JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(25^{\circ} \mathrm{C}\) પર પાણીમાં કેલ્શિયમ ફોસફેટ (આણ્વીય દળ, \(M\)) ની દ્રાવ્યતા \(W\) ગ્રામ પ્રતિ \(100 \mathrm{~mL}\) છે. \(25^{\circ} \mathrm{C}\) પર તેનો દ્રાવ્યતા ગુણાકાર આશરે શું થશે?
- A \(10^7\left(\frac{\mathrm{W}}{\mathrm{M}}\right)^3\)
- B \(10^7\left(\frac{\mathrm{W}}{\mathrm{M}}\right)^5\)
- C \(10^3\left(\frac{\mathrm{W}}{\mathrm{M}}\right)^5\)
- D \(10^5\left(\frac{\mathrm{W}}{\mathrm{M}}\right)^5\)
Answer & Solution
Correct Answer
(B) \(10^7\left(\frac{\mathrm{W}}{\mathrm{M}}\right)^5\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{S}=\frac{\mathrm{W} \times 10}{\mathrm{M}}\) \(\mathrm{Ca}_3\left(\mathrm{PO}_4\right)_2(\mathrm{~s}) \underset{3 \mathrm{~s}}{\rightleftharpoons} 3 \mathrm{Ca}^{2+}(\text { aq. })+2 \mathrm{PO}_4^{3-}(\text { aq. })\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{CrO}, \mathrm{Cr}_2 \mathrm{O}_3\) અને \(\mathrm{CrO}_3\) પૈકી, બેઝિક અને ઉભયધર્મી ઑક્સાઇડના માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સરવાળો _______ \(10^{-2} \mathrm{BM}\) (નજીકના પૂર્ણાંકમાં) છે. (આપેલ છે કે \(\mathrm{Cr}\) નો પરમાણુ ક્રમાંક 24 છે)JEE Mains 2024 Medium
- \(298\, {~K}\) પર ઘન \(({X})\)ના સંયોજનની એન્થાલ્પી \(2.8 \,{k} {J}\, {mol}^{-1}\) અને પ્રવાહી \((X)\) બાષ્પીભવનની એન્થાલ્પી \(98.2 \,{~kJ}\, {~mol}^{-1}\) છે.પદાર્થ \(({X})\)ની ઊર્ધ્વપાતનની એન્થાલ્પી \(..... \,{kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : જ્યારે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમને \(NH _4 OH\) ની હાજરીમાં \(NiCl _2\) ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે તે છ સભ્યોવાળું સહસંયોજક કિલેટ બનાવે છે.
વિધાન (II) : પ્રુશિયન બ્લુ અવક્ષેપમાં આયર્ન ( +2 ) અને ( +3 ) બંને ઓક્સિડેશન અવસ્થાઓમાં હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - \(BeF _{2}, BF _{3}, H _{2} O , NH _{3}, CCl _{4}\) અને \(HCl\), પૈકી શૂન્ય ન હોય તેવા (નોન ઝીરો) નેટ દ્વિધ્રુવ માત્રા સાથેના અણુઓની સંખ્યા \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Easy
- જો \(3.365\) g ઇથેનોલ \((l)\) ને \(298.15\) K તાપમાને બૉમ્બ કૅલરીમીટરમાં સંપૂર્ણપણે બાળવામાં આવે, તો ઉત્પન્ન થતી ઉષ્મા \(99.472\) kJ છે. \(298.15\) K તાપમાને ઇથેનોલનું \(|\Delta H_f°|\) ______ \(\times 10^2\) kJ mol\(^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: ગ્રેફાઇટના દહનની પ્રમાણભૂત એન્થાલ્પી \(=-393.5\) kJ mol\(^{-1}\)
પાણીની (\(l\)) સર્જનની પ્રમાણભૂત એન્થાલ્પી \(=-285.8\) kJ mol\(^{-1}\)
C, H, O ના મોલર દળ g mol\(^{-1}\) માં અનુક્રમે \(12\), \(1\) અને \(16\) છેJEE Mains 2026 Hard - સૂચી \(-I\) અને સૂચી \(-II\) ને સાચા ક્રમમા જોડો
સૂચી \(-I\) સૂચી \(-II\) \((A)\) ફિનેલઝિન \((p)\) પિરિમિડિન \((B)\) ક્લોરોક્સિલેનોલ \((q)\) ફ્યુરાન \((C)\) યુરેસિલ \((r)\) હાઈડ્રેઝિન \((D)\) રેનીટિડાઇન \((s)\) ફિનોલ JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- \(\mathrm{Ni}, \mathrm{Zn}, \mathrm{Mn}\) અને Cu માંથી બનતા \(\mathrm{M}^{\mathrm{n+-}}\) આયનનું ચક્રણ-માત્ર ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય, જેની પરમાણ્વીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, તે ________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
અહીં n એ નીચે આપેલા પ્રતિચુંબકીય સંકીર્ણોની સંખ્યા બરાબર છે:
\(\mathrm{K}_2\left[\mathrm{NiCl}_4\right],\left[\mathrm{Zn}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_2\),
\(\mathrm{K}_3\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right] \text { and }\left[\mathrm{Cu}\left(\mathrm{PPh}_3\right)_3 \mathrm{I}\right]\)JEE Mains 2025 Medium - સમાન રીતે વિદ્યુતભારિત \(\mathrm{R}=10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા ગોળાકાર કવચની સપાટી પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન 120 V છે. કવચના કેન્દ્ર પર, કેન્દ્રથી \(\mathrm{r}=5 \mathrm{~cm}\) અંતરે, અને કવચના કેન્દ્રથી \(\mathrm{r}=15 \mathrm{~cm}\) અંતરે સ્થિતિમાન અનુક્રમે કેટલું છે?JEE Mains 2025 Easy
- A નું વિઘટન T(K) તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને તે \(A(g) \rightarrow B(g) + C(g)\) દ્વારા અપાય છે. 1 L ના બંધ પાત્રમાં, T(K) તાપમાને 1 bar A(g) ને વિઘટન થવા દેવામાં આવે છે. 100 મિનિટ પછી, કુલ દબાણ 1.5 bar હતું. પ્રક્રિયાનો વેગ અચળાંક (\(min^{-1}\) માં) શું છે? (\(log 2 = 0.3\))JEE Mains 2026 Easy
- ધારો કે \(A=\left[\begin{array}{lll}2 & a & 0 \\ 1 & 3 & 1 \\ 0 & 5 & b\end{array}\right]\)જો \(A^3=4 A^2-A-21 I\), જ્યાં \(I\) કક્ષા \(3 \times 3\) વાળો એકમ શ્રેણિક છે, તો \(2 a+3 b =\) ..........JEE Mains 2024 Hard
- આપેલ આકૃતિમાં, એક \(M\) દળ જેનો એક છેડો દઢ આધાર સાથે જડિત કરેલ છે તેવી સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્વિંગનો સ્પ્રિંગ અચળાંક \(k\) છે. ઘર્ષણરહિત સપાટી પર દળ \(T\) જેટલા આવર્તકાળ અને \(A\) જેટલા કંપવિસ્તાર સાથે દોલન કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, દળ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય છે ત્યારે બીજા \(m\) દળને ધીરેથી (સાવચેતીથી) તેના પર જોડવામાં આવે છે. દોલનનો નવો કંપવિસ્તાર ............ થશે.
JEE Mains 2021 Medium - નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \((a)\;\left(\mathrm{CH}_{3}\right)_{3} \mathrm{CCH}(\mathrm{OH}) \mathrm{CH}_{3} \stackrel{\mathrm{conc.H}, \mathrm{SO}_{4}}{\longrightarrow}\) \((b)\;\left(\mathrm{CH}_{3}\right)_{2} \mathrm{CHCH}(\mathrm{Br}) \mathrm{CH}_{3} \stackrel{\text { alc.KOH }}{\longrightarrow}\) \((c)\;\left(\mathrm{CH}_{3}\right)_{2} \mathrm{CHCH}(\mathrm{Br}) \mathrm{CH}_{3} \xrightarrow[\text { It should be }\left(\mathrm{CH}_{3}\right)_{3} \mathrm{CO}^{-} \mathrm{K}^{+}]{\text { given by } \mathrm{NTA}\left(\mathrm{CH}_{3}\right)_{3} \mathrm{O}^{-} \mathrm{K}^{+}}\) \((d)\;\begin{array}{*{20}{c}}
{{{(C{H_3})}_2}C - C{H_2} - CHO} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\xrightarrow{\Delta }\) આ પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયા સૈત્ઝેફ નીપજ ઉત્પન્ન કરશે નહીં?JEE Mains 2020 Hard