JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(20\, mL\) \(0.1\, M\, H_2SO_4\), ના દ્રાવણને \(30\, mL\) \(0.2\, M\, NH_4OH\) દ્રાવણમાં ઉમેરમાં આવે છે તો આ પરિણામી મિશ્રણની \(pH\) કેટલી થાય? [\(NH_4OH\) નો \(pk_b= 4.7\)]
- A \(5.2\)
- B \(9\)
- C \(5\)
- D \(9.4\)
Answer & Solution
Correct Answer
(B) \(9\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathop {\mathop {{H_2}S{O_4}}\limits_{2\,m.m} }\limits_ - + \mathop {\mathop {2N{H_4}OH}\limits_{6\,m.m} }\limits_{2\,m.m} \to \mathop {{{(N{H_4})}_2}S{O_4}}\limits_{2\,m.m} + 2{H_2}O\) \(pOH = 4.7 + \log \frac{4}{2} = 5\) \(pH = 14 - 5 = 9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સલ્ફરના નિર્ધારણમાં, એક કાર્બનિક સંયોજન (X) (મોલર દળ \(76\) g mol\(^{-1}\)) ના \(2.0 \times 10^{-3}\) mol એ \(0.4813\) g બેરિયમ સલ્ફેટ (મોલર દળ \(233\) g mol\(^{-1}\)) આપ્યું. સંયોજન (X) માં સલ્ફરની ટકાવારી ______ \(\times 10^{-1}\) % છે (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium
- ઉતેજિત હાઈડ્રોજન પરમાણુ \(2.47 \times 10^{15}\,Hz.\) પર પારજાંબલી વિસ્તારમાં પ્રકાશનુ ઉત્સર્જન કરે છે . તો આવૃતિ સાથેના એક ફોટોનની ઊર્જા શું થશે ? \((h = 6.63 \times 10^{-34}\,Js)\)JEE Mains 2014 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોઈ રેસમિક નીપજ ઉત્પન્ન કરશે નહીં?JEE Mains 2020 Hard
- નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) ફિનોલ્ફથેલીન \(pH\) આધારીત સૂચક છે જે એસિડીક માધ્યમમાં રંગવિહીન અને બેઝિક માધ્યમમાં ગુલાબી રંગ આપે છે. કારણ \(R :\) ફિનોલ્ફથેલીન અને નિર્બળ એસિડ છે. જે બેઝિક માધ્યમમાં વિયોજીત થતી નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- પ્રોટીનના જળવિભાજન વડે પ્રાપ્ત થતા (મળતા) એમિનો એસિડનો પ્રકાર _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલામાંથી સાચા વિધાનો ની સંખ્યા \(........\) છે. \(A\). \(1s\) કક્ષક માટે,ન્યુકિલિયસ પર સંભાવ્યતા ધનતા મહત્તમ હોય છે. \(B\). \(2s\) કક્ષક માટે,સંભાવ્યતા ધનતા પ્રથમ (પહેલા) મહત્તમ સુધી વધે છે અને પછી તીવ્રતા રીતે શૂન્ય સુધી ધટે છે. \(C\). કક્ષકોની સીમા સપાટી આકૃતિઓ ઈલેકટ્રોન મળી આવવાની સંભાવ્યતાની \(100 \%\) વિસ્તારનો સમાવેશ કરે છે \(D\). \(P\) અને \(d-\)કક્ષકો અનુક્રમે \(1\) અને \(2\) કોણીય નોડ ધરાવે છે \(E\). ન્યુકિલિયસ પર \(P-\)કક્ષક ની સંભાવ્ય ધનતા શૂન્ય છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \((\alpha, \beta, \gamma)\) એ બિંદુ \((1,2,3)\) માંથી રેખા \(\frac{x+3}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}\) પરનો લંબપાદ છે. તો \(19(\alpha+\beta+\gamma)\) = ...........JEE Mains 2024 Hard
- \(\int_{-\pi / 2}^{\pi / 2} \frac{\cos ^{2} x}{1+3^{x}} d x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2021 Medium
- જો \(2x = {y^{\frac{1}{5}}} + {y^{ - \frac{1}{5}}}\) અને \((x^2 -1) \frac{{{d^2}y}}{{d{x^2}}} + \lambda x\frac{{dy}}{{dx}} + ky = 0\) , તો \( \lambda + k\) મેળવો.JEE Mains 2017 Hard
- એક કણ સીધી રેખામાં ગતિ કરતો અડધું અંતર 6 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપે છે. બાકીનું અડધું અંતર બે સમાન સમય અંતરાલમાં અનુક્રમે 9 \(\mathrm{m} / \mathrm{s}\) અને 15 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપવામાં આવે છે. ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ _______ છે.JEE Mains 2024 Hard
- વર્નિયર કેલીપર્સમાં, વર્નિયરના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર થાય છે. જ્યારે વર્નિયર કેલીપર્સના બંને જડબા એકબીજાને સ્પર્શે છે ત્યારે વર્નિયર પરનો શુન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની ડાબી બાજુ ખસે છે અને વર્નિયર પરનો ચોથો કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બંધ બેસે છે. મુખ્ય સ્કેલના એક કાપો \(1\,mm\) નો છે. ગોલીય પદાર્થનો વ્યાસ માપતી વખતે વસ્તુને બે જડબાની વચ્ચે પકડવામાં આવે છે. હવે એવું જોવા મળે છે કે બે વર્નિયરનો શૂન્ય કાપો મુખ્ય સ્કેલના \(30\) માં અને \(31\) માં કાપાની વચ્યે આવે છે અને વર્નિયરનો \(6^{\text {th }}\) (છઠ્ઠો) કાપો મુખ્ય સ્કેલના અવલોકન સાથે બરાબર બંધબેસતો આવે છે. ગોળાકાર વસ્તુનો વ્યાસ ....... \(cm\) થશે.JEE Mains 2022 Hard
- ધારો કે \(PQ\) એ પરવલય \(y^2=12 x\) ની જીવા છે અને \(PQ\) નું મધ્યબિંદુુ \((4,1)\) પર છે. તો, નીચેના પૈકી કયું બિંદુ \(P\) અને \(Q\) બિંદુુઓ માંથી પસાર થતી રેખા પર આવેલ છે?JEE Mains 2024 Medium