JEE Mains · Chemistry · STD 12 - વિદ્યુત-રસાયણવિજ્ઞાન
- JEE Mains 2024
- અઘરું
- સંખ્યાત્મક
\(15\) મિનીટ માટે તેમજ \(0.015 \mathrm{~A}\) ના સ્થિર પ્રવાહ સાથે ઝિંક સલ્ફેટ દ્રાવાણના વિદ્યુતવિભાજન વડે ઉત્પન્ન થતા ઝિંકનું દળ _______ \(\times 10^{-4} \mathrm{~g}\) છે. (ઝિંકનું પરમાણવીય દળ = \(65.4 \mathrm{amu}\) )
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(46\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\( \mathrm{Zn}^{+2}+2 \mathrm{e}^{-} \longrightarrow \mathrm{Zn} \)
\( \mathrm{W}=\mathrm{Z} \times \mathrm{i} \times \mathrm{t} \)
\( =\frac{65.4}{2 \times 96500} \times 0.015 \times 15 \times 60 \)
\( =45.75 \times 10^{-4} \mathrm{gm}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેના ચાર સંયોજનો સાથેનું મિશ્રણ \(1 \,M\, HCl\) સાથે કાઢવામાં આવશે . તો કયું સંયોજન જે જલીય સ્તર પર જાય છે?
JEE Mains 2017 અઘરું - \(500\, K\) પર પદાર્થ \('S'\) માટે પ્રવાહી અવસ્થા અને વાયુઅવસ્થામાં \({\Delta _f}{G^o}\) અનુક્રમે \(+100.7\, kcal\, mol^{-1}\) અને \(+103\, kcal\, mol^{-1}\) છે. તો \(500\, K\) પર પ્રવાહી \('S'\) નું બાષ્પદબાણ આશરે ..........\(atm\) થશે. \((R\,= 2\,cal \,K^{-1}\,mol^{-1})\)JEE Mains 2018 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : એમોનિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક છે.
વિધાન (\(II\)) : નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના ક્ષાર દ્રાવણની એસિડિક/બેઝિક પ્રકૃતિ તેમાં બનતાં એસિડ અને બેઈઝના \(K_a\) અને \(K_b\) ના મૂલ્યો ઉપર આધારિત છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 અઘરું - ઈથેનના સંરૂપણોના સંદર્ભમાં ખોટું વિધાન શોધો.JEE Mains 2024 અઘરું
- \(1\) બારના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ એક આદર્શ વાયુનુ \(1\, L\) કદમાંથી \(10\, L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે છે. તો થયેલ કાર્ય \(kJ\) માં ગણો.JEE Mains 2019 મધ્યમ
- નીચે આપેલા વિધાનોમાંથી કયા સાચાં છે? \((A)\) આયર્ન માટે \(M ^{3+} / M ^{2+}\) રિડકશન પોટેન્શિયલ એ મેંગેંનીઝ કરતા વધારે છે. \((B)\) પ્રથમ હરોળ \(d-\)વિભાગના તત્વોની ઊંચી ઓકિસડેશન અવસ્થાઓ એ ઓકસાઈડ આયન વડે સ્થાયીકરણ પામે છે. \((C)\) \(Cr ^{2+}\) નું જલીય દ્રાવણ મંદ એસિડમાંથી હાઈડ્રોજન મૂક્ત કરી શકે છે. \((D)\) \(V ^{2+}\) ની ચુંબકીય ચાકમાત્રા \(4.4 - 5.2\,BM\) વચ્યે જોવા મળે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- સાદા લોલકનાં આવર્તકાળ શોધવાના પ્રયોગમાં \(1\, m\) લોલકની લંબાઇનો ઉપયોગ કરવામાં આવે છે,લોલક સાથે બે અલગ અલગ \(r_1\) અને \(r_2\) ત્રિજ્યા ધરાવતા ગોળા વાપરેલાં છે.બંને ગોળામાં દળ એકસમાન રીતે વહેચાયેલ છે. બંને માટેના આવર્તકાળનો સાપેક્ષ તફાવત \(5\times10^{-4}\, s\) છે,તો તેમની ત્રિજ્યાનો તફાવત \(\left| {{r_1} - {r_2}} \right|\) \(cm\)માં કેટલો હશે?JEE Mains 2017 અઘરું
- જો એક બીજાથી \(d\) અંતરે રહેલા બે વીજભારો \(q_1\) અને \(q_2\) ડાઈલેક્ટ્રીક અચળાંક \(K\) ધરાવતા માધ્યમમાં રાખેલ છે. તો તેટલા સ્થિરવિદ્યુત બળ માટે હવાના માધ્યમમાં બે વીજભારો વચ્ચેનું સમતુલ્ય અંતર કેટલું હોય ?JEE Mains 2023 મધ્યમ
- નીચે આપેલામાંથી ધ્રુવીય અણુ પસંદ કરો :JEE Mains 2024 અઘરું
- એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(45 \mathrm{~cm}\) છે. લેન્સની કેંદ્રલંબાઈ _______ \(cm\). છે.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં બે ત્રિજ્યાવર્તી રેખાથી જોડેલ બે વર્તુળાકાર ચાપ ધરાવતો એક પ્રવાહ લૂપ દર્શાવેલ છે. તેમાંથી \(10\ A\) પ્રવાહ પસાર થાય છે. બિંદુ \(O\) આગળ ચુંબકીયક્ષેત્ર _____ ની નજીક હશે.
JEE Mains 2019 મધ્યમ - જો ફોસ્ફોરિક એસિડનો \(pK _{ a }\) અને એમોનિયમ હાઈડ્રોક્સાઈડનો \(pk _{ b }\) અનુક્રમે \(5.23\) અને \(4.75\) હોય તો, એમોનિયમ ફોસ્ફેટ દ્રાવણની \(pH\) ..... છે.JEE Mains 2021 મધ્યમ