JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના પૈકી ક્યું સમચતુષ્ફલકીય આકાર ધરાવતું નથી ?
- A \((CH_3)_3N\)
- B \((SiH_3)_3 N\)
- C \(P(CH_3)_3\)
- D \(P(SiH_3)_3\)
Answer & Solution
Correct Answer
(B) \((SiH_3)_3 N\)
Step-by-step Solution
Detailed explanation
In case of \(N(SiH_3)_3\, N\) atom is \(sp^2\) hybridised, the lone pair is present in \(2p\) orbital and it is transferred to empty \(d\) orbital of \(Si\) forming \(d\pi -p\pi \) bond . Hence nitrogen with \(sp^2\) hybridization has trigonal planar shape.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\begin{array}{*{20}{c}} {Br\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C{H_2} - CH - C{H_2} - CH - C{H_3}} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br} \end{array}\) ને જયારે વધુ પ્રમાણમાં \(Mg / Et _{2} O \left( Et = C _{2} H _{5}\right)\) સાથે પ્રક્રિયા કરતા પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં બનતી નીપજ શોધો.JEE Mains 2021 Medium
- પ્રોપેનેમાઈડ \((propanamide)\)ની \(Br _2\) | જલીય \(KOH\) સાથેની પ્રક્રિયાથી મળે છે.JEE Mains 2023 Medium
- જે \(Ag_2CO_3\) નો \(K_{sp}=8 \times10^{-12}\) છે, તો \(0.1\, M\,AgNO_3\) માં \(Ag_2CO_3\) ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?JEE Mains 2019 Medium
- ઇલેક્ટ્રોન બંધુતા મૂલ્ય ______ માટે ઋણ હોય છે : \(A\). \(\mathrm{Be} \rightarrow \mathrm{Be}^{-}\) \(B\). \(\mathrm{N} \rightarrow \mathrm{N}^{-}\) \(C\). \(\mathrm{O} \rightarrow \mathrm{O}^{2-}\) \(D\). \(\mathrm{Na} \rightarrow \mathrm{Na}^{-}\) \(E\). \(\mathrm{Al} \rightarrow \mathrm{Al}^{-}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- આપેલ બંધારણ માટે શક્ય ત્રિવિમ સમઘટકો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. (ઇમેજ) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો \({Z_1} \ne 0\) અને \(Z_2\) એવી સંકર સંખ્યા હોય કે જેથી \(\frac{{{Z_2}}}{{{Z_1}}}\) શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય તો \(\left| {\frac{{2{Z_1} + 3{Z_2}}}{{2{Z_1} - 3{Z_2}}}} \right|\) ની કિમત મેળવો.JEE Mains 2013 Hard
- ત્રિકોણ \(\mathrm{ABC}\) માં જો \(|\overrightarrow{\mathrm{BC}}|=3,|\overrightarrow{\mathrm{C}}|=5\) અને \(|\overrightarrow{\mathrm{BA}}|=7\), હોય તો સદીશ \(\overline{\mathrm{BA}}\) નો \(\overline{\mathrm{BC}}\) પરનો પ્રક્ષેપનું માન મેળવો.JEE Mains 2021 Easy
- સંકલિત \(\int \limits_1^2\left(\frac{t^4+1}{t^6+1}\right) d t\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Hard
- એક ફલાસ્ક આઇસોહકઝેન ને \(3 -\)મિથાઇલ પેન્ટેનનું મિશ્રણ ધરાવે છે. એક પ્રવાહી \(63^{\circ} \mathrm{C}\) તાપમાને ઉત્કલન પામે છે, જ્યારે બીજુ \(60^{\circ} \mathrm{C}\) તાપમાને ઉત્કલન પામે છે. આ બે પ્રવાહીઓને અલગ કરવાનો સૌથી યોગ્ય માર્ગ ક્યો છે અને ક્યુ એક પ્રથમ નિસ્યંદન પામશે ?JEE Mains 2020 Medium
- \(4 \pi\) મીટર લંબાઈના તારને વાળીને \(6\) બાજુઓ ધરાવતો એક નિયમિત બહુકોણ બનાવવામાં આવે છે. જો બહુકોણની બાજુઓમાંથી \(4 \pi \sqrt{3} \mathrm{~A}\) વિદ્યુત પ્રવાહ વહેતો હોય, તો બહુકોણના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(x \times 10^{7} \mathrm{~T}\) હશે. \(\mathrm{x}\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2024 Hard
- જો \(1,2,3, \ldots ., n\), (જ્યાં \(n\) અયુગ્મ છે.) નો મધ્યકથી સરેરાશ વિચલન \(\frac{5(n+1)}{n}\) હોય, તો \(n\) = ............JEE Mains 2022 Medium