JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
જ્યારે \(10\,mL\,0.1\,M\) એસિડ \('A'\) ને \(30\,mL\,0.05\,M\) બેઇઝ \(M(OH)_2\) સાથે પ્રક્રિયા કરવા દેવામાં આવે તો તટસ્થીકરણ પ્રક્રિયા થાય છે. એસિડ \('A'\) ની બેઝિકતા \(\dots\dots\)છે. \([M\) એ ધાતુ છે\(]\)
- A \(265\)
- B \(0.45\)
- C \(30\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
Acid \(\quad+\) Base \(\longrightarrow\) Salt \(+ H _{2} O\) \(0.1 \,M \quad \,M ( OH )_{2}\) \(10\, ml\,\quad 0.05\, M\) \(\quad\quad\quad\quad30 \,ml\) at equivalence point equivalent of acid \(=\) equivalent of base \(0.1 \times 10 \times n =30 \times 0.05 \times 2\) \(n =3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના ક્રિયાશીલ સમૂહોની ઇલેક્ટ્રોન આકર્ષણ શક્તિનો વધતો ક્રમ છે:
a. \(-CN\)
b. \(-COOH\)
c. \(-NO_2\)
d. \(-I\)JEE Mains 2026 Easy - સંકીર્ણ [Co(ઓક્ઝલેટ)3]3– ની સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા સંકીર્ણ [Cr(ઓક્ઝલેટ)3]3- કરતાં 'n' ગણી છે. અહીંયા 'n' ________ છે. ( ધારી લો \(\Delta_0 \gg P\))JEE Mains 2026 Easy
- નીચેની પ્રક્રિયા માટે આપેલ માહિતી નીચે મુજબ છે: \({FeO}_{(0)}+{C}_{\text {(gaplike) }} \longrightarrow {Fe}_{(0)}+{CO}_{({g})}\)
\({K}\)માં લઘુત્તમ તાપમાન કે જેના પર પ્રક્રિયા સ્વયંભૂ બને છે તે \(.......\) છે.(પૂર્ણાંકમાં જવાબ)પદાર્થ \(\Delta {H}^{\circ}\) \(\left({kJ} {mol}^{-1}\right)\) \(\Delta {S}^{\circ}\) \(\left({J} {mol}^{-1} {~K}^{-1}\right)\) \({FeO}_{(s)}\) \(-266.3\) \(57.49\) \({C}_{\text {(graphite) }}\) \(0\) \(5.74\) \({Fe}_{(s)}\) \(0\) \(27.28\) \({CO}_{({g})}\) \(-110.5\) \(197.6\) JEE Mains 2021 Easy - એક પ્રક્રિયા નો અર્ધ આયુષ્ય સમય \(1\,min.\) છે તો \(99.9\, \%\) પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય ......... \(min.\) છે [ઉપયોગ : \(\ln\, 2=0.69, \ln \,10=2.3]\)JEE Mains 2021 Hard
- ચડતાક્રમમાં આંતરઆણ્વિય હાઈડ્રોજન બંધ સામર્થ્ય સાચો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- આરંભમાં જયારે વાયુનું દબાણ \(500 \,torr\) હોય ત્યારે વાયુમય સંયોજન \(A\) નો વિધટન માટે અર્ધઆયુષ્ય \(240\, s\) છે. જ્યારે દબાણ \(250 \,torr\) હોય ત્યારે અર્ધ આયુષ્ય \(4.0 \,min\) મળે છે. તો પ્રક્રિયાક્રમ \(........\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- રેખા \(3x + 5y = 15\) પર આવેલ બિંદુ ક્યાં ચરણમાં આવેલ છે કે જેથી તે યામાક્ષોથી સમાન અંતરે આવેલ હોય?JEE Mains 2019 Hard
- ધારો કે \((\alpha, \beta, \gamma)\) એ, બિંદુ \(P (2,3,5)\) નું સમતલ \(2 x+y-3 z=6\) માં પ્રતિબિંબ છે. તો \(\alpha+\beta+\gamma=......\).JEE Mains 2023 Medium
- એસિડિક માધ્યમમાં \(MnO _{4}^{2-}\) નું અસમાનુપાતીકરણ (વિષમીકરણ) ના પરિણામે બે મેંગેંનીઝ સંયોજનો \(A\) અને \(B\) બને છે. જો \(B\) માં \(Mn\) ની ઓક્સિડેશન અવસ્થા એ \(A\) ના કરતા ઓછી હોય તો \(B\) ની સ્પીન-ફક્ત ચુંબકીય ચાક્રમાત્રા ( \(\mu\) ) નું મૂલ્ય \(BM\) માં ......... છે. (નછકના પૂણાંકમાં)JEE Mains 2022 Medium
- એક દ્વિ-પરમાણ્વીક વાયુ \((\gamma=1.4)\) નું જ્યારે સમદાબીય રીતે વિસ્તરણ કરવામાં આવે છે ત્યારે તે \(400\,J\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવી પડતી ઉષ્મા .......... \(J\) છે.JEE Mains 2022 Medium
- એક માણસ મહત્તમ \(136\,m\) શિરોલંબ ઊંચાઈ સુધી બોલ ફેકી શકે છે. સમાન બોલને મહત્તમ સમક્ષિતિજ કેટલા અંતર (\(m\) માં) સુધી ફેંકી શકે છે તે \(.....\,m\) છેJEE Mains 2023 Medium
- એક યાદચ્છિક ચલ X નું સંભાવના વિતરણ નીચે આપેલ છે :
જો \(E(X)=\frac{263}{15}\) હોય, તો \(P(X<20)=\) ___ .X \(4k\) \(\frac{30}{7} k\) \(\frac{32}{7} k\) \(\frac{34}{7} k\) \(\frac{36}{7} k\) \(\frac{38}{7} k\) \(\frac{40}{7} k\) \(6k\) P(X) \(\frac{2}{15}\) \(\frac{1}{15}\) \(\frac{2}{15}\) \(\frac{1}{5}\) \(\frac{1}{15}\) \(\frac{2}{15}\) \(\frac{1}{5}\) \(\frac{1}{15}\) JEE Mains 2026 Hard