JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
જુદી જુદી (ભિન્ન) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું ના હોય તેવું તત્વ શોધો.
- A બ્રોમિન
- B આયોડિન
- C ક્લોરિન
- D ફ્લોરિન
Answer & Solution
Correct Answer
(D) ફ્લોરિન
Step-by-step Solution
Detailed explanation
Fluorine does not show variable oxidation state.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જલીય દ્રાવણમાં નીચેના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ (\(E^o\) in volts) ધ્યાનમાં લો.
આ માહિતીને આધારે ક્યુ વિધાન સાચું છે?તત્વ \(M^{3+}/ M\) \(M^+/M\) \(Al\) \(-1.66\) \(+0.55\) \(Tl\) \(+1.26\) \(-0.34\) JEE Mains 2017 Hard - કોપર (પરમાણુ ક્રમાંક \(29\)) માટે સાચા વિધાન/નો ની સંખ્યા \(.......\) છે. \((A)\,Cu ( II )\) સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે. \((B)\,Cu ( I )\) સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે. \((C)\,Cu ( I )\) નું સરળતાથી ઓક્સિડેશન થાય છે. \((D)\) ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં \(Cu ( I )\) હોય છે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) \(Ni ^{2+}\) ની ઓળખ \(NH _{4} OH\)ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ વડે કરી શકાય છે. વિધાન \(II :\) ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ એ દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Easy
- પરમાણુમાં કેન્દ્રીય અણુમાં ઇલેક્ટ્રોનની બે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ હોય છે અને ત્રણ એકલ બંધ બનાવે છે. આ પરમાણુનો આકાર શું છે?JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\,KI\) માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારો સીધો થાય છે. વિધાન \(II :\) કાર્બોનીક એસિડ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારે ધીમો થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- જયારે એક હાઇડ્રોકાર્બન \(A\)નું સંપૂર્ણ દહન થાય છે ત્યારે ઓકિસજનના \(11\) તુલ્યાંકની જરૂર પડે છે અને પાણીના \(4\) તુલ્યાંક ઉત્પન્ન કરે છે. તો \(A\) નું અણુસુત્ર શું છે ?JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલ છે : એક વિધાનને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવ્યા છે. કથન \(A\) : જ્યારે મુક્ત રહેલા સળિયાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉષ્મીય પ્રતિબળ ઉત્પન્ન થતું નથી. કારણ \(R\) : ગરમ કરવાથી સળિયાની લંબાઈ વધે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Medium
- જો \(A\) એ શ્રેણિક છે કે જેથી \(A.\,\left[ {\begin{array}{*{20}{c}}
1&2\\
0&3
\end{array}} \right]\) એ અદિશ શ્રેણિક છે અને \(\left| {3A} \right| = 108\) . તો \(A^2\) મેળવો.JEE Mains 2018 Hard - આપેલ લોઝિક પરિપથના \({A}, {B}\) ના ઈનપુટના મૂલ્યો \((0,0),(0,1),(1,0)\) અને \((1,1)\). તો આઉટપુટ \(Y\) નો ક્રમ કેવો હશે?
JEE Mains 2021 Medium - \(20\) મીટર ઊંચાઈવાળા થાંભલાના પાયાથી ટાવરની ટોચનો ઉત્સેધકો \(60^{\circ}\) છે.થાંભલો.ટાવરના ટોચ પર \(30^{\circ}\)નો ખૂણો આંતરે છે.તો ટાવરની ઊંચાઈ \(\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેકટ્રોન ત્રીજી ઉતેજીત અવસ્થામાંથી બીજી ઉતેજીત અવસ્થામાં અને ત્યારબાદ પહેલી ઉતેજીત અવસ્થામાં કૂદકો મારે છે.આ પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની તરંગ લંબાઈનો ગુણોત્તર \(\lambda _1/\lambda _2\) કેટલો થાય?JEE Mains 2019 Hard
- જો રેખા \(\frac{{x - 2}}{3} = \frac{{y + 1}}{2} = \frac{{z - 1}}{1}\) એ સમતલ \(2x + 3y -z + 13 = 0\) ને બિંદુ \(P\) આગળ છેદે છે અને સમતલ \(3x + y + 4z = 16\) ને બિંદુ \(Q\) આગળ છેદે છે તો \(PQ\) મેળવો.JEE Mains 2019 Hard