ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties

N, P, O, S, CI અને F તત્વોને ધ્યાનમાં લો. ઉપરની સૂચિમાંથી સૌથી વધુ અને સૌથી ઓછી ઘાત્વિક પ્રકૃતિ ધરાવતા તત્વોમાં હાજર સંયોજકતા ઈલક્ટ્રોનની સંખ્યા અનુક્રમે શોધો :

  1. A 7 અને 5
  2. B 5 અને 6
  3. C 5 અને 7
  4. D 6 અને 7
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 5 અને 7

Step-by-step Solution

Detailed explanation

સૌથી ઓછું ધાત્વિક \(= F\), સંયોજકતા ઇલેક્ટ્રોન \(= 7\) સૌથી વધુ ધાત્વિક \(= P\), સંયોજકતા ઇલેક્ટ્રોન \(= 5\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app