JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
\(C _{2} H _{5} CN\) ને \(CH _{3} CH _{2} CH _{2} NH _{2}\)માં રૂપાંતર કરવા માટે સૌથી યોગ્ય પ્રક્રિયક છે.
- A \(Na ( CN ) BH _{3}\)
- B \(LiAlH _{4}\)
- C \(NaBH _{4}\)
- D \(CaH _{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(LiAlH _{4}\)
Step-by-step Solution
Detailed explanation
\(CH _{3}- CH _{2}- C \equiv N\)\(\xrightarrow{?}\)\(CH _{3}- CH _{2}- CH _{2}- NH _{2}\) \(CH _{3}- CH _{2}- C \equiv N\)\(\xrightarrow{{LiAl{H_4}}}\)\(CH _{3}- CH _{2}- CH _{2}- NH _{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(5\,g\,NaOH\) ને વિઆાયોનિક પાણી \((deionized\,water)\) માં આોગાળીને બલ્ક દ્રાવણ \((stock\,solution)\) બનાવવામાં આવ્યું. આ દ્રાવણ નું કેટલું કદ \((mL\) માં) \(0.1\,M\) નું \(500\,mL\) દ્રાવણ બનાવવા માટે જરૂરી બનશે ? આપેલ : \(Na , O\) અને \(H\) નું મોલર દળ અનુક્રમે \(23,16\) અને \(1\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Hard
- નીચેનામાંથી કયું આપેલ ગુણધર્મ માટે સાચો વલણ દર્શાવે છે?
A. \( F>P>S>B \) - પ્રથમ આયનીકરણ ઊર્જા
B. \( Cl>F>S>P \) - ઇલેક્ટ્રોન બંધુતા
C. \( K>Al>Mg>B \) - ધાત્વીય ગુણધર્મ
D. \( K_{2}O>Na_{2}O>MgO>Al_{2}O_{3} \) - બેઝિક ગુણધર્મ
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - સંયોજન નું નામ \(IUPAC\) પ્રણાલી પ્રમાણે _______ છે.
JEE Mains 2024 Hard - નીચે આપેલા સાચા વિધાનો છે,
A. \(Mo(VI)\) અને \(W(VI)\) એ \(Cr(VI)\) કરતાં ઓછા સ્થાયી છે.
B. \(Ce^{4+}\) અને \(Tb^{4+}\) ઑક્સિડન્ટ છે, જ્યારે \(Eu^{2+}\) અને \(Yb^{2+}\) રિડક્ટન્ટ છે.
C. \(Cm\) અને \(Am\) માં સાત અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે.
D. ઍક્ટિનોઇડ સંકોચન, લૅન્થેનોઇડ સંકોચન કરતાં એક તત્વથી બીજા તત્વમાં વધુ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચે આપેલા તત્ત્વો પૈકી પ્રત્યેક \(10^{-9} \mathrm{~g}\) માંથી, કયા તત્ત્વમાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ હશે? તત્ત્વ : \(\mathrm{Pb}, \mathrm{Po}, \mathrm{Pr}\) અને PtJEE Mains 2025 Medium
- પરમાણ્વિય ક્રમાંક \(119\) ધરાવતા તત્વ માટે \(IUPAC\) સંકેત જણાવોJEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે અને \(l\) અંતરે રહેલ પાટા પર \(m\) દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક \(R\) અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર \(B\) છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?
JEE Mains 2018 Hard - \(\mathrm{A}, \mathrm{B}\) અને C અનુક્રમે ડિસ્ક, નક્કર ગોળો અને ગોળાકાર કવચ છે, જે સમાન ત્રિજ્યા અને દળ ધરાવે છે. આ દળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવેલા છે.

આપેલ તંત્રની \(P Q\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{X}{15} I\) છે, જ્યાં \(I\) એ ડિસ્કની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. x નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - ધારો કે એક યાદચ્છિક ચલ X, \(0,1,2,3\) કિંમતો ધારણ કરે છે, જ્યાં \(\mathrm{P}(\mathrm{X}=0)=\mathrm{P}(\mathrm{X}=1)=\mathrm{p}, \mathrm{P}(\mathrm{X}=2)=\mathrm{P}(\mathrm{X}=3)\) અને \(\mathrm{E}\left(\mathrm{X}^2\right)=2 \mathrm{E}(\mathrm{X})\) છે. તો \(8 \mathrm{p}-1\) નું મૂલ્ય શોધો :JEE Mains 2025 Easy
- એક સમાંતર પ્લેટ સંધારકને \(10\) જેટલો ડાયઈલેક્ટિક અચળાંક ધરાવતા માધ્યમ થી ભરવામાં આવે છે અને બેટરી સાથે જોડી વીજભારિત કરવામાં આવે છે. આ ડાયઈલેક્ટ્રિક ચોસલાને બીજા \(15\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા ચોસલા વડે બદલવામાં આવે છે. તો સંધારકમાં ઊર્જા ............JEE Mains 2022 Hard
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, મધ્યસ્થ મહતમથી \(5\)મી પ્રકાશિત શલાકાનું સ્થાન \(5\,cm\) આગળ મળે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર \(1\,m\) અને વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(600\,nm\) છે. સ્લિટો વચ્યેનું અંતર \(............\mu m\) છે.JEE Mains 2023 Easy
- પ્રકાશવિદ્યુત પ્રયોગમાં \(2.48 \mathrm{eV}\) ઊર્જા પ્રકાશ સંવેદનશીલ દ્રવ્ય પર આવૃત થાય છે. નિરોધક સ્થિતિમાન \(0.5 \mathrm{~V}\) માપવામાં આવ્યું હતું. પ્રકાશ સંવેદનશીલ દ્રવ્યનું કાર્ય વિધેય _______ છે.JEE Mains 2024 Hard