enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
અહીં \(XNa_2HAsO_3 + YNaBrO_3 + ZHCl \longrightarrow\) \(NaBr + H_3AsO_4 + NaCl\) ઉપરોક્ત પ્રક્રિયામાં \(X, Y\) અને\(Z\) ના મૂલ્યો અનુક્રમે જણાવો
- A \(2,1,2\)
- B \(2,1,3\)
- C \(3, 1,6\)
- D \(3, 1, 4\)
Answer & Solution
Correct Answer
(C) \(3, 1,6\)
Step-by-step Solution
Detailed explanation
On balancing the given reaction, we find \(3Na_2HAsO_3 + NaBrO_3 + 6HCl \longrightarrow\) \(6NaCl + 3H_3AsO_4 + NaBr\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા દ્રાવ્યતા વક્ર સાથેના ક્ષારની તત્ત્વયોગમિતી અને દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે જણાવો.
JEE Mains 2020 Hard - નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : ઓછી ધ્રુવીયતાવાળા દ્રાવક જેવા કે \(\mathrm{CHCl}_3\) અથવા \(\mathrm{CS}_2\) માં ફીનોલના બ્રોમિનેશન માટે લુઈસ એસિડ ઉદ્દીપકની આવશ્યકતા હોય છે. વિધાન \(II\) : લુઈસ એસિડ ઉદ્દીપક બ્રોમિનને ધ્રુવીકરણ કરીને \(\mathrm{Br}^{+}\) ઉત્પન્ન કરે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Medium
- નીચે આપેલ પ્રક્રિયા ધ્યાનમાં લો. \(A\,\,+\) આલ્કલી \(\rightarrow\) \(B\) જો \(B\) એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને \(P-H\) બંધ ધરાવતો નથી તો પછી \(A\) શોધો.JEE Mains 2022 Easy
- આપેલ ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો. નીપજ \((P)\) ના પ્રતિઅણુ હાજર ઓકિસજન પરમાણુઓની કુલ સંખ્યા ________ છે.
JEE Mains 2024 Hard - યાદી-I ને યાદી-II સાથે સરખાવો.
સૂચિ-I (શુદ્ધિકરણ પદ્ધતિ) સૂચિ-II (કાર્બનિક સંયોજનોનું મિશ્રણ) (A) નિસ્યંદન (સાદું) (I) ડીઝલ + પેટ્રોલ (B) વિભાગીય નિસ્યંદન (II) એનિલીન + પાણી (C) નીચા દબાણે નિસ્યંદન (III) ક્લોરોફોર્મ + એનિલીન (D) વરાળ નિસ્યંદન (IV) ગ્લિસરોલ + સ્પેન્ટ લાઈ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેની પ્રક્રિયા શ્રેણીનું ઉત્પાદન \(C\) હશે
JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- સમતલીય ચોરસ સંકીર્ણ \([Pt(Cl)(NO_2)(NO_3)(SCN)]^{2-}\) ના શકય સમઘટકોની કુલ સંખ્યા જણાવો.JEE Mains 2018 Hard
- અંતરાલ \([0,1]\) માં વિઘેય \(f(x)=\left|2 x^{2}+3 x-2\right|+\sin x \cos x\) ની નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ કિંમતોનો સરવાળો ....... છે.JEE Mains 2022 Hard
- 10 કિંમતો \(\mathrm{x}_1, \mathrm{x}_2, \ldots, \mathrm{x}_{10}\) ની એક આંકડાકીય માહિતી માટે, એક વિદ્યાર્થીએ મધ્યક 5.5 અને \(\sum_{i=1}^{10} x_i^2=371\) મેળવ્યો. બાદમાં તેને જાણવા મળ્યું કે તેણે માહિતીમાં બે કિંમતો 4 અને 5 ખોટી રીતે નોંધી હતી, જેની સાચી કિંમતો અનુક્રમે 6 અને 8 હતી. સુધારેલી માહિતીનું વિચરણ શું છે?JEE Mains 2025 Medium
- વિયોજન અચળાંક \(K_a\) ના મૂલ્યો નીચે આપેલા છે
તો બેઇઝ \(CN^-,F^-\) અને \(NO_2^-\) ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.ઍસિડ \(K_a\) \(HCN\) \(6.2\times 10^{-10}\) \(HF\) \(7.2\times 10^{-4}\) \(HNO_2\) \(4.0\times 10^{-4}\) JEE Mains 2013 Hard - એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે ' \(\alpha\) ' કોણે \(20 \,ms ^{-1}\) ના વેંગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(10\) સેકન્ડ બાદ, તેનું સમક્ષિતિજ સાથે નમન \(\beta\) છે. \(\tan \beta\) નું મૂલ્ય ............ હશે. ( \(g =10 \,ms ^{-2}\) લો.)JEE Mains 2022 Hard
- \(\sum_{n=1}^{21} \frac{3}{(4 n-1)(4 n+3)}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium