JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક \(4.0\, K\, Kg\, mol^{-1}\) છે. \(K_2SO_4\) ના \(0.03\, mol\, kg^{-1}\) દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. \(\mathrm{K}\) જણાવો. (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)
- A \(0.12\)
- B \(0.36\)
- C \(0.18\)
- D \(0.24\)
Answer & Solution
Correct Answer
(B) \(0.36\)
Step-by-step Solution
Detailed explanation
\({K_f}\, = \,4\,K\,Kg\,mo{l^{ - 1}}\) \(i\, = \,3\) Molality \(=\,0.03\) \(\Delta {T_f}\, = \,i{K_f}m\) \( = \,3(4)\,(0.03)\) \(\Delta {T_f}\, = \,0.36\,K\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ તત્વોની ધાત્વીક પ્રકૃતિનો સાચો ક્રમ નીચે આપેલામાંથી કયો દર્શાવે છે.JEE Mains 2023 Medium
- એક ધાતુ કલોરાઈડ કલોરીનના \(55.0 \%\) દળ થી (વજનથી) ધરાવે છે.\(STP\) પર ધાતુ કલોરાઈડની \(100\,mL\) બાષ્પ \(0.57\,g\) વજન ધરાવે છે.ધાતુ કલોરાઈડનું અણુસૂત્ર શોધો. (આપેલ : કલોરિનનું પરમાણ્વીય દળ \(35.5\,u\) છે.)JEE Mains 2023 Hard
- \(Sc ^{3+}, Cr ^{2+}, Mn ^{3+}, Co ^{3+}\) અને \(Fe ^{3+}\) પૈકી સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ્રોની સંખ્યા 'n' છે. \(CoCl _3( en )_2 NH _3\) સૂત્ર ધરાવતા સંકીર્ણ સાથે વધુ માત્રામાં \(AgNO _3\) ના દ્રાવણ સાથેની પ્રક્રિયા દરમ્યાન બનતા AgCl ના moles જો ' n ' હોય તો, સંકીર્ણ ની \(t _{2 g}\) ક્ક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2026 Medium
- \(CH _{3} CH _{2} CH _{3} \stackrel{?}{\longrightarrow} CH _{3} CH _{2} CHO\) પ્રક્રિયા માટે નીચે આપેલામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે ?JEE Mains 2021 Medium
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે?JEE Mains 2018 Hard
- નીચેની પ્રક્રિયામાંથી મેળવેલ આયર્ન સંકીર્ણ (A) દ્વારા દર્શાવવામાં આવતા પ્રકાશીય સમઘટકોની સંખ્યા ________ છે.
\(\mathrm{FeCl}_3+\mathrm{KOH}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightarrow \mathrm{~A}\)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી પ્રથમ \((p-1)\) સેકંડમાં \(S_1\) અને પ્રથમ \(p\) સેકંડમાં \(S_2\) સ્થાનાંતર કરે છે. તો \(S_1+S_2\) સ્થાનાંતર સમયમાં________કરશે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો
A. \([Fe(OH)_6]^{3-}\), \([Fe(C_2O_4)_3]^{3-}\) અને \([Fe(SCN)_6]^{3-}\) માંથી \([Fe(C_2O_4)_3]^{3-}\) સૌથી સ્થિર સંકીર્ણ છે.
B. \([Cu(NH_3)_4]^{2+}\) ની સ્થિરતા \([Cu(en)_2]^{2+}\) કરતાં વધુ છે.
C. \(K_4[Fe(CN)_6]\) માં Feનું સંકરણ \(d^2sp^3\) છે.
D. \([Fe(NO_2)_3Cl_3]^{3-}\) બંધન સમઘટકતા દર્શાવે છે.
E. \(NO_2^-\) અને \(SCN^-\) લિગેન્ડ્સ ઉભયદંતી લિગેન્ડ્સ નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - એક મીટરબ્રિજના પ્રયોગમાં \(S\) સામાન્ય અવરોધ અને \(R\) તારનો અવરોધ છે.તેના માટે બેલેન્સિંગ લંબાઈ \(l=25 \;\mathrm{cm} \) મળે છે.જો \(R\) તે જ દ્રવ્યના અને અડધી લંબાઈ અને અડધા વ્યાસવાળા તાર વડે બદલવામાં આવે તો બેલેન્સિંગ લંબાઈ \(l'\)(\(cm\) માં) કેટલી થાય?
JEE Mains 2020 Hard - પરિપથમાં \(A\) અને \(B\) ઈનપુટ ટર્મિનલ છે. લૉજિક \(1\, = \,> 5\, V\) લૉજિક \(0\, =\, < 1\, V\). આપેલ પરિપથ કયા લૉજિક ગેટ તરીકે વર્તશે?
JEE Mains 2014 Hard - કેટલાક ગેલ્વેનોમીટરોના સ્થિત સળિયા અચુંબકીય ધાત્વિય પદાર્થમાંથી બનાવવામાં આવેલા છે. ધાત્વિય પદાર્થનું કાર્ય છે.JEE Mains 2023 Easy
- \(L\) લંબાઈ અને \(6\times 10^{-3}\;kgm^{-1}\) એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર \(540\;N\) તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ \(420\;Hz\) અને \(490\;Hz\) માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે?JEE Mains 2020 Easy