ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

જે ધાતુ આયનોની ગણતરી કરેલ માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 4.9 B.M. છે, તે _______ છે.
A. \(\mathrm{Cr}^{2+}\)
B. \(\mathrm{Fe}^{2+}\)
C. \(\mathrm{Fe}^{3+}\)
D. \(\mathrm{Co}^{2+}\)
E. \(\mathrm{Mn}^{3+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A A, C અને E માત્ર
  2. B A, D અને E માત્ર
  3. C B અને E માત્ર
  4. D A, B અને E માત્ર
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) A, B અને E માત્ર

Step-by-step Solution

Detailed explanation

આપેલી ચુંબકીય ચાકમાત્રા \(=4.9\) B.M. આપણે જાણીએ છીએ કે ચુંબકીય ચાકમાત્રા \(=\sqrt{\mathrm{n}(\mathrm{n}+2)}\) B.M. જ્યાં, \(\mathrm{n} \rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રૉનની સંખ્યા \(4.9=\sqrt{\mathrm{n}(\mathrm{n}+2)}\) આપણને \(\mathrm{n}=4\) મળે છે. (A)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app