ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -Solution and colligative properties
  • JEE Mains 2024
  • અઘરું
  • સંખ્યાત્મક

\(273\) \(K\) પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ \(7 \times 10^5 \mathrm{~Pa}\) છે. \(283 \mathrm{~K}\) પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ ________\(\times 10^4 \mathrm{Nm}^{-2}\) છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(73\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\( \text { (72.56) or (73) } \)

\( \pi=\text { CRT } \)

\( \Rightarrow \frac{\pi_1}{\pi_2}=\frac{\mathrm{T}_1}{\mathrm{~T}_2} \)

\( \Rightarrow \pi_2=\frac{\pi_1 \mathrm{~T}_2}{\mathrm{~T}_1}=\frac{7 \times 10^5 \times 283}{273} \)

\( =72.56 \times 10^4 \mathrm{Nm}^{-2}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ