JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
યાદી - I ને યાદી - II સાથે જોડો.
| યાદી - I (સેકેરાઇડ્સ) | યાદી - II (ગ્લાયકોસિડિક-બંધન જોવા મળે છે) |
| (A) સુક્રોઝ | (I) α 1 – 4 |
| (B) માલ્ટોઝ | (II) α 1 – 4 and α 1 – 6 |
| (C) લેક્ટોઝ | (III) α 1 – β 2 |
| (D) એમાયલોપેક્ટીન | (IV) β 1 – 4 |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A (A)-(IV), (B)-(II), (C)-(I), (D)-(III)
- B (A)-(I), (B)-(II), (C)-(III), (D)-(IV)
- C (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
- D (A)-(II), (B)-(IV), (C)-(III), (D)-(I)
Answer & Solution
Correct Answer
(C) (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)
Step-by-step Solution
Detailed explanation
(A) સુક્રોઝ \(\rightarrow \alpha_1-\beta_2\) ગ્લાયકોસિડિક બંધન (B) માલ્ટોઝ \(\rightarrow \alpha\) 1-4 ગ્લાયકોસિડિક બંધન (C) લેક્ટોઝ \(\rightarrow \beta\) 1-4 ગ્લાયકોસિડિક બંધન (D) એમાયલોપેક્ટીન \(\rightarrow \alpha 1-4\) અને \(\alpha 1-6\) ગ્લાયકોસિડિક બંધન A-III, B-I, C-IV, D-II
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \((a)\) - \((d)\) પૈકી ભૌમિતિક સમઘટકતા દર્શાવતા સંકીર્ણો જણાવો. \((a)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{3} \mathrm{Cl}\right]^{+}\) \((b)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right) \mathrm{Cl}_{5}\right]^{-}\) \((c)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NO}_{2}\right)\right]\) \((d)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{ClBr}\right]^{2+}\)JEE Mains 2020 Hard
- જો \(m\) અને \(e\) એ હાઈડ્રોજન પરમાણુ માટે \(r\) ત્રિજ્યાની ક્ક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનના દળ અને વીજભાર હોય તો ફરતા ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા શુ થશે ?JEE Mains 2014 Hard
- એક પ્રક્રિયા \(A+B \rightarrow C\) માં, \(A\) અને \(B\) ની પ્રારંભિક સાંદ્રતાઓ \([A]_0=8[B]_0\) તરીકે સંબંધિત છે. \(A\) અને \(B\) ના અર્ધ-આયુષ્ય અનુક્રમે 10 min અને 40 min છે. જો તેઓ એક જ સમયે અદૃશ્ય થવાનું શરૂ કરે છે, અને બંને પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે, તો કેટલા સમય પછી બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન હશે?JEE Mains 2025 Easy
- \(\mathrm{CCl}_{4}, \mathrm{CHCl}_{3}\) and \(\mathrm{CH}_{4}\) ની દ્વિધુવ ચાકમાત્રાનો ક્રમ જણાવો.JEE Mains 2020 Medium
- આર્સેનિક સલ્ફાઇડ માટે \(\mathrm{HCl}\) નું ઉર્ણન મૂલ્ય \(30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .\) છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે \(250\; \mathrm{ml}\) માં જરૂરી \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સો ગ્રામમાં જથ્થો ... (આણ્વિય દળ \(\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)\)JEE Mains 2020 Hard
- \(NaCl\) દ્રાવણનું અભિસરણ દબાણ \(0.10\) \(atm\) છે અને ગ્લુકોઝ દ્રાવણનું અભિસરણ દબાણ \(0.20\) \(atm.\) છે. \(1\, L\) ગ્લુકોઝ દ્રાવણ અને \(2\, L\) સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણનું અભિસરણ દબાણ \(x \times 10^{-3}\) atm છે.\(x\) .......... છે.(નજીકના અંક)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાન \(I:\) રેડોક્ષ અનુમાપનમાં,વપરાયેલ સૂચક દ્રાવણના \(pH\) માં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. વિધાન \(II:\) એસિડ-બેઈઝ અનુમાપનમાં, વપરાયેલ સૂચક ઓકિસડેશનમાં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- સ્પિન-માત્ર \({B}_{2}^{+}\) આયનનું ચૂંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \(......\,\times 10^{-2} \,{BM}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : \(\sqrt{3}=1.73\) ]JEE Mains 2021 Hard
- વક્રો \(y=\mathrm{e}^x, y=\left|\mathrm{e}^x-1\right|\) અને \(y\)-અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2025 Medium
- \(HA \left( K _{ a }=2.0 \times 10^{-6}\right)\) નિર્બળ એસિડના \(0.01\) મોલ \(1.0\, L\) \(0.1\, M\, HCl\) દ્રાવણમાં ઓગળવામાં આવે છે. \(HA\) દ્રાવણનો વિયોજન અંશ ............. \(\times 10^{-5}\) છે. [\(HA\) ઉમેરવા પર કદમાં ફેરફારને અવગણો. ધારો વિયોજન અંશ \(<< 1]\)JEE Mains 2021 Hard
- એસિડિક માધ્યમમાં, \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે જે અર્ધ-પ્રક્રિયામાં દર્શાવેલ છે. \(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}+\mathrm{XH}^{+}+\mathrm{Ye}^{-} \rightarrow 2 \mathrm{~A}+\mathrm{ZH}_2 \mathrm{O}\) \(\mathrm{X}, \mathrm{Y}, \mathrm{Z}\) અને \(\mathrm{A}\) અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- ધારોકે S એ 4-અંકી સંખ્યાઓ abed નો ગણ દર્શાવે છે. જ્યાં a > b > c > d તથા P એ એવી 5-અંકી સંખ્યાઓનો ગણ દર્શાવે છે જેના અંકોનો ગુણાકાર 20 છે. તો = n(S) + n(P) = ___ .JEE Mains 2026 Hard