JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
જલીય દ્રાવણમાં વિદ્યુતવિભાજય \((X)\) ની સાંદ્રતા સાથે મોલરવાહકતાની વિવિધતા આપેલ આકૃતિમાં બતાવવામાં આવી છે. વિદ્યુતવિભાજય \(X\) શું છે?

- A \(CH _{3} COOH\)
- B \(KNO _{3}\)
- C \(HCl\)
- D \(NaCl\)
Answer & Solution
Correct Answer
(A) \(CH _{3} COOH\)
Step-by-step Solution
Detailed explanation
Its a weak electrolyte hence : \(CH _{3} COOH\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા સંયોજનું \(IUPAC\) નામ આપો?
JEE Mains 2019 Medium - નીચેનામાંથી અયોગ્ય વિધાન _______ છે.JEE Mains 2025 Easy
- \(298\,K\) એ કોષ આપેલ પ્રક્રિયા માટે પોટેન્શિયલ \(Pt \left| H _{2}( g , 1 bar )\right| H ^{*}( aq ) \| Cu ^{2+}( aq ) \mid Cu ( s )\) \(0.31\,V\) છે. આ એસિડિક દ્રાવણની \(pH\) માલુમ પડી. જ્યારે \(Cu ^{2+}\) નું સાંદ્રતા \(10^{-x} m\) છે.તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\). (આપેલ: \(E _{ Cu ^{2+} / Cu }^{\ominus}=0.34 \,V\) અને \(\left.\frac{2.303 RT }{ F }=0.06\, V \right)\)JEE Mains 2022 Medium
- લેડના ઝેરની સારવાર માટે વપરાતું સંકીર્ણ જણાવો.JEE Mains 2019 Hard
- પાણી માટે \(\Delta_{\text {vap }} \mathrm{H}^{\ominus}\) 1 bar અને \(100^{\circ} \mathrm{C}\) તાપમાને \(+40.49 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. આ બાષ્પીભવન માટે સમાન પરિસ્થિતિમાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર _______ \(\mathrm{kJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. (પૂર્ણાંક જવાબ) (આપેલ છે \(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Medium
-

ઉપરની પ્રતિક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો. અંતિમ નીપજ (P) માં બ્રોમિન પરમાણુ(ઓ) ની સંખ્યા કેટલી હશે?JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- બહુઇલેક્ટ્રોન પ્રણાલી માટે ક્વોન્ટમ અંકોના નીચેના ગણોની ઊર્જાઓની તુલના કરો. \((A)\) \(n=4,1=1\) \((B)\) \(\mathrm{n}=4,1=2\) \((C)\) \(\mathrm{n}=3,1=1\) \((D)\) \(\mathrm{n}=3,1=2\) \((E)\) \(n=4,1=0\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- આપેલ આકૃતિમાં સંધારકોના સંયોજનમાં સંગૃહીત થતો સમતુલ્ય વીજભાર \(100\,\mu\,C\) છે.તો ' \(x\) ' નું મલ્ય \(......\) છે.
JEE Mains 2023 Medium - વિધેય \(\operatorname{cosec}^{-1}\left(\frac{1+\mathrm{x}}{\mathrm{x}}\right)\) નો પ્રદેશ મેળવો.JEE Mains 2021 Medium
- \(\cot \left( {\sum\limits_{n = 1}^{19} {{{\cot }^{ - 1}}\left( {1 + \sum\limits_{p = 1}^n {2p} } \right)} } \right)\) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard
- A અને B વચ્ચેની પ્રક્રિયા માટે વેગ નિયમ આ પ્રમાણે અપાય છે:
\(\mathrm{R}=\mathrm{k}[\mathrm{~A}]^{\mathrm{n}}[\mathrm{~B}]^{\mathrm{m}}\)
જો A ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને B ની સાંદ્રતા તેમની પ્રારંભિક કિંમતથી અડધી કરવામાં આવે, તો પ્રક્રિયાના નવા વેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર \(\left(\frac{r_2}{r_1}\right)\) શું થશે?JEE Mains 2025 Easy - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેલ \(M\) દળ ધરાવતી અને \(R\) ત્રિજયાની સાત સમાન વર્તુળાકાર સમતલીય તકતીઓને સંમિતિમાં વેલ્ડીંગ કરેલ છે.સમતલને લંબ અને બિંદુ \(P\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ________.
JEE Mains 2018 Hard