JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(1.46 \,{~g}\) જૈવપોલિમર \(100\, {~mL}\) પાણીમાં ઓગળેલ છે; \(300\, {~K}\) એ \(2.42 \times 10^{-3}\) બારનું અભિસરણ દબાણ લગાવ્યું. જૈવપોલિમરનો મોલર દળ \(.....\,\times 10^{4} \,{~g}\,{~mol}^{-1}\) છે. [ઉપયોગ : \({R}=0.083\, {~L}\, bar \,{mol}^{-1} \,{~K}^{-1}\) ]
- A \(7\)
- B \(5\)
- C \(91\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(D) \(15\)
Step-by-step Solution
Detailed explanation
\(\pi={CRT}\) \(; \pi=\) osmotic pressure \({C}=\) molarity \(T=\) Temperature of solution let the molar mass be \({M}\, {gm} / {mol}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઝેનોન હેકઝાફ્લોરાઈડના આંશિક જળવિભાજનથી સંયોજન \('X'\) અને \('Y'\) ઉત્પન્ન થાય છે. સંયોજનો \('X'\) તથા \('Y'\) અને \(Xe\) ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે જણાવો.JEE Mains 2018 Hard
- નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?JEE Mains 2014 Hard
- નીચેના સંયોજનોમાં, તેમની બેઝિક પ્રબળતા નો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2017 Hard - \(2 O _{3}( g ) \rightleftharpoons 3 O _{2}( g )\) \(300\,K\) પર, ઓઝોન \(50\) ટકાવાર વિયોજીત થાય છે. આજ તાપમાન અને \(1\,atm\) દબાણ પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \((-)\) \(........\,J\, mol ^{-1}\) (નજીકનો પૂર્ણાંક) [આપેલ: \(\ln 1.35=0.3\) અને \(R =8.3 J K ^{-1} mol ^{-1}\) ]JEE Mains 2022 Medium
- \(p\)-નાઈટ્રોફિનોલ અને પિક્રિક એસિડના મિશ્રણનું અલગીકરણ કરવા માટે નીચે આપેલામાંથી કઈ પ્રાયોગિક તકનિક નો ઉપયોગ સૌથી સારો છે ?JEE Mains 2022 Medium
- ધ્યાનમાં લો કે \(d ^{6}\) ધાતુ આયન \(\left( M ^{2+}\right)\) એક્વા લિગાન્ડ્સ સાથેનું એક સંકીર્ણ બનાવે છે, અને સંકીર્ણ નો સ્પિન એકમાત્ર ચુંબકીય ક્ષણ \(4.90\) \(BM.\) છે. સંકીર્ણ ની ભૂમિતિ અને સ્ફટિક ક્ષેત્ર સ્થિરતા ઉર્જા કેટલી છે:JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- આકૃતિમાં બતાવેલ મીટરબ્રીજનાં પ્રયોગની ગોઠવણમાં બિંદુ \(A\) થી \(40\, cm\) ના અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે જો \(10\,\Omega\) ના અવરોધને \(R_1\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો તટસ્થ બિંદુ \(10\, cm\) જેટલું ખસે છે. હવે જો તટસ્થ બિંદુને પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં લાવવુ હોય તો અવરોધ \((R_1 +10)\,\Omega\) ને સમાંતર કેટલા ................ \(\Omega\) અવરોધ જોડવો પડે ?
JEE Mains 2019 Hard - એક આદર્શ વાયુનું દબાણ અને કદ \(\mathrm{PV}^{3 / 2}=\mathrm{K}\) (અચળ) તરીકે સંબંધિત છે. જ્યારે વાયુને A \(\left(P_1, V_1, T_1\right)\) સ્થિતિમાંથી B \(\left(P_2, \mathrm{~V}_2, \mathrm{~T}_2\right)\) સ્થિતિમાં લઈ જવામાં આવે ત્યારે થયેલું કાર્ય _______ છે.JEE Mains 2024 Hard
- અહી \(Q\) એ બિંદુ \(\mathrm{P}(7,-2,13)\) માંથી સમતલ કે જે રેખાઓ \(\frac{x+1}{6}=\frac{y-1}{7}=\frac{z-3}{8}\) અને \(\frac{x-1}{3}=\frac{y-2}{5}=\frac{z-3}{7}\) સમાવે છે તેના પર દોરવમાં આવેલ લંબપાદ છે તો \((\mathrm{PQ})^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(2 A+B \rightarrow C+D\) પ્રક્રિયા ના ગતિકીય અભ્યાસ દરમિયાન, નીચે મુજબ ના પરિણામો પ્રાપ્ત થયા.
ઉપ૨ની માહિતી ના આધારે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ _______ છે.\(A[M]\) \(B[M]\) \(D\) ના સર્જન નો પ્રારંભિક વેગ \(i\) \(0.1\) \(0.1\) \(6.0 \times 10^{-3}\) \(ii\) \(0.3\) \(0.2\) \(7.2 \times 10^{-2}\) \(ii\) \(0.3\) \(0.4\) \(2.88 \times 10^{-1}\) \(iv\) \(0.4\) \(0.1\) \(2.40 \times 10^{-2}\) JEE Mains 2024 Medium - સૂત્ર \(\mathrm{AX}_4 \mathrm{Y}\) ધરાવતા અણુના બધા જ તત્વો p-બ્લોકના છે. તત્વ A તેના સમૂહનું સૌથી દુર્લભ, એકપરમાણ્વીય, બિન-વિકિરણધર્મી તત્વ છે અને A, X અને Y માંથી સૌથી ઓછું આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ધરાવે છે. તત્વો X અને Y બધા જ જાણીતા તત્વોમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સૌથી વધુ વિદ્યુતઋણતા મૂલ્યો ધરાવે છે. અણુનો આકાર છે :JEE Mains 2025 Medium
- વિજ ચુંબકીય તરંગોની સૂચિ \(I\) સાથે અનુષાંગિત તરંગલંબાઈની સૂચિ \(II\) ને યોગ્ય રીતે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) માઈક્રોતરંગો \((I)\) \(400\,nm\) થી \(1\,nm\) \((B)\) પારજાંબલી \((II)\) \(1\,nm\) થી \(10^{-3}\,nm\) \((C)\) \(X-\)કિરણો \((III)\) \(1\,mn\) થી \(700\,nm\) \((D)\) પારરકત \((IV)\) \(0.1\,m\) થી \(1\,mm\) JEE Mains 2023 Medium