enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
કોનો ઉપયોગ કરીને ફોર્માલ્ડિહાઈડને એસીટાલ્ડિહાઈડ માંથી અલગ કરી શકાય છે
- A સ્કીફ પ્રકીયક
- B ટોલેન્સ પ્રકીયક
- C \(I_2\)/આલ્કલી
- D ફેહલિંગ દ્રાવણ
Answer & Solution
Correct Answer
(C) \(I_2\)/આલ્કલી
Step-by-step Solution
Detailed explanation
Only acetaldehyde and methyl ketones give iodoform test.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Ag_2CrO_4\) અને \(AgBr\) ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક \(298\) K તાપમાને અનુક્રમે \(32x\) અને \(4y\) છે. \(\left(\dfrac{\text{molarity of } Ag_2CrO_4}{\text{molarity of } AgBr}\right)\) નું મૂલ્ય આ રીતે દર્શાવી શકાય છે:JEE Mains 2026 Medium
- આપેલા \(\left[ Co \left( NH _3\right)_4 Cl _2\right] Cl ,\left[ Ni \left( H _2 O \right)_6\right] Cl _2,\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]\) અને \(\left[ Pd \left( NH _3\right)_4\right] Cl _2\) સંકીર્ણો ના દરેક ના એક \(mole\) માં વધુ પ્રમાણમાં \(AgNO _3\) ઉમેરતાં અવક્ષેપિત થતા \(AgCl\) ની કુલ સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Medium
- એલાઇલ ફીનાઇલ ઇથર કોને ગરમ કરીને તૈયાર કરી શકાય છે ?JEE Mains 2014 Hard
- નીચેના અણુઓ ધ્યાનમાં લો :

જળવિભાજનના દરનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Medium - નીચેની પ્રક્રિયામાં આલ્ડીહાઇડ \(+\) આલ્કોહોલ \(\xrightarrow{{HCl}}\) એસિટાલ \(HCHO\) \(^tBuOH\)
\(CH_3CHO\) \(MeOH\) સૌથી યોગ્ય જોડી કઈ?JEE Mains 2019 Medium - સોડિયમ ઓક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરવા પાણી સાથે પ્રક્રિયા આપે છે. \(20.0\, {~g}\) સોડિયમ ઓક્સાઇડ \(500\, {~mL}\) પાણીમાં ઓગળી જાય છે. કદમાં ફેરફારને અવગણો, પરિણામી \({NaOH}\) દ્રાવણની સાંદ્રતા \(........\times \quad 10^{-1} \quad\) \(M.\) (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ \(: {Na}=23.0, {O}=16.0, {H}=1.0]\)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(O\) ઉગમબિંદુ છે તથા \(A\) અને \(B\) ના સ્થાન સદિશો અનુક્રમે \(2 \hat{i}+2 \hat{j}+\hat{k}\) અને \(2 \hat{i}+4 \hat{j}+4 \hat{k}\) છે. જો \(\angle \mathrm{AOB}\) નો અંતઃ દુભાજક, રેખા \(\mathrm{AB}\) ને \(\mathrm{C}\) આગળ મળે, તો \(\mathrm{OC}\) ની લંબાઈ ........... છે.JEE Mains 2024 Medium
- અતિવલય \(H : x ^{2}-2 y ^{2}=4\) આપેલ છે. જો બિંદુ \(P (4, \sqrt{6})\) આગળનો સ્પર્શક \(x\) -અક્ષને બિંદુ \(Q\) અને નાભીલંભને બિંદુ \(R \left( x _{1}, y _{1}\right), x _{1}>0 \) આગળ છેદે છે. જો \(F\) એ \(H\) ની બિંદુ \(P\) થી નજીકની નાભી હોય તો \(\Delta QFR\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- \(\smallint \left( {1 + x - \frac{1}{x}} \right){e^{x + \frac{1}{x}}}\;dx = \)JEE Mains 2014 Hard
- ધારો કે, ચોરસ OABC ની બાજુની લંબાઈ 'a' છે, જ્યાં \(O\) ઉગમબિંદુ છે. તેની બાજુ OA ધન \(x\)-અક્ષ સાથે લઘુકોણ \(\alpha\) બનાવે છે અને તેના વિકર્ણોના સમીકરણો \((\sqrt{3}+1) x+(\sqrt{3}-1) y=0\) અને \((\sqrt{3}-1) x-(\sqrt{3}+1) y+8 \sqrt{3}=0\) છે. તો, \(\mathrm{a}^2\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે \(\alpha \beta \gamma=45 ; \alpha, \beta, \gamma \in \mathbb{R}\). જો કોઈ \(x, y, z \in \mathbb{R} x y z \neq 0\) માટે \(x(\alpha, 1,2)+y(1, \beta, 2)+z(2,3, \gamma)=(0,0,0)\) હોય, તો \(6 \alpha+4 \beta+\gamma =\) ..............JEE Mains 2024 Hard
- \(0.1\, {m}\) લંબાઈ અને \(10^{-6} \,{m}^{2}\;A\) જેટલું આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા એક રબરના ગિલોલ દ્વારા \(20\, {g}\) ના એક પથ્થરને \(0.04\, {m}\) ખેંચીને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પ્રક્ષિપ્ત કરેલ પથ્થરનો વેગ \(....\,m\,/s\) થશે. (રબરનો યંગ મોડ્યુલસ \(=0.5 \times 10^{9}\, {N} / {m}^{2}\))JEE Mains 2021 Hard