JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(A\) ના એક મોલ બાષ્પશીલ પ્રવાહીને \(B\) ના 3 મોલ બાષ્પશીલ પ્રવાહી સાથે મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવે છે. શુદ્ધ \(A\) નું બાષ્પ દબાણ 200 mm Hg છે અને દ્રાવણનું બાષ્પ દબાણ 500 mm Hg છે. શુદ્ધ \(B\) નું બાષ્પ દબાણ અને દ્રાવણના ઓછામાં ઓછા બાષ્પશીલ ઘટક અનુક્રમે શું હશે?
- A \(1400 \mathrm{~mm} \mathrm{Hg}, \mathrm{A}\)
- B \(1400 \mathrm{~mm} \mathrm{Hg}, \mathrm{B}\)
- C \(600 \mathrm{~mm} \mathrm{Hg}, \mathrm{B}\)
- D \(600 \mathrm{~mm} \mathrm{Hg}, \mathrm{A}\)
Answer & Solution
Correct Answer
(D) \(600 \mathrm{~mm} \mathrm{Hg}, \mathrm{A}\)
Step-by-step Solution
Detailed explanation
\begin{aligned} & \mathrm{P}_{\mathrm{S}}=\mathrm{P}_{\mathrm{A}}^{\mathrm{o}} \cdot \mathrm{X}_{\mathrm{A}}+\mathrm{P}_{\mathrm{B}}^{\mathrm{o}} \cdot \mathrm{X}_{\mathrm{B}} \\ & 500=200 \times \frac{1}{4}+\mathrm{P}_{\mathrm{B}}^{\mathrm{o}} \cdot \frac{3}{4} \\ &…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(CH _{4}, NH _{4}+\) અને \(BH _{4}^{-}\)ને ધ્યાનમાં લઈ નીચેનામાંથી સાચો વિકલ્પ શોધો.JEE Mains 2022 Medium
- ભોપાલ ગેસ દુર્ઘટનામાં યુનિયન કાર્બાઇડ પ્લાન્ટની સંગ્રાહક ટેકમાં લિક થયેલ વાયુ ક્યો છે ?JEE Mains 2013 Medium
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફૉસ્ફરસ સાથે સાંદ્ર \(NaOH\) સાથે પ્રક્રિયા કરે છે ત્યારે \(\mathrm{CO}_{2}\) ફોસ્ફિન અને નીપજ \((\mathrm{X})\) આપે છે.\((\mathrm{X})\) નું \(HCl\) સાથે એસિડિકરણ નીપજ\((Y)\) આપે છે, તો નીપજ\((Y)\) ની બેઝિકતા ..... હશે.JEE Mains 2020 Hard
- નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(A\xrightarrow[(ii)\;H_3O^+]{(i)\;CH_3MgBr}B\xrightarrow[573\;K]{Cu}2-\)methyl \(2-\)butene \(A\) માં કાર્બનની દળની ટકાવારી ........ હશે.JEE Mains 2020 Hard
- ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એ આયર્ન વડે ખોરાકને સમૃદ્ધ બનાવવા વપરાય છે. તો \(100 \;\mathrm{kg}\) ઘઉંમાં આવતા \(10 \;ppm\) મેળવવા જરૂરી ક્ષારનો જથ્થો \((\,grams\) માં\()\) જણાવો. \((\)પરમાણ્વિય દળ : \(Fe =55.85 ; \mathrm{S}=32.0\) \(\mathrm{O}=16.00\,)\)JEE Mains 2020 Hard
- યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \((a)\) \({NaOH}\) \((i)\) એસિડિક \((b)\) \({Be}({OH})_{2}\) \((ii)\) બેઝિક \((c)\) \({Ca}({OH})_{2}\) \((iii)\) એમ્ફોટેરિક \((d)\) \({B}({OH})_{3}\) \((e)\) \({Al}({OH})_{3}\) JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જો \(\mathrm{b}\) એ \(\mathrm{a}\) ની સાપેક્ષે ઘણો નાનો છે કે જેથી \(\frac{b}{a}\) ની ત્રણ કે તેથી મોટી ઘાતાંકને \(\frac{1}{a-b}+\frac{1}{a-2 b}+\frac{1}{a-3 b} \ldots .+\frac{1}{a-n b}=\alpha n+\beta n^{2}+\gamma n^{3}\) પદાવલિમાં અવગણી શકાય તો \(\gamma\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક દળ \(\mathrm{m}\) અવગણ્ય દળવાળી સ્પ્રિંગ પરથી લટકાવેલું છે અને તંત્ર \(f_1\) આવૃત્તિ સાથે દોલન કરે છે. જો તે જ સ્પ્રિંગ પરથી \(9 \mathrm{~m}\) દળ લટકાવવામાં આવે તો દોલનોની આવૃત્તિ \(f_2\) હોય છે. \(\frac{f_1}{f_{.2}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે રેખા \(2 x+3 y-\mathrm{k}=0, \mathrm{k}>0\) એ \(x\)-અક્ષ અને \(y\)-અક્ષ ને અનુક્રમે બિંદુઓ \(A\) અને \(B\) માં છેદે છે. જો રેખા ખંડ \(A B\) ને વ્યાસ તરીકે લેતા બનતા વર્તુળ સમીકરણ \(x^2+y^2-3 x-2 y=0\) હોય અને ઉપવલય \(x^2+9 y^2=\mathrm{k}^2\) ના નાભિલંબ ની લંબાઈ \(\frac{\mathrm{m}}{\mathrm{n}}\) હોય, જ્યાં \(m\) અને \(n\) પરસ્પર અવિભાજય છે, તો \(2 m+n=\) ...........JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા \(AB\) ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ \(m\) છે અને તેના પર બીજો \(2m\) દળનો પદાર્થ \(A\) થી \(75\, cm\) અંતરે લટકાવેલો છે.તો \(A\) પાસેની દોરીમાં તણાવબળ ....... \(mg\) હશે?
JEE Mains 2020 Hard - ધારો કે \(a_1=b_1=1\) અને \(a_n=a_{n-1}+( n -1), b_n=b_{n-1}+a_{n-1}, \forall n \geq 2\). જો \(S=\sum_{n=1}^{10} \frac{b_n}{2^n}\) અને \(T =\sum_{n=1}^8 \frac{n}{2^{n-1}}\),તો \(2^7(2 S- T )=.........\)JEE Mains 2023 Hard
- વેલીન અને પ્રોલીન ને મિશ્ર કરતાં શક્ય દ્રાયપેપ્ટાઈડોની કુલ સંખ્યા \(............\) છે.JEE Mains 2023 Medium