JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
લોખંડ (આયર્ન) નું કટાવવું (કાટ લાગવો) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી?
- A લોખંડની સપાટી પર ટીનનું આવરણ (કોટીંગ) કાટને રોકે છે, ટીનનું આવરણ ઘસાઈ જાય તો પણ.
- B જયારે \(pH 9\) અथવા \(10\) ની ઉપર ગોઠવાય છે ત્યારે આયર્નને કાટ લાગતો નથી.
- C કાટ લાગવાના પ્રક્રમમાં પાણીમાં ઓગળેલ એસિડિક ઓક્સોઈડો \(\mathrm{SO}_2, \mathrm{NO}_2\) એ ઉદ્દીપક તરીકે વર્તે છે.
- D આયર્ન (લોખંડ) વસ્તુની સપાટી પર વિદ્યુતરાસાયણિક કોષની સ્થાપના (રચાવવ) તરીકે આયર્નને કાટ લાગવાની પરિકલ્પના કરવામાં આવે છે.
Answer & Solution
Correct Answer
(A) લોખંડની સપાટી પર ટીનનું આવરણ (કોટીંગ) કાટને રોકે છે, ટીનનું આવરણ ઘસાઈ જાય તો પણ.
Step-by-step Solution
Detailed explanation
As tin coating is peeled off, then iron is exposed to atmosphere.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(II\) સૂચિ \(II\) \(A.\) ઈન્વર્ટેઝ \(I.\) સ્ટાર્ચમાંથી માલ્ટોઝ \(B.\) ઝાયમેઝ \(II.\) માલ્ટોઝમાંથી ગ્લુકોઝ \(C.\) ડાયાસ્ટેઝ \(III.\)ગ્લુકોઝમાંથી ઇથેનોલ \(D.\) માલ્ટોઝ \(IV.\) શેરડીમાંથી (કેન સુગર) ગ્લુકોઝ JEE Mains 2022 Easy - નીચેના કેંદ્રાનુરાગી પ્રક્રિયકની કેન્દ્રાનુરાગીનો વધતો ક્રમ.... \((a)\,\,CH_3CO_2^-\) \((b)\,\,H_2O\)
\((c)\,\,CH_3SO_3^-\) \((d)\,\,\bar OH\)JEE Mains 2019 Hard - નીયે આપેલા સંયોજનો માટે ઈલેકટ્રોન અનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો ઉતરતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - નીચેની કયો ઘટક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રતિભાવ આપે છે?JEE Mains 2021 Hard
- \(C_6H_{14}\) ના બંધારણીય સમઘટકોની સંખ્યા જણાવો.JEE Mains 2015 Hard
- આપેલ \(CH _{2} = C = C H - C H _{3}\) \(\quad 1\quad \quad 2\quad \quad 3\quad \quad \quad 4\) અણુમાં, કાર્બન \(1,2,3\) અને \(4\)નું સંકરણ અનુક્રમે શોધો.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ચલ આવૃત્તિવાળા a.c. વોલ્ટેજ સ્રોતનો ઉપયોગ કરીને, આપેલ LCR પરિપથમાં માપવામાં આવતો મહત્તમ પ્રવાહ 50 mA છે \(V =5 \sin (100 t )\) માટે. L અને \(R\) ના મૂલ્યો આકૃતિમાં દર્શાવેલ છે. ઉપયોગમાં લેવાયેલ કેપેસિટર \(( C )\) ની કેપેસિટન્સ ___________ \(\mu F\) છે.
JEE Mains 2026 Hard - વ્યક્તિ નદીના પ્રવાહ સાથે \(120^{\circ}\) ના ખૂણે \(10\, m /s\) ની ઝડપથી ગતિ કરે છે અને તેને કાંઠાની બરાબર સામેના બિંદુએ પહોંચે છે. પ્રવાહનો વેગ \(x\;m / s\) છે. \(x\) નું મૂલ્ય નજીકત્તમ પૂર્ણાંકમાં કેટલું થાય?JEE Mains 2021 Medium
- જો \(L_{1}\) એ પરવલય \(y ^{2}=4( x +1)\) નો સ્પર્શક અને \(L _{2}\) એ પરવલય \(y ^{2}=8( x +2)\) નો સ્પર્શક એવી રીતે છે કે જેથી \(L _{1}\) અને \(L _{2}\) એકબીજાને કાટખૂણે છેદે તો \(L_{1}\) અને \(L_{2}\) ................. રેખા પર એકબીજાને છેદે છેJEE Mains 2020 Hard
- ધારો કે \(S=\left\{\theta \in[-\pi, \pi]-\left\{\pm \frac{\pi}{2}\right\}: \sin \theta \tan \theta+\tan \theta=\sin 2 \theta\right\} \text {}\). જો \(T =\sum_{\theta \in S } \cos 2 \theta\) હોય. તો \(T + n ( S )\) = ...............JEE Mains 2022 Hard
- ઉપવલય \(\frac{{{x^2}}}{9} + \frac{{{y^2}}}{5} = 1\) ના નાભિલંબોના અંત્યબિંદુઓ આગળના સ્પર્શકો દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) મેળવો.JEE Mains 2015 Hard
- દળ m નો એક નાનો બ્લોક ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીની ટોચ પરથી નીચે સરકે છે, જ્યારે ઢાળવાળું સમતલ અચળ પ્રવેગ \(a_{0}\) સાથે ડાબી બાજુ ગતિ કરી રહ્યું છે. ઢાળવાળી સપાટી અને જમીન વચ્ચેનો ખૂણો \(\theta\) છે અને તેની આધાર લંબાઈ L છે. ધારો કે શરૂઆતમાં નાનો બ્લોક ઢાળવાળી સપાટીની ટોચ પર છે, તો ઢાળવાળી સપાટીના સૌથી નીચલા બિંદુ સુધી પહોંચવામાં લાગતો સમય ___________.
JEE Mains 2026 Easy