JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર શુદ્ધિકરણ અને લાક્ષણિકતા
- JEE Mains 2021
- મધ્યમ
- સંખ્યાત્મક
સલ્ફરના વિશ્લેષણમાં, \(0.471\, {~g}\) એક કાર્બનિક સંયોજન \(1.44\, {~g}\) બેરિયમ સલ્ફેટ આપ્યું. સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(......\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં) (આણ્વિય દળ \({Ba}=137 \,{u})\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(42\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Molecular mass of \({BaSO}_{4}=233 \,{~g}\)
\(\because 233 \,g\,{BaSO}_{4}\) contain \(\rightarrow 32\, {~g}\) sulphur
\(\therefore 1.44\, {~g} \,{BaSO}_{4}\) contain \(\rightarrow \frac{32}{233} \times 1.44\, {~g}\) sulphur
given : \(0.471\, {~g}\) of organic compound
\(\%\) of \({S}=\frac{32 \times 1.44}{233 \times 0.471} \times 100=41.98 \,\% \approx 42\, \%\)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે. વિધાન \(II\) : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- \(100\, K\) પર રહેલા \(5\) મોલ આદર્શ વાયુનું તાપમાન \(200\, K\) થાય ત્યા સુધી તેનુ પ્રતિવર્તી સંકોચન કરવામાં આવે છે. જો \(C_v = 28 \, J\,K^{-1}\, mol^{-1}\) હોય તો \(\Delta U\) અને \(\Delta pV\) ગણો. \((R = 8.0\, J\, K^{-1}\, mol^{-1})\)JEE Mains 2019 અઘરું
- નીચે કેટલાક આલ્કીનના IUPAC નામ આપેલા છે. તેમની સાચી સ્થિરતાનો ક્રમ શોધો.
A. 2-Methylbut-2-ene
B. cis-But-2-ene
C. 2,3-Dimethylbut-2-ene
D. Prop-1-ene
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 સરળ - નીચેનામાંથી કઈ પ્રક્રિયા પરિણમે તે કાર્બન-કાર્બન બંધની રચનામાં પરિણમશે નહીંJEE Mains 2014 અઘરું
- વિધાન \(I:\) ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે. વિધાન \(II:\)જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી \(NaCN\) અને \(Na _{2} S\) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- \({N}_{2} {O}_{5(9)} \rightarrow 2 {NO}_{2(9)}+\frac{1}{2} {O}_{2({~g})}\) ઉપરોક્ત પ્રથમ ક્રમની પ્રક્રિયામાં \(318 \,K\) પર \({N}_{2} {O}_{5}\)ની પ્રારંભિક સાંદ્રતા \(2.40 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}\) છે. \(1\) કલાક પછી \({N}_{2} {O}_{5}\)ની સાંદ્રતા \(1.60 \times 10^{-2}\, {~mol} \,{~L}^{-1}\) હતી. \(318\, {~K}\) પર પ્રક્રિયાનો વેગ અચળાંક \(.....\,\times 10^{-3} {~min}^{-1}.\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\log 3=0.477, \log 5=0.699\) ]JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- નીચેની માહિતીનો વિચાર કરો:
\(\Delta_{f}H^{\Theta}(methane,g) = -X~kJ~mol^{-1}\)
ગ્રેફાઇટની ઊર્ધ્વપાતન એન્થાલ્પી = \(Y~kJ~mol^{-1}\)
\(H_{2}\) ની વિયોજન એન્થાલ્પી = \(Z~kJ~mol^{-1}\)
C-H બંધની બંધ એન્થાલ્પી આના દ્વારા અપાય છે:JEE Mains 2026 મધ્યમ - \(Cu ^{2+}\) ના એસિડિક દ્વાવણમાં જયાં સુધી બધા જ Cu2+ વપરાઈ ના જાય ત્યાં સુધી વિદ્યુત પસાર કરવામાં આવે છે. અને તે Cu ધાતુના 300 mg જમા થવા તરફ દોરી જાય છે. દ્વાવણનું કુલ કદ 200 mL નિશ્ચિત કરીને બીજી 28 minutes માટે આજ દ્વાવણમાંથી સતત 600 mA નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રમ દરમ્યાન STP પર નીકળતા ઓકિસજનનું કુલ કદ__________ mL છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 અઘરું
- નીચેના સંયોજનોના સોલ્વોલિસિસના સાપેક્ષ દરનો ચડતો ક્રમ _______ છે.
JEE Mains 2025 મધ્યમ - \(\mathrm{m}\) દળ અને \(d\) વ્યાસ ધરાવતા ત્રણ ઘન ગોળા એવી રીતે જોડાયેલા છે કે જેથી તેમના કેન્દ્રને જોડતા તે \(d\) લંબાઇનો સમબાજુ ત્રિકોણ બનાવે.જો \(\mathrm{I}_{0}\) એ તેમના દ્રવ્યમાન કેન્દ્ર અને \(\mathrm{I}_{\mathrm{A}}\) એ કોઇ એક ગોળાના કેન્દ્રમાથી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય તો \(\mathrm{I}_{0} / \mathrm{I}_{\mathrm{A}}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2020 અઘરું - નીચે દર્શાવેલ પરિપથ ..... ને સમતુલ્ય છે.
JEE Mains 2021 મધ્યમ