JEE Mains · Chemistry · STD 12 - વિદ્યુત-રસાયણવિજ્ઞાન
- JEE Mains 2025
- અઘરું
- સંખ્યાત્મક
નીચેની અર્ધકોષ પ્રક્રિયા ધ્યાનમાં લો
\(\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}(\mathrm{aq})+6 \mathrm{e}^{-}+14 \mathrm{H}^{+}(\mathrm{aq})\) \(\rightarrow 2 \mathrm{Cr}^{3+}(\mathrm{aq})+7 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
પ્રક્રિયા ગુણોત્તર \(\frac{\left[\mathrm{Cr}^{3+}\right]^2}{\left[\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}\right]}=10^{-6}\) સાથે કરવામાં આવી હતી. pH મૂલ્ય કે જેના પર અર્ધકોષનું EMF શૂન્ય બનશે તે ________ છે. (નજીકની પૂર્ણાંક કિંમત)
[આપેલ છે: પ્રમાણભૂત અર્ધકોષ રિડક્શન પોટેન્શિયલ
\(\left.\mathrm{E}_{\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}, \mathrm{H}^{+} / \mathrm{Cr}^{3+}}^{\mathrm{o}}=1.33 \mathrm{~V}, \frac{2.303 \mathrm{RT}}{\mathrm{~F}}=0.059 \mathrm{~V}\right]\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) 10
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{aligned} & \mathrm{Cr}_2 \mathrm{O}_{7 \text { (aq) }}^{-2}+14 \mathrm{H}_{(\mathrm{aq})}^{+}+6 \mathrm{e}^{-} \rightarrow 2 \mathrm{Cr}_{(\mathrm{aq})}^{+3}+7 \mathrm{H}_2 \mathrm{O}_{(\ell)} \\ & \mathrm{E}_{\mathrm{R}}=\mathrm{E}_{\mathrm{R}}^0-\frac{0.059}{6} \log \frac{\left[\mathrm{Cr}^{+3}\right]^2}{\left[\mathrm{Cr}_2 \mathrm{O}_7^{-2}\right]\left[\mathrm{H}^{+}\right]^{14}} \\ & 0=1.33-\frac{0.059}{6} \log \frac{10^{-6}}{\left[\mathrm{H}^{+}\right]^{14}} \\ & \frac{1.33 \times 6}{0.059}=\log \frac{10^{-6}}{[\mathrm{H}]^{14}} \\ & 135.254=-6-14 \log \left[\mathrm{H}^{+}\right] \\ & 141.254=14 \mathrm{pH} \\ & \mathrm{pH}=\frac{141.254}{14}=10.08\end{aligned}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- ફ્રૂક્ટોઝ અને ગ્લુકોઝ ને કોના દ્વારા ઓળખી શકાય છે ?JEE Mains 2019 મધ્યમ
- આલ્ડીહાઈડ ટોલેન્સના પરીક્ષણમાં, ટોલેન્સ પ્રકિયક સૂત્ર \(\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+}\) સિલ્વર મિરર બનાવવા માટે ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા \( ...... \).છેJEE Mains 2021 અઘરું
- જો અવકાશમાં સૂક્ષ્મ કણનો વેગ અને સ્થિતિમાં અનિશ્ચિતા અનુક્રમે \(2.4 \times 10^{-26}\left( m s ^{-1}\right)\) અને \(10^{-7}( m )\) હોય તો આ કણનું વજન \(g\) (ગ્રામ માં).........છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલુ છે : \(h =6.626 \times 10^{-34} \,Js\) )JEE Mains 2022 અઘરું
- \(120\,g\) એક કાર્બનિક સંયોજન જે ફક્ત કાર્બન અને હાઈડ્રોજન ધરાવે છે જ્યારે તેનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો તે \(330\,g\,\,CO _{2}\) અને \(270\,g\) પાણી આપે છે. કાર્બન અને હાઈડ્રોજનની ટકાવારી અનુક્રમે શોધો.JEE Mains 2022 અઘરું
- ક્લોરિનનું સરેરાશ મોલર દળ \(35.5\, g\) \(mol ^{-1}\) છે. કુદરતી રીતે ઉત્પન્ન થતા કલોરિનમાં \(35\, Cl\) થી \(37 \,Cl\) નો ગુણોત્તર .......... ની નજીક છેJEE Mains 2020 અઘરું
- \(Fe ( CO )_5, VO ^{2+}\) અને \(WO _3\) માં ધાતુઓની ઓકિસડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- બે \(10 \,cm\) લાંબા, \(5\,A\) નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર \(10^{-5} \,N\) નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... \(cm\) હશે.JEE Mains 2022 મધ્યમ
- નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(A\xrightarrow[(ii)\;H_3O^+]{(i)\;CH_3MgBr}B\xrightarrow[573\;K]{Cu}2-\)methyl \(2-\)butene \(A\) માં કાર્બનની દળની ટકાવારી ........ હશે.JEE Mains 2020 અઘરું
- \(\sqrt{\frac{2 \mathrm{I}}{\epsilon_0 c}}\) નો એકમ શું છે?
(I = વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા, \(\mathrm{c}:\) પ્રકાશની ઝડપ)JEE Mains 2025 સરળ - જો \(\vec{P}=3 \tilde{i}+\sqrt{3} \hat{j}+2 \hat{k}\) અને \(\vec{Q}=4 \hat{i}+\sqrt{3} \hat{j}+2.5 \hat{k}\) હોય, તો \(\vec{P} \times \vec{Q}\) ની દિશામાં એકમ સદિશ \(\frac{1}{x}(\sqrt{3} i+\hat{j}-2 \sqrt{3} \hat{k})\) છે . \(x\) નું મૂલ્ય \(..........\) થશે.JEE Mains 2023 મધ્યમ
- \(300\, {V}\) અને \(50 \,{Hz}\) આવૃતિથી ચાલતા \(LCR\) શ્રેણી પરિપથમાં અવરોધ \({R}=3 \,{k} \Omega\), ઇન્ડકટરનો રીએકટન્સ \(X_{L}=250 \,\pi \Omega\) અને અજ્ઞાત કેપેસીટર છે. જો સરેરાશ પાવરનું મુલ્ય મહતમ કરવું હોય તો કેપેસીટન્સનું મુલ્ય \(\mu {F}\) માં કેટલું હોવું જોઈએ? (\(\pi^{2}=10\))JEE Mains 2021 મધ્યમ
- \(\left(\frac{ B ^{2}}{\mu_{0}}\right)\) નું પરિમાણ ......... થશે. \(\left(\mu_{0}:\right.\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(B\) : ચુંબકીય ક્ષેત્ર )JEE Mains 2022 મધ્યમ