JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
ક્લેઝન-શ્મિટ પ્રક્રિયામાં, 5.3 g બેન્ઝાલ્ડિહાઈડમાંથી ડાઈબેન્ઝેલાસિટોન બનાવવા માટે, કુલ 3.51 g નીપજ પ્રાપ્ત થઈ. આ પ્રક્રિયામાં ટકાવાર નીપજ ______ % હતી.
- A 20
- B 40
- C 60
- D 80
Answer & Solution
Correct Answer
(C) 60
Step-by-step Solution
Detailed explanation
સૈદ્ધાંતિક = \(\frac{1}{40} \mathrm{Mol}\) ટકાવાર નીપજ = \(\frac{0.015}{1 / 40} \times 100\) \(\Rightarrow 60 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પૈકી કયું સંયોજન એસિડિક સ્થિતિમાં આલ્કિન આપવા માટે ખૂબ જ સરળતાથી નિર્જલીકૃત થઈ જશે?JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) આલ્ડિહાઇડ અથવા કિટોનમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટનું કેન્દ્રાનુરાગી યોગશીલ સ્થાયી આયન બનાવવા માટે પ્રોટોન ટ્રાન્સફરનો સમાવેશ કરે છે. વિધાન \(II :\) હાઇડ્રોજન સાઇનાઇડનો આલ્ડિહાઇડ અથવા કિટોનમાં કેન્દ્રાનુરાગી યોગશીલ અંતિમ નીપજ તરીકે એમાઇન આપે છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Easy
- નીચે આપેલ પૈકી, મેટા નિર્દેશક ક્રિયાશીલ સમૂહોની કુલ સંખ્યા __________છે. (પૂણાંક આધારિત) \( -\mathrm{OCH}_3,-\mathrm{NO}_2,-\mathrm{CN},-\mathrm{CH}_3-\mathrm{NHCOCH}_3,\) \( -\mathrm{COR},-\mathrm{OH},-\mathrm{COOH},-\mathrm{Cl}\)JEE Mains 2024 Hard
- જાણવામાં (ધ્યાનમાં) આવ્યું છે કે \(Pb ^{4+}\) કરતાં \(Pb ^{2+}\) વધારે સ્થિર છે પણ \(Sn ^{4+}\) કરતા \(Sn ^{2+}\) ઓછો સ્થિર છે. નીચે આપેલ પ્રક્રિયાઓને નિહાળો.
\(PbO _2+ Pb \rightarrow 2 PbO ; \Delta_{ r } G ^{\circ}(1)\)
\(SnO _2+ Sn \rightarrow 2 SnO ; \Delta_{ r } G ^{\circ}(2)\)
નીચેનામાંથી સાચો સમૂહ ઓળખો.JEE Mains 2026 Medium - એક વિદ્યાર્થી એસિટિક એનહાઈડ્રાઈડનો ઉપયોગ કરીને એનિલીનમાંથી એસિટેનિલાઈડ બનાવવાનું આયોજન કરે છે. વિદ્યાર્થી એ 9.3 g એનિલિનથી શરૂઆત કરી. વિદ્યાર્થી 11 g સૂકો એસિટેનિલાઈડ મેળવી (પ્રાપ્ત કરી) શક્યો આ પ્રક્રિયાની % નીપજ શોધો.JEE Mains 2026 Hard
- \(2-\) મિથાઈલ બ્યુટેનનાં મોનોકલોરીનેશન વડે બનતા સમઘટકીય સંયોજનો (અવકાશીય સમઘટકોને સમાવિષ્ટ કરતાં) ની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(100\) મોલલ જલીય દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ ........... \(\times 10^{-2}\) [આપેલ છે: આણ્વિય દળ : \(H : 1.0 \,u , O : 16.0\, u\) ]JEE Mains 2021 Hard
- જો બિંદુુઓ \((5,2)\) અને \((2, a)\) ને જોડતી રેખા ખંડ ઊગમબિંદુ આગળ \(\frac{\pi}{4}\) ખૂણો આંતરે, તો \(a\) ની તમામ શક્ય કિંમતોના ગુણાકારનું નિરપેક્ષ મૂલ્ય ............ છે.JEE Mains 2024 Hard
- એક \(10\, \) ઇંચની પેન્સિલ \(\mathrm{AB}\) છે કે જેનું મધ્ય બિંદુ \(\mathrm{C}\) છે અને નાનું રબર \(\mathrm{P}\) એ સમક્ષિતિજ ટેબલના ઉપરના ભાગમાં રાખવામા આવ્યું છે કે જેથી \(\mathrm{PC}=\sqrt{5}\) ઇંચ થાય અને \(\angle \mathrm{PCB}=\tan ^{-1}(2)\) થાય. તો પેન્સિલને રબરની સાપેક્ષે ક્યાં લઘુકોણે ફેરવી પડે કે જેથી પેન્સિલનું રબરથી લંબઅંતર બરાબર \(1\) ઇંચ થાય.
JEE Mains 2021 Hard - નીચેનીમાંથી કઈ પ્રક્રિયા એમોનીકરણનું ઉદાહરણ છે?JEE Mains 2021 Medium
- \(5 \times 10^{18}\, m^{-3}\) ઇલેક્ટ્રોનની સંખ્યા, \(5 \times 10^{19}\, m^{-3}\) હોલની સંખ્યા, \(2 .0\, m^2\, v^{-1}\, s^{-1}\) ઇલેક્ટ્રોન મોબિલિટી અને \(0.01\, m^2\, v^{ -1}\, s^{-1}\) હૉલ મોબિલિટી ધરાવતા અર્ધવાહક પદાર્થની વાહકતા(\({\left( {\Omega - m} \right)^{ - 1}}\) માં) કેટલી થાય? (ઇલેક્ટ્રોનનો વિજભાર\(=1.6 \times 10^{-19}\, C\))JEE Mains 2017 Medium
- જો \(a_{1}, a_{2}, a_{3}, \ldots\) એ સમગુણોતર શ્રેણીમાં છે કે જેથી \(a_{1}<0\) ; \(a_{1}+a_{2}=4\) અને \(a_{3}+a_{4}=16.\) જો \(\sum\limits_{i=1}^{9} a_{i}=4 \lambda,\) તો \(\lambda\) મેળવો.JEE Mains 2020 Hard