JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
આપેલ તત્વો માટે વિદ્યુતઋણતાનો સાચો ક્રમ શોધો.
- A \(C > P > At > Br\)
- B \(Br > P > At > C\)
- C \(P > Br > C > At\)
- D \(Br > C > At > P\)
Answer & Solution
Correct Answer
(D) \(Br > C > At > P\)
Step-by-step Solution
Detailed explanation
Atom \(E.N\) \(Br\) \(3.0\) \(C\) \(2.5\) \(At\) \(2.2\) \(P\) \(2.1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ત્રણ જુદા જુદા પ્રવાહીઓ \(X, Y\) અને \(Z\) માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા. (A)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે (B)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે (C)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{Z}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે સાચું તારણ(ણો) જણાવો.
JEE Mains 2020 Medium - હાઈડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન ઊંચી કક્ષકમાંથી \(211.6\,pm\) ત્રિજ્યાની કક્ષકમાં સંક્રાંતિ અનુભવે છે. આ સંક્રાતિ કોની સાથે સંકળાયેલ છે ?JEE Mains 2017 Medium
- પ્રક્રિયા \(MgO(s) + C(s) \to Mg(s) + CO(g)\) માટે \(\Delta _r{H^o} = + 491.1\,kJ\,mo{l^{ - 1}}\) અને \(\Delta _r{S^o} = 198.0\,Jk^{-1}\,mo{l^{ - 1}}\) જે \(298\, K\) એ શક્ય નથી તો આ તાપમાનથી ઊપર .....\(K\) તાપમાને પ્રક્રિયા શક્ય બનશે ?JEE Mains 2019 Hard
- તાપમાન \(300\) \(K\) થી વધારી \(310\) \(K\) કરતા \(A\) ની પ્રક્રિયાના વેગ બે ગણો થાય છે. જે \(A\) કરતા \(B\) ની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા બે ગણી હોય તો વેગ બે ગણો કરવા \(B\) નું તાપમાન \(300\) \(K\) થી કેટલુ વધારવું જોઇએ ?JEE Mains 2017 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (અષ્ટકના નિયમના આધારે અણુઓનું વર્ગીકરણ) સૂચિ-II (ઉદાહરણ) (A) અષ્ટકના નિયમનું પાલન કરતા અણુઓ (I) NO, NO2 (B). અપૂર્ણ અષ્ટક ધરાવતા અણુઓ (II) BCl3, AlCl3 (C) એકી ઇલેક્ટ્રોન ધરાવતા અપૂર્ણ અષ્ટક વાળા અણુઓ (III) H2SO4, PCl5 (D) વિસ્તૃત અષ્ટક ધરાવતા અણુઓ (IV) CCl4, CO2
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચે આપેલામાંથી \(5\) ત્રિજ્યાકીય (રેડીઅલ) નોડસ ધરાવતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા \(......\) છે.\(7 s , 7 p , 6 s , 8 p , 8 d\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \((1+x)^n\) નાં વિસ્તરણામાં \(x^4, x^5\) અને \(x^6\) નાં સહગુણકો સમાંતર શ્રેણીમાં હોય, તો \(n\) નું મહતમ મૂલ્ય .......... છે.JEE Mains 2024 Hard
- જો વક્ર \(y =f( x )= x \log _{ e } x\) \((x>0)\) નો બિંદુ \((c, f(c))\) આગળનો સ્પર્શકએ બિંદુઓ \((1,0)\) અને \(( e , e )\) ને જોડતી રેખાખંડને સમાંતર હોય તો \(c\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- \(500\, K\) પર પદાર્થ \('S'\) માટે પ્રવાહી અવસ્થા અને વાયુઅવસ્થામાં \({\Delta _f}{G^o}\) અનુક્રમે \(+100.7\, kcal\, mol^{-1}\) અને \(+103\, kcal\, mol^{-1}\) છે. તો \(500\, K\) પર પ્રવાહી \('S'\) નું બાષ્પદબાણ આશરે ..........\(atm\) થશે. \((R\,= 2\,cal \,K^{-1}\,mol^{-1})\)JEE Mains 2018 Hard
- જો વિધેય \(f(x)=\left\{\begin{array}{cc}(1+|\cos x|) \frac{\lambda}{|\cos x|} & , 0 < x < \frac{\pi}{2} \\ \mu & , x=\frac{\pi}{2} \\ e^{\frac{\cot 6 x}{\cot 4 x }} & , \frac{\pi}{2} < x < \pi\end{array}\right.\) એ \(x=\frac{\pi}{2}\) પર સતત હોય,તો \(9 \lambda+6 \log _e \mu+\mu^6-e^{6 \lambda}=..............\)JEE Mains 2023 Hard
- બિંદુઓ \(S\) અને \(S\,'\) એ ઉપવલયની નાભીઓ અને બિંદુ \(B\) એ ગૌણઅક્ષ પરના અંત્યબિંદુ છે જો \(\Delta S\,'BS\) એ કાટકોણ ત્રિકોણ છે જેમાં ખૂણો \(B\) કાટખૂણો હૉય અને \((\Delta S\,'BS)\) નું ક્ષેત્રફળ = \(8\,\) ચો.એકમ હોય તો ઉપવલયની નાભીલંબની લંબાઈ .......... થાયJEE Mains 2019 Hard
- નીચે આપેલા માંથી કયા એરોમેટિક છે ?
JEE Mains 2024 Medium