JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(C _{7} H _{5} N _{3} O _{6}\) ના \(681\,g\) માં \(N\) પરમાણુઓની સંખ્યા \(x \times 10^{21}\) છે. તો \(x\) નું મૂલ્ય \(.....\) છે. \(( N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1})\)(નજીકનો પૂર્ણાંક)
- A \(6418\)
- B \(5418\)
- C \(5118\)
- D \(5948\)
Answer & Solution
Correct Answer
(B) \(5418\)
Step-by-step Solution
Detailed explanation
M.M. of \(C _{7} H _{5} N _{3} O _{6}\) is \(84+5+42+96=227\) \(n _{ C _{7} H _{5} N _{3} O _{6}}=\frac{681}{227}=3\) \(n _{ N }=\frac{681}{227} \times 3=9 mol\) no. of \(N\) atoms \(=9 \times 6.02 \times 10^{23}\) \(=5418 \times 10^{21}\) \(\therefore\) The answer is \(5418 .\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(I _{3}^{-}\) આયનનો સાચો આકાર અને \(I-I-I\) બંધ ખૂણાઓ અનુક્રમે શોધો :JEE Mains 2021 Easy
- હિન્સબર્ગના પ્રક્રિયક સાથે પ્રતિક્રિયા આપતા સંયોજનોની સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - નીચેનામાંથી જે અષ્ટક નિયમના અપવાદ છે તે અણુઓની સંખ્યા _______ છે. \(\mathrm{CO}_2, \mathrm{NO}_2, \mathrm{H}_2 \mathrm{SO}_4, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{SiF}_4, \mathrm{ClO}_2, \mathrm{PCl}_5,\) \(\mathrm{BeF}_2, \mathrm{C}_2 \mathrm{H}_6, \mathrm{CHCl}_3, \mathrm{CBr}_4\)JEE Mains 2024 Medium
- \(\mathrm{SO}_3(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{SO}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g})\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(\mathrm{K}_{\mathrm{c}}=4.9 \times 10^{-2}\). છે. \(2 \mathrm{SO}_2(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g}) \rightleftharpoons 2 \mathrm{SO}_3(\mathrm{~g})\) પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}\) માટે નું મુલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાનો \(I:\) બોરોન અતિ સખત છે જે તેની ઊંચી લેટિસ ઊર્જા દશાવે છે. વિધાનો \(II:\) બોરોન તેના અન્ય સમૂહ સભ્યોની સરખામણીમાં સૌથી ઊંચું ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(SF_4\) નીચેનામાંથી કોના સમસંરચનાત્મક છે:
A. \(BrF_4^{\ominus}\)
B. \(CH_4\)
C. \(IF_4^{\oplus}\)
D. \(XeF_4\)
E. \(XeO_2 F_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- જો \({\left( {1 + {x^{{{\log }_2}\,x}}} \right)^5}\) ના વિસ્તરણમાં ત્રીજું પદ \(2560\) હોય તો \(x\) શક્ય કિમત મેળવો.JEE Mains 2019 Hard
- જે ધાતુ સૌથી વધુ અને મહત્તમ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે _______ છે.JEE Mains 2024 Medium
- \(\alpha, \beta, z \in C\) અને \(\lambda>1\) માટે ,જો \(\sqrt{\lambda-1}\) એ વર્તુળ \(|z-\alpha|^2+|z-\beta|^2=2 \lambda\) ની ત્રિજ્યા છે તો \(|\alpha-\beta|\) ની કિમંત \(.............\) મેળવો.JEE Mains 2023 Hard
- એક વિદ્યાર્થી અનુવાદ નળીનો પ્રયોગ કરે છે. અનુનાદ નળીનો વ્યાસ \(6\, cm\) છે. સ્વરકાંટાની આવૃત્તિ \(504\, Hz\) છે. આપેલ તાપમાને ધ્વનીની ઝડપ \(336\, m/s\) છે. મીટર પટ્ટીનો શૂન્ય અંક અનુનાદીય નળીનાં ઉપરનાં છેડા સાથે બંધ બેસે છે. જ્યારે પ્રથમ અનુનાદ ઉત્પન્ન થાય તે વખતનું પાણીના સ્તરનું નળીમાં અવલોકન............\(cm\) હશે.JEE Mains 2021 Hard
- \({\left( {1 - 2\sqrt x } \right)^{50}}\)ના દ્ઘિપદી વિસ્તરણમાં \(x \) ની પૂર્ણાક ઘાતાંકના સહગુણકોનો સરવાળો . . . . . . . . . . થાય.JEE Mains 2015 Hard
- \(P_4O_6\) માં \(P-O\) બંધની સંખ્યા જણાવો.JEE Mains 2018 Medium