enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Solutions
75 g એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ \(\left( C _6 H _8 O _6\right)\) નું દળ ગણો. જેથી તેનું ગલનબિંદુ \(1.5^{\circ} \mathrm{C}\) જેટલું ઘટાડી શકાય? \(\left[\mathrm{K}_{\mathrm{f}}=3.9 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right.\), H = 1, C = 12, O = 16 amu\(]\)
- A 5.770 g
- B 4.077 g
- C 5.077 g
- D 4.770 g
Answer & Solution
Correct Answer
(C) 5.077 g
Step-by-step Solution
Detailed explanation
\(M_{\mathrm{C}_6 \mathrm{H}_8 \mathrm{O}_6} = (6 \times 12) + (8 \times 1) + (6 \times 16) = 176 \mathrm{~g/mol}\) \(\Delta T_f = K_f \times m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ બિનક્રિયાશીલ છે ?GUJCET 2018 Hard
- નીચેના પૈકી કયું સંયોજન સૌથી વધારે એસિડિક છે ?GUJCET 2013 Hard
- આઈસોથેલિક એસિડનું IUPAC નામ કયું છે ?GUJCET 2015 Easy
- કયા સંયોજન માટે pKa સૌથી વધુ છે?GUJCET 2025 Medium
- વિનાઇલ સાયનાઇડનું IUPAC નામ __________ છે.GUJCET 2013 Hard
- \(Hg \left[ Co ( SCN )_4\right]-\) સવર્ગ સંયોજનનું સાચું IUPAC નામ કયું છે?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- \(30 \Omega\) અવરોધ, \(10 \Omega\) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર અને \(10 \Omega\) કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવતાં કેપેસિટરને શ્રેણીમાં જોડીને તેમને લાગુ પાડેલ AC વોલ્ટેજ \(v=300 \sqrt{2} \sin (\omega t)\) હોય, તો પરિપથમાં વહેતો પ્રવાહ __________ હશે.GUJCET 2013 Easy
- જો \(\vec{a}=2 \hat{i}-\hat{j}+\hat{k}, \vec{b}=\hat{i}+\hat{j}-2 \hat{k}\), \(\vec{c}=\hat{i}+3 \hat{j}-\hat{k}\) આપેલ સદિશો છે. જો \(\vec{a}\) એ \(\lambda \vec{b}+\vec{c}\) ને લંબ હોય, તો \(\lambda\) નું મૂલ્ય _________ મળે.GUJCET 2020 Easy
- જો \(f: \mathrm{N} \rightarrow \mathrm{N}, f(x)=x+3\) હોય, તો \(f^{-1}(x)=\)_________.GUJCET 2019 Easy
- રિફ્રેક્ટિગ (વક્રીકારક) ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ 1 m અને આઇપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે. આ ટેલિસ્કોપની મોટવશક્તિ __________ થશે.GUJCET 2024 Hard
- નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે?GUJCET 2026 Hard
- 4 C વિધુતભારને 10 V વિદ્યુતસ્થિતિમાન ધરાવતાં એક બિંદુથી V સ્થિતિમાન ધરાવતાં બીજા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય 20 J હોય, તો બીજા બિંદુ પાસેનું વિધુત સ્થિતિમાન V શોધો.GUJCET 2008 Easy