JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
એક સંયોજન \(AB\) જલીય દ્રાવણમાં \(75 \,\%\) સુધી વિયોજન પામે છે. દ્રાવણની મોલાલિટી કે જે દ્રાવણનું ઉત્કલન બિંદુમાં \(2.5\, K\) નો વધારો દર્શાવે છે તો તે ..... મોલલ છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \(\left[ K _{ b }=0.52 \,K \,kg \,mol ^{-1}\right]\)
- A \(4\)
- B \(3\)
- C \(6\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(\alpha=0.75, n =2\) \(i =1-\alpha+ n \alpha=1-0.75+2 \times 0.75=1.75\) \(\Delta T _{ b }= ik _{ b } m\) or, \(2.5=1.75 \times 0.52 \times m\) or, \(m =\frac{2.5}{1.75 \times 0.52}=2.74\) \(\therefore\) nearest integer answer will be \(3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોપર સલ્ફેટ (\((CuSO_4)\) ના દ્રાવણનું \(10\) મિનિટ માટે \(1.5\) એમ્પિયર પ્રવાહ વડે વિધુતવિભાજન કરવામાં આવે છે. તો કેથોડ પર જમા થતા કોપરનું દળ ............ \(\mathrm{g}\) જણાવો. (\(Cu\) નું આણ્વિય દળ \(63\,u\))JEE Mains 2013 Hard
- મધ્યસ્થ ધાતુમાં વિષમ સંખ્યાના d ઇલેક્ટ્રોન ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણો ઓળખો :
(A) \(\left[\mathrm{FeO}_4\right]^{2-}\)
(B) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(D) \(\left[\mathrm{CoCl}_4\right]^{2-}\)
(E) \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_3 \mathrm{~F}_3\right]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલામાંથી ખોટું વિધાન ઓળખો.JEE Mains 2022 Medium
- હાઈડ્રોજન પરમાણુની વિવિધ કક્ષકો માટે ત્રિજ્યા વિતરણ વિધેય વિરુદ્ધ \('r'\) ના આલેખ નીચે આપેલ છે \({image}\) તો, \(3s\) કક્ષક માટે સાચો આલેખ શોધો
JEE Mains 2021 Easy - સુચિ - \(I\) સાથે સુચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Hard - હાઈડ્રોજન પરમાણુ માટે, સૌથી ઓછી ઊર્જા ધરાવતી કક્ષક/કક્ષકો છે :
(A) 4 s
(B) \(3 \mathrm{p}_x\)
(C) \(3 \mathrm{~d}_{x^2-y^2}\)
(D) \(3 \mathrm{~d}_{z^2}\)
(E) \(4 \mathrm{p}_z\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(0\,<\,x\,<\,1\) હોયતો \(\frac{3}{2} x^{2}+\frac{5}{3} x^{3}+\frac{7}{4} x^{4}+\ldots . .\), ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \(\mathrm{P}=\{\mathrm{z} \in \mathbb{C}:|z+2-3 i| \leq 1\}\) અને \(\mathrm{Q}=\{\mathrm{z} \in \mathbb{C}: z(1+i)+\bar{z}(1-i) \leq-8\}\) છે. ધારો કે \(|z-3+2 i|\) એ \(\mathrm{P} \cap \mathrm{Q}\) માં ના \(z_1\) અને \(z_2\) આગળ અનુક્રમે મહત્તમ અને ન્યૂનતમ છે. જો \(\left|z_1\right|^2+2\left|z_2\right|^2=\alpha+\beta \sqrt{2}\),જ્યાં \(\alpha, \beta\) પૂર્ણાંકો હોય, તો \(\alpha+\beta =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(A = \begin{bmatrix} 1 & 1 & 2 \\ -2 & 0 & 1 \\ 1 & 3 & 5 \end{bmatrix}\). તો શ્રેણિક \(\text{adj}(\text{adj}(2(\text{adj}A)^{-1}))\) ના બધા ઘટકોનો સરવાળો કેટલો થશે?JEE Mains 2026 Hard
- એક ગૂંચળાની પ્રેરકતા \(2\; H\) અને અવરોધ \(4\,\Omega\) છે. \(10\,V\) નું \(emf\) ગૂંચળામાંથી પસાર કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્રને લીધે વીજપ્રવાહ તેની સંતુલન કિમત સાથે સંકળાય છે, ત્યારની ઊર્જા ........ \(\times 10^{-2}\,J\) હશે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એક અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલ છે. અભિકથન \((A)\) : \(\mathrm{NH}_3\) અને \(\mathrm{NF}_3\) અણુ નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન યુગ્મ સાથે પિરામિડલ આકાર ધરાવે છે. \(\mathrm{NH}_3\) ની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રા \(\mathrm{NF}_3\) કરતાં વધારે છે. કારણ \((R)\) : \(\mathrm{NH}_3\) માં, ઇલેક્ટ્રોન યુગ્મને કારણે કક્ષકીય દ્વિધ્રુવ \(\mathrm{N}-\mathrm{H}\) બંધોની પરિણામી દ્વિધ્રુવ ચાકમાત્રાની જેમ જ દિશામાં છે. \(\mathrm{F}\) એ સૌથી વધુ વિદ્યુતઋણી તત્વ છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- ચાર બિંદુવત વિદ્યુતભારો \(-q, +q, +q\) અને \(-q\) \(y\) અક્ષ પર \(y = -2d\), \(y = -d, y = +d\) અને \(y = +2d\) પર છે.\(x\) અક્ષ પર \(x = D\,\,(D > > d)\) પાસે વિદ્યુતક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2019 Hard