JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
એક રેખીય ટેટ્રાપેપ્ટાઈડમાં (કે જે અલગ અલગ એમિનો એસિડો થી બનેલ છે), એમિનો એસિડની સંખ્યા \(.....\) અને પેપ્ટાઈડ બંધ ની સંખ્યા \(.....\) છે.
- A \(3\)
- B \(2\)
- C \(1\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(C) \(1\)
Step-by-step Solution
Detailed explanation
In Tetrapeptide, No. of Amino Acids \(=4\) No. of Peptide bonds \(=3\) Hence Ans. \(=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયું આવશ્યક એમિનો એસિડ નથી:JEE Mains 2020 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. (ઇમેજ) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Medium - \(100\,mL \,0.1\, M\,H _2 SO _4\) સાથે \(50\, mL \,0.1\, M\,NaOH\) ની સાથે મિશ્ર કરતાં મળતા દ્વાવણમાં \(H _2 SO _4\) ની સપ્રમાણતા \(.....\,\times 10^{-1} \,N\). (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- ઓરડાના તાપમાને જળવિભાજન તરફ તેમની ક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો છે?
JEE Mains 2021 Hard - બોરેઝિન એ અકાર્બનિક બેન્ઝિન તરીકે જાણીતો છે, તેને \(“X”\) ના \(3\)-સમતુલ્યો અને \(“Y"\) ના \(6\)-સમતુલ્યોની પ્રક્રિયા વડે બનાવી શકાય છે. \(“X"\) અને \(“Y"\) અનુક્રમે શોધો.JEE Mains 2022 Medium
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (આયનો) યાદી \(-II\) (કેન્દ્રીય અણુ પર ઇલેક્ટ્રોનની એકલ જોડની સંખ્યા) \((a)\) \({XeF}_{2}\) \((i)\, 0\) \((b)\) \({XeO}_{2} {~F}_{2}\) \((ii) \,1\) \((c)\) \({XeO}_{3} {~F}_{2}\) \((iii) \,2\) \((d)\) \({XeF}_{4}\) \((iv) \,3\) JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- હાઇડ્રોજન પરમાણુ માટે બામર શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ અને લાઇમેન શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- \(\left(1-x^{2}+3 x^{3}\right)\left(\frac{5}{2} x^{3}-\frac{1}{5 x^{2}}\right)^{11}, x \neq 0\) ના વિસ્તરણમાં \(x\) થી સ્વતંત્ર હોય તેવું પદ.................. છેJEE Mains 2022 Hard
- મુક્ત અવકાશમાં એક બિંદુ પાસસે સૂર્યપ્રકાશની તીવ્રતા \(0.092\, {Wm}^{-2}\) જોવા મળે છે. આ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?\(\left(\sigma_{0}=8.85 \times 10^{-12}\, {C}^{2} \,{N}^{-1} \,{m}^{-2}\right.\) )JEE Mains 2021 Medium
- એક હળવા સળિયાના છેડે \(1.5\, {kg}\) દળ અને \(50\, {cm}\) ત્રિજયાના બે સમાન ગોળા જોડેલા છે. બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(5\, {m}\) છે. તો આ સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એક્ષાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (\({kgm}^{2}\) માં)કેટલી થાય?JEE Mains 2021 Hard
- એક વાયુ કે જેમાં અણુઓના \(n_1\) મોલ છે અને જેનું તાપમાન \(T_1\), કદ \(V_1\) તથા દબાણ \(P_1\) છે, તથા બીજો વાયુ કે જેમાં અણુઓના \(n_2\) મોલ છે અને જેનું તાપમાન \(T_2\), કદ \(V_2\) તથા દબાણ \(P_2\) છે, તેમને મિશ્ર કરવામાં આવે છે. જેના પરિણામે મિશ્રણનું દબાણ \(P\) અને કદ \(V\) થાય છે. મિશ્રણનું તાપમાન _____ છે.JEE Mains 2026 Medium
- ઑક્સિજન અને સલ્ફરના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વચ્ચેનો મોટો તફાવત _______ ના આધારે સમજાવી શકાય છે.JEE Mains 2025 Easy