enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
કુદરતી ગ્લુકોઝ \(D-\) ગ્લુકોઝ તરીકે ઓળખાય છે કારણ કે...
- A \(- OH\) ફિશર પ્રોજેક્શનમાં બીજા કાર્બન જમણી બાજુએ છે
- B \(- OH\) ફિશર પ્રોજેક્શનમાં છઠ્ઠા કાર્બન જમણી બાજુએ છે
- C \(- OH\) ફિશર પ્રોજેક્શનમાં પાંચમા કાર્બન જમણી બાજુએ છે
- D તે ડેક્સ્ટ્રોરોટેટરી છે
Answer & Solution
Correct Answer
(C) \(- OH\) ફિશર પ્રોજેક્શનમાં પાંચમા કાર્બન જમણી બાજુએ છે
Step-by-step Solution
Detailed explanation
Fisher gave the prefix \('D''\) to compounds whosebottom chiral hasits \(OH\) to the right. So natural glucoseis called \(D\,-\) glucose is called \(D\,-\) glucose or dextrose. Structure of \(D\,-\) glucose :
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઇડ્ઝોઇક એસિડની સંયુગ્મી બેઇઝ જણાવો.JEE Mains 2014 Easy
- ઉતેજિત હાઈડ્રોજન પરમાણુ \(2.47 \times 10^{15}\,Hz.\) પર પારજાંબલી વિસ્તારમાં પ્રકાશનુ ઉત્સર્જન કરે છે . તો આવૃતિ સાથેના એક ફોટોનની ઊર્જા શું થશે ? \((h = 6.63 \times 10^{-34}\,Js)\)JEE Mains 2014 Medium
- આવર્ત કોષ્ટક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે.
B. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
C. સમાન બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતાં તત્ત્વોને એક જ આવર્તમાં ગોઠવવામાં આવે છે.
D. તત્ત્વનું સ્થાન તેના છેલ્લા ભરાયેલા કક્ષકના ક્વૉન્ટમ આંકને દર્શાવે છે.
E. એક આવર્તમાં તત્ત્વોની સંખ્યા, ભરાઈ રહેલા ઊર્જા સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(25^{\circ} C\) પર \(3.33\, h\) અર્ધ-આયુષ્ય સાથે, સુક્રોઝ એસિડ દ્રાવણમાં ગ્લૂકોઝ અને ફ્રૂકટોઝમાં જળવિભાજન પામે છે જે પ્રથમ ક્રમ વેગ નિયમને અનુસરે છે. \(9\, h\) પછી, સુક્રોઝનો અંશ \(f\) બાકી રહે છે. તો \(\log _{10}\left(\frac{1}{f}\right)\) નું મૂલ્ય ..... \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) (ધારી લો : \(\ln 10=2.303, \ln 2=0.693\))JEE Mains 2021 Hard
- \(2 O _{3}( g ) \rightleftharpoons 3 O _{2}( g )\) \(300\,K\) પર, ઓઝોન \(50\) ટકાવાર વિયોજીત થાય છે. આજ તાપમાન અને \(1\,atm\) દબાણ પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \((-)\) \(........\,J\, mol ^{-1}\) (નજીકનો પૂર્ણાંક) [આપેલ: \(\ln 1.35=0.3\) અને \(R =8.3 J K ^{-1} mol ^{-1}\) ]JEE Mains 2022 Medium
- સામાન્ય રીતે, કયો ગુણધર્મ (ફક્ત પરિમાણો) જે એક આવર્ત દરમિયાન અન્ય ગુણધર્મોની તુલનામાં વિરુદ્ધ વલણ બતાવે છેJEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (A) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) અને ત્રિજ્યા R ધરાવતી વિદ્યુતભારિત ગોળીય કવચની અંદર (કેન્દ્રથી અંતર \(r>0\)) વિદ્યુતક્ષેત્ર. (I) \(\sigma / \epsilon_0\) (B) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\)ધરાવતી અનંત વિદ્યુતભારિત સમતલ શીટથી \(r >0\) અંતરે વિદ્યુતક્ષેત્ર. (II) \(\sigma / 2 \epsilon_0\) (C) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) અને ત્રિજ્યા R ધરાવતી વિદ્યુતભારિત ગોળીય કવચની બહાર (કેન્દ્રથી અંતર \(r>0\)) વિદ્યુતક્ષેત્ર. (III) \(0\) (D) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) ધરાવતી બે વિરુદ્ધ રીતે વિદ્યુતભારિત અનંત સમાંતર સમતલ શીટ્સ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર. (IV) \(\frac{\sigma R^2}{\epsilon_0 r^2}\) JEE Mains 2025 Medium - પરવલય \(y^{2}=6 x\) ને એક સ્પર્શક દોરેલ છે, જે રેખા \(2 x+y=1\) ને લંબ છે. નીચેના માંથી ક્યું બિંદુ તેની પર આવેલું નથી ?JEE Mains 2021 Medium
- \({\tan ^{ - 1}}\left[ {\frac{{\sqrt {1 + {x^2}} + \sqrt {1 - {x^2}} }}{{\sqrt {1 + {x^2}} - \sqrt {1 - {x^2}} }}} \right]\,,\,\left| x \right| < \frac{1}{2},\,x \ne 0\,,\) ની કિમંત મેળવો.JEE Mains 2017 Medium
- જો ગણ \(\left\{\operatorname{Re}\left(\frac{z-\bar{z}+z \bar{z}}{2-3 z+5 \bar{z}}\right): z \in C , \operatorname{Re}(z)=3\right\}\) બરાબર અંતરાલ \((\alpha, \beta]\) હોય,તો \(24(\beta-\alpha)=..........\)JEE Mains 2023 Hard
- fac-[Co(NH \(\left.\left.NH _3\right)_3 Cl _3\right]\) સંકીર્ણ માં \(Cl - Co - Cl\) બંધ ખૂણા મૂલ્યો શોધો.JEE Mains 2023 Medium
- જો વિધેય \(\mathrm{f}:(-1, \infty) \rightarrow \mathrm{R}\) માટે \(\mathrm{f}(0)=1\) અને \(f(x)=\frac{1}{x} \log _{e}(1+x), x \neq 0 .\) હોય તો વિધેય \(f\)JEE Mains 2020 Hard