ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 9. Amines

વિધાન \(I :\) સોડિયમ હાઈડ્રાઈડનો ઓક્સિડેશનકર્તા તરીકે ઉપયોગ કરી શકાય છે. વિધાન \(II :\) પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  2. B વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
  3. C વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

\((1)\) \(NaH\) (sodium Hydride) is used as a reducing reagent. \((2)\) \([image]\) In pyridine, due to free electron on \(N\) atom, it is basic in nature. Hence statement \(I\) is false And \(II\) is true.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app