JEE Mains · Chemistry · STD 12 -Solution and colligative properties
- JEE Mains 2025
- મધ્યમ
- સંખ્યાત્મક
2 M NaOH દ્રાવણના 20 mL ને 0.5 M NaOH દ્રાવણના 400 mL માં ઉમેરવામાં આવે છે. દ્રાવણની અંતિમ સાંદ્રતા _______ \(\times 10^{-2} \mathrm{M}\) છે. (નજીકનો પૂર્ણાંક)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) 57
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{aligned} & M_F=\frac{M_1 V_1+M_2 V_2}{V_1+V_2} \\ & =\frac{2 \times 20+0.5 \times 400}{420}=0.571 \mathrm{M} \\ & =57.1 \times 10^{-2} \mathrm{M} \\ & =57\end{aligned}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- હાઈડ્રોકાર્બનનું વિઘટન \(k = (5.5 \times 10^{11}\,\text{s}^{-1})\,e^{\frac{-28000\,\text{K}}{T}}\). સમીકરણને અનુસરે છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા __________ kJ mol\(^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ છે : R \(= 8.3\) J K\(^{-1}\) mol\(^{-1}\)JEE Mains 2026 સરળ
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\): \(\mathrm{HO}-\mathrm{CH}_2-\left(\mathrm{CH}_2\right)_3-\) \(\mathrm{CH}_2-\mathrm{COCH}_3\) નું IUPAC નામ \(7\)-હાઈડ્રોક્સીહેપ્ટાન-2-ઓન છે. વિધાન \(II\): ઉપરોક્ત સંયોજન માટે \(2\)-ઓક્સોહેપ્ટાન-\(7\)-ઓલ સાચું IUPAC નામ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 અઘરું - નીચે આપેલી બે વાયુરૂપ પ્રક્રિયાઓના વેગ અચળાંકો જે તાપમાને સમાન થાય છે તે _______ K છે. (નજીકનો પૂર્ણાંક).
\(X \longrightarrow Y \quad k _1=10^6 e ^{\frac{-30000}{T}}\)
\(P \longrightarrow Q \quad k _2=10^4 e ^{\frac{-24000}{T}}\)
આપેલ છે : ln 10 = 2.303JEE Mains 2026 અઘરું - નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I): Al ની ધાત્વિક ત્રિજ્યા Ga કરતાં ઓછી છે.
વિધાન (II): \(\mathrm{Al}^{3+}\) ની આયનીય ત્રિજ્યા \(\mathrm{Ga}^{3+}\) કરતાં ઓછી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 સરળ - ઉપરની પ્રક્રિયામાં નીપજ બનવા માટે નીચે આપેલામાંથી કયો પ્રક્રિયક સુસંગત છે ?
JEE Mains 2021 સરળ - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(2,6\)-ડાયઇથાઇલસાયક્લોહેક્ઝેનોન અને \(6\)-મિથાઇલ-\(2\)-n-પ્રોપાઇલસાયક્લોહેક્ઝેનોન મેટામર છે.
વિધાન II: \(2,2,6,6\)-ટેટ્રામિથાઇલસાયક્લોહેક્ઝેનોન કીટો-ઇનોલ ટૉટોમેરિઝમ દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક સમાન તારનું એકમ લંબાઈ દીઠ દળ \(0.135\, g / cm\) છે. ઉત્પન્ન થતાં લંબગ તરંગ ને \(y=-0.21 \sin (x+30 t)\) દ્વારા દર્શાવવામાં આવે છે જ્યાં \(x\) મીટર અને \(t\) સેકન્ડમાં છે. તારમાં ઉત્પન્ન થતી તણાવનું અપેક્ષિત મૂલ્ય \(x \times 10^{-2} N\) છે.\(x\) નું મૂલ્ય ......... છે. (નજીકનાં પૂર્ણાક માટે શુન્યાંત મેળવો (Round-off))JEE Mains 2021 સરળ
- નીચે આપેલા એમાઈન્સને તેની બેઝિક્તાના ઘટતા ક્રમમાં ગોઠવો
JEE Mains 2019 અઘરું - એક પડદાથી નિયત(fix) અંતરે વસ્તુ પડેલ છે એક પાતળા લેન્સ ના બે સ્થાન (\(10\, cm\) અંતરે) માટે વસ્તુનું પડદા પર પ્રતિબિંબ મળે છે. આ લેન્સના બે સ્થાન માટે મળતા પ્રતિબિંબ \(3 : 2\)ના પરિમાણમાં મળે છે. તો વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલા \(cm\) હશે?JEE Mains 2014 અઘરું
- પોટેન્શીયોમીટર રચનામાં, \(1.20\,V\,emf\) ધરાવતા કોષ માટે તાર પર \(36\,cm\) અંતરે સંતુલન બિંદુ મળે છે. આ કોષને \(1.80\,V\,emf\) ધરાવતો બીજો કોષથી બદલવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પોટેન્શીયોમીટર તારના સંતુલન બિંદુઓની લંબાઈમાં તફાવત.\(....cm\) હશે.JEE Mains 2022 અઘરું
- ગોલ્ડ (સોનાના) ઈલેક્ટ્રોડો વચ્ચે \(\mathrm{AuCl}_4^{-}\)આયનના દ્રાવણમાંથી અચળ વિદ્યુત પ્રવાહ (કરંટ) પસાર કરવામાં આવ્યો. \(10\) મિનીટના સમય બાદ (પછી) કેથોડના દળ (વજન)માં \(1.314 \mathrm{~g}\) વધારો હતો. દ્રાવણમાંથી પસાર કરેલ કુલ ભાર _______ \(\times 10^{-2} \mathrm{~F}\) હતો. (આપેલ \(\mathrm{Au}\) નું પરમાણ્વીય દળ = \(197\))JEE Mains 2024 અઘરું
- બે સમાન પદાર્થોને એક જ ઝડપથી બે જુદા જુદા ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે અને તેઓ સમાન સમક્ષિતિજ અવધિ \(R\) પ્રાપ્ત કરે છે. જો આ પદાર્થોના ઉડ્ડયન સમય અનુક્રમે \(5\) s અને \(10\) s હોય, તો \(R\) નું મૂલ્ય ________ m છે. (લ્યો \(g=10\) m/s\(^2\))JEE Mains 2026 મધ્યમ