JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(1\, g\) અબ્પાષ્પશીલ દ્રાવ્યો \(X\) અને \(Y\)ને \(1\, kg\) પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો \(A\) અને \(B\) બનાવવામાં આવ્યા. \(A\) અને \(B\) માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર \(1:4\) મળી આવેલ છે. \(X\) અને \(Y\)ના મોલરદળનો ગુણોત્તર શોધો.
- A \(1: 4\)
- B \(1: 0.25\)
- C \(1: 0.20\)
- D \(1: 5\)
Answer & Solution
Correct Answer
(B) \(1: 0.25\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\Delta T _{ ex }}{\Delta T _{ fy }}=\frac{ k _{ f } \cdot m _{ x }}{ k _{ f } \cdot m _{ y }}=\frac{\frac{1 / M _{ x }}{1 / M _{ y }}}{\frac{1}{1}}\) \(\frac{1}{4}=\frac{M_{y}}{M_{x}}\) \(M _{ x }: M _{ y }=1: 0.25\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(CNG\) એક અગત્યનો વાહન વ્યવહારનું બળતણ છે. જ્યારે \(100\,g\,CNG\) ને \(208\,g\) ઓકિસજન સાથે વાહનમાં નાખવામાં આવે ત્યારે \(CO _{2}\) અને \(H _{2} O\) બનવા તરફ દોરી જાય છે અને વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન આ દહન દરમયાન ઉત્પન્ન થતો \(CO _{2}\) નો જથ્થો (ગ્રામમાં) \(\dots\dots\dots\) છે.[ધારી લો \(CNG =\)મિથેન]JEE Mains 2022 Hard
- નીચે આપેલ ક્વોન્ટમ આંકોના સેટને ધ્યાનમાં લો.
ઉપરોક્તમાંથી સાચા સેટની સંખ્યા......... છે\(n\) \(l\) \(m_l\) \(A\) \(3\) \(3\) \(-3\) \(B\) \(3\) \(2\) \(-2\) \(C\) \(2\) \(1\) \(+1\) \(D\) \(2\) \(2\) \(+2\) JEE Mains 2022 Medium - નીચેનામાંથી સફેદ રંગના ક્ષારોની સંખ્યા _______ છે.
(A) \(SrSO _4\)
(B) \(Mg \left( NH _4\right) PO _4\)
(C) \(BaCrO _4\)
(D) \(Mn ( OH )_2\)
(E) \(PbSO _4\)
(F) \(PbCrO _4\)
(G) \(AgBr\)
(H) \(PbI _2\)
(I) \(CaC _2 O _4\)
(J) \(\left[ Fe ( OH )_2\left( CH _3 COO \right)\right]\)JEE Mains 2024 Medium - \(1000\, K\) પર \(CD_2O\) ની મોલર ઉષ્માક્ષમતા \((C_p)\) \(10\) કેલરી છે. તો અચળ દબાણે \(32\, g\) \(CD_2O\) ને \(1000\, K\) થી \(100\, K\) તાપમાને ઠંડુ પાડવા સાથે સંકળાયેલ એન્ટ્રોપી ફેરફાર ....\(cal\, deg^{-1}\). (\(D\, =\) ડયુટેરિયમ, પરમાણ્વિય દળ \(= 2\,u\) )JEE Mains 2014 Hard
- નીચે આપેલામાંથી અણુઓ અથવા આયનોની સંખ્યા કે જે ઈલેકટ્રોનોની એકી સંખ્યા ધરાવતા નથી તે \(.........\) \((A)\) \(NO _2\) \((B)\) \(ICl _4^{-}\) \((C)\) \(BrF _3\) \((D)\) \(ClO _2\) \((E)\) \(NO _2^{+}\) \((F)\) \(NO\)JEE Mains 2023 Hard
- જો \(AB _{4}\) એ ધ્રુવીય અણુ છે તો \(AB _{4}\) ની શક્ય ભૂમિતિ શું થશે ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- એક ઉપગ્રહ ગ્રહની સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે છે જેનો આવર્તકાળ 6 કલાક છે. ગ્રહનું દળ પૃથ્વીના દળનો એક ચતુર્થાંશ છે. ગ્રહની કક્ષાની ત્રિજ્યા _______ છે. (આપેલ છે \(=\) પૃથ્વી માટે ભૂસ્થિર કક્ષાની ત્રિજ્યા \(4.2 \times 10^4 \mathrm{~km}\) છે)JEE Mains 2024 Hard
- અસમતા \(x^{2}-2(3 k-1) x+8 k^{2}-7>0,\) \(R\) માંના પ્રત્યેક \(x\) માટે માન્ય હોય તેવું પૂર્ણાક \(‘K'\) નું મૂલ્ય ..........JEE Mains 2021 Medium
- પ્રવાહનું વહન કરતા ત્રણ લાંબા સીધા તાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર સમાંતર ગોઠવાયેલા છે. તાર Q ની 15 cm લંબાઈ દ્વારા અનુભવાતું બળ ___________.

\(\left(\mu_0=4 \pi \times 10^{-7} T . m / A \right)\)JEE Mains 2026 Medium - 1000 g દળ ધરાવતો એક પદાર્થ સમય આધારિત બળ \(\vec{F}=\left(2 t \hat{i}+3 t^2 \hat{j}\right) N\) અનુભવે છે. સમય \(t\) પર બળ દ્વારા ઉત્પન્ન થતો પાવર કેટલો છે?JEE Mains 2025 Medium
- નીચેનામાંથી કયો રાસાયણિક પદાર્થ કપડાંની શુષ્ક સફાઈ માટે ઉપયોગમાં લેવાતું નથી?JEE Mains 2021 Medium
- જો \(\int\left(\frac{1}{x}+\frac{1}{x^3}\right) \left(\sqrt[23]{3 x^{-24}+x^{-26}}\right) d x \) \( =-\frac{\alpha}{3(\alpha+1)}\left(3 x^\beta+x^\gamma\right)^{\frac{\alpha+1}{\alpha}}+C, x \gt 0,\) \((\alpha, \beta, \gamma \in Z)\), જ્યાં \(C\) એ સંકલન અચળાંક છે, તો \(\alpha+\beta+\gamma\) = ___JEE Mains 2025 Medium