ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

એક આદર્શ વાયુ પ્રારંભમાં \(0^{\circ} \mathrm{C}\) તાપમાને છે. તેને એકાએક તેના કદના એક ચતુર્થાંશ ભાગ સુધી સંકોચવામાં આવે છે. જો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર \(3 / 2\) હોય, તો આ ઉષ્માગતિશાસ્ત્રીય પ્રક્રિયાને કારણે તાપમાનમાં થતો ફેરફાર _____ K છે.

  1. A 274
  2. B 275
  3. C 273
  4. D 272
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 273

Step-by-step Solution

Detailed explanation

\(\begin{aligned} & \gamma=\frac{3}{2} \\ & \mathrm{Tv}^{\gamma-1}=\mathrm{C} \\ & 273 \mathrm{~V}_0^{0.5}=\mathrm{T}\left(\frac{\mathrm{V}_0}{4}\right)^{0.5} \\ & \mathrm{~T}=273 \times 2=546 \\ & \Delta \mathrm{~T}=273\end{aligned}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app