કાર્બનિક સંયોજનની સોડિયમ પીગલન નિષ્કર્ષણની સાથે \(\mathrm{FeSO}_4\) ની પ્રક્રિયા કરતાં લોહી જેવા લાલ રંગનો દેખાવ ક્યાં તત્ત્વ/ તત્ત્વોની હાજરી સૂચવે છે?JEE Mains 2024 Hard
- નીચેના અણુ/આયન પૈકી ક્યો એક પ્રતિચુંબકીય છે અને સૌથી ઓછી બંધલંબાઇ ધરાવે છે ? \(C_2^{2-} ,N_2^{2-} ,O_2^{2-},O_2\)JEE Mains 2019 Hard
- \(d-d\) સંક્રાંતિ માટે જો \(\left[ Cu \left( H _{2} O \right)_{4}\right]^{2+}\) એ \(600\,nm\) પ્રકારની તરંગલંબાઈનું અવશોષણ કરે તો પછી \(\left[ Cu \left( H _{2} O \right)_{6}\right]^{2+}\) માટે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જાનું મૂલ્ય \(\dots\dots\times10^{-21}\,J\) બની રહેશે.(નજીકના પૂર્ણાંકમાં) (આપેલ : \(h =6.63 \times 10^{-34} \,Js\) અને \(c =3.08 \times 10^{8} \,ms ^{-1}\) )JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(N \left( CH _3\right)_3\) અને \(P \left( CH _3\right)_3\) સંક્રાંતિ ધાતુ સંકીર્ણો બનાવવા માટે લિગેન્ડ તરીકે કાર્ય કરી શકે છે.
વિધાન II: N અને P એક જ સમૂહના હોવાથી, \(N \left( CH _3\right)_3\) અને \(P \left( CH _3\right)_3\) નો સંક્રાંતિ ધાતુઓ સાથે બંધનનો સ્વભાવ હંમેશા સમાન હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium -

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(20\) અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(10\) અને \(2\) જણાયા છે. ફરીથી ચકાસતા, એવું માલુમ થાય છે કે એક અવલોકન \(12\) ને બદલે ભૂલથી \(8\) લેવામાં આવ્યું હતું તો સાચું પ્રમાણિત વિચલન ............ છે.JEE Mains 2024 Medium
- સંભાવના વિતરણ \(P(X= 0)=\frac{1}{2}, \mathrm{P}(\mathrm{X}=\mathrm{j})=\frac{1}{3^{j}}(\mathrm{j}=1,2,3, \ldots, \infty)\) માટે યાર્દચ્છિક ચલ \(X\) આપવામાં આવ્યું છે તો વિતરણનો મધ્યક અને સંભાવના \(\mathrm{P}(\mathrm{X}\) એ ધન અને યુગ્મ હોય ) અનુક્રમે . . . અને . . . થાય.JEE Mains 2021 Medium
- એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને આલેખમાં દર્શાવ્યા પ્રમાણે ફેરફાર કરેલ છે. થયેલ કાર્યની માત્રા (પ્રણાલી વડે અથવા પ્રણાલી ઉપર) \(..........J\) છે. (નજીકનો પૂર્ણાક) Given : \(\log 2=0.3, \ln 10=2.3\)
JEE Mains 2023 Medium - સમકેન્દ્રિય કેબલમાં અંદરના તારની ત્રિજ્યા \(a\) છે જે અંદરની અને બહારની ત્રિજ્યા \({b}\) અને \(c\) તારથી ઘેરાયેલ છે. અંદરના તારમાં વિદ્યુતપ્રવાહ સમગ્ર આડછેડ પર સમાન રીતે વિતરિત થયેલ છે. બહારના તારમાં સમાન રીતે વિતરિત થયેલ તેટલો જ પ્રવાહ પરતું વિરુદ્ધ દિશામાં વહન પામે છે. તેમની અક્ષથી \(x\) અંતરે ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર જ્યારે\((i)\) \({x}<{a}\) અને \((ii)\) \({a}<{x}<{b}\) હોય ત્યારે કેટલો થાય?JEE Mains 2021 Hard
- એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના \(2:1\) ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન \(30^{\circ}\,C\) છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. \((Ar\)નું પરમાણુ દળ \(=39.9\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- \(A\) અને \(B\) વચ્ચેની નીચેની પ્રક્રિયાની એન્થાલ્પીનો આપેલ આલેખ ધ્યાનમાં લો. \(A + B \to C + D\) ખોટું વિધાન ઓળખો.
JEE Mains 2019 Hard