JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I): વિભાજન ક્રોમેટોગ્રાફીમાં, નિષ્ક્રિય આધાર પર પ્રવાહીનો પાતળો સ્તર સ્થિર કલા તરીકે હોય છે.
વિધાન (II): પેપર ક્રોમેટોગ્રાફીમાં, પેપરનો પદાર્થ સ્થિર કલા તરીકે વર્તે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- C વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
- D વિધાન I અને વિધાન II બંને સાચાં છે
Answer & Solution
Correct Answer
(A) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Step-by-step Solution
Detailed explanation
વિધાન \(I\) સાચું છે. વિભાજન ક્રોમેટોગ્રાફીમાં, નિષ્ક્રિય આધાર પર પ્રવાહીનો પાતળો સ્તર સ્થિર કલા તરીકે હોય છે. વિધાન II ખોટું છે. કારણ કે પેપર ક્રોમેટોગ્રાફીમાં સ્થિર કલા પાણી છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નિમ્ન ભ્રમણ ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણ(ઓ) ઓળખો.
(A) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(B) \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
(D) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
(E) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(t _{2 g }\) કક્ષકોના સેટ માં \(Co ^{2+}\) અને \(H _2 O\) ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ \(.........\) અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.JEE Mains 2023 Hard
- આપેલા દ્રાવકમાં અણુ \(M\) એ સમીકરણ \(M\, \rightleftharpoons \,{(M)_n}\) તરીકે સુયોજન પામે છે. \(M\) ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ \(0.9\) મળે છે અને સુયોજિત અણુઓનો અંશ \(0.2\) મળે છે , તો \(n\) નુ મૂલ્ય જણાવો.JEE Mains 2013 Medium
- \(27^{\circ}C\) પર બોમ્બ કેલોરીમીટરમાં \(0.3\,g\) ઈથેનનું દહન થાય છે. કેલોરીમીટર પ્રણાલીનું તાપમાન (પાણીને ગણીને) \(0.5^{\circ}C\) વધેલ મળી આવેલ છે. તો અચળ દબાણ પર ઈથેનના દહન દરમિયાન નિકળતી ઉષ્મા \(......\,kJ\,mol^{-1}\).(નજીકનાં પૂર્ણાંકમાં) [આપેલ : કેલોરીમીટર પ્રણાલીની ઉષ્માક્ષમતા \(20\,kJ\,K^{-1}\) છે \(R = 8.3\,JK^{-1}mol^{-1}\). આદર્શ વાયુ વર્તણૂંક ધારી લો.\(C\) અને \(H\) ના પરમાણ્વિય દળ અનુક્રમે \(12\) અને \(1\,g\,mol^{-1}\) છે.]JEE Mains 2023 Hard
- \(2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય \((solute)\) ને \(20\,g\) પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ \(373.52\,K\) પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. \(........g\,mol^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) પાણી \(373\,K\) પર ઉકળે છે.(આપેલ છે પાણીનો \(= 0.52\,K\,kg\,mol^{-1})\)JEE Mains 2023 Medium
- નીચેના સંયોજન (X) ને ધ્યાનમાં લો.

અનુવર્તી \(\mathrm{C}-\mathrm{H}\) બંધના સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા સૌથી સ્થાયી અને ઓછા સ્થાયી કાર્બન મુક્તમૂલકો અનુક્રમે છે :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(S_{N^{1}}\) વિસ્થાપન માટે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2019 Hard - સુરેખ સમીકરણોની સંહતિ \(x+2 y+3 z=1\) ; \(3 x+4 y+5 z=\mu\) ; \(4 x+4 y+4 z=\delta\) એ સુસંગત ન હોય તો \((\mu, \delta)\) ની કર્મયુક્ત જોડ મેળવો.JEE Mains 2020 Hard
- જો \(\epsilon_0\) શૂન્યાવકાશની પરમિટિવિટી દર્શાવે અને \(\Phi_{\mathrm{E}}\) એ બંધ સપાટી દ્વારા ઘેરાયેલા ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુતક્ષેત્રનું ફ્લક્સ હોય, તો \(\left(\epsilon_0 \frac{\mathrm{~d} \phi_{\mathrm{E}}}{\mathrm{dt}}\right)\) ના પરિમાણ કોના જેવાં છે?JEE Mains 2025 Easy
- સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે નીચે પૈકી કયું સમીકરણ મળે? જ્યાં \(x\) સ્થાનાંતર અને \(a, b, c\) ધન અચળાંકો છે?JEE Mains 2014 Medium
- જો વિધેય \(f(x)\, = \left\{ {\begin{array}{*{20}{c}}{ - x,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,x < 1\,\,\,\,}\\{a + {{\cos }^{ - 1}}(x + b),\,\,\,\,\,\,\,\,\,1 \le x \le 2} \end{array}} \right.\) એ \(x = 1\) આગળ વિકલનીય હોય તો \(\frac {a}{b}\) મેળવો.JEE Mains 2016 Hard
- [t] એ t થી નાનો અથવા t ની બરાબર હોય તેવો સૌથી મોટો પૂર્ણાંક છે. તો \(\mathrm{p} \in \mathbf{N}\) નું ન્યૂનતમ મૂલ્ય જેના માટે \(\lim _{x \rightarrow 0^{+}}(x\left(\left[\frac{1}{x}\right]+\left[\frac{2}{x}\right]+\ldots+\left[\frac{\mathrm{p}}{x}\right]\right)-x^2(\left[\frac{1}{x^2}\right]+\left[\frac{2^2}{x^2}\right]\) \(+\ldots+\left[\frac{9^2}{x^2}\right])) \geq 1\) છે, તે ________ છે.JEE Mains 2025 Hard