enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electrostatic Potential and Capacitance
સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) ને સમાંતર મૂકેલ \(\vec{P}\) ડાયપોલ મોમેન્ટ ધરાવતી વિસ્તૃત ડાયપોલને વિધુતક્ષેત્રમાં 180° જેટલું ભ્રમણ કરાવતાં થતું કાર્ય _________ હશે.
- A \(2 p E\)
- B શૂન્ય
- C \(p E\)
- D \(-2 p E\)
Answer & Solution
Correct Answer
(A) \(2 p E\)
Step-by-step Solution
Detailed explanation
(A)
વિધુત ડાયપોલને સમાન વિધુતક્ષેત્રમાં \(\theta_1\) થી \(\theta_2\) કોણે સ્થાનાંતરિત કરવા મ કરવું પડતું કાર્ય
\(\begin{aligned} W & =p E \left(\cos \theta_1-\cos \theta_2\right) \\ & =p E \left(\cos 0^{\circ}-\cos 180^{\circ}\right) \\ & =p E [1-(-1)]=2 p E \end{aligned}\)
વિધુત ડાયપોલને સમાન વિધુતક્ષેત્રમાં \(\theta_1\) થી \(\theta_2\) કોણે સ્થાનાંતરિત કરવા મ કરવું પડતું કાર્ય
\(\begin{aligned} W & =p E \left(\cos \theta_1-\cos \theta_2\right) \\ & =p E \left(\cos 0^{\circ}-\cos 180^{\circ}\right) \\ & =p E [1-(-1)]=2 p E \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઉદ્ભવસ્થાનમાંથી 8.196 X 106 Hz આવૃતિના વિધુતચુંબકીય તરંગો પ્રસરે છે, તો આ વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ કેટલી થાય ?GUJCET 2010 Medium
- દૃશ્ય કિરણો, માઈક્રોવેવ અને X-કિરણોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_v, \lambda_m\) અને \(\lambda_x\) હોય તો નીચે પૈકી ક્યો સબંધ સાચો છે?GUJCET 2026 Medium
- એક ફેરોમેગ્નેટિક પદાર્થ સમઘન આકારનો ડોમેઇન રચાય છે. આ ડોમેઇનની પ્રત્યેક બાજુ \(2 \mu m\) છે. આ ડોમેઇનમાં \(4 \times 10^{10}\) પરમાણુ છે. અને દરેક પરમાણુની ચુંબકીય ચાકમાત્રા \(16 \times 10^{-24} Am ^2\) છે. આ ડોમેઇનનું મેગ્નેટાઇઝેશન __________ \(A m^{-1}\) થાય.GUJCET 2013 Hard
- અનુનાદિત શ્રેણી A.C. પરિપથમાં અવરોધ R, ઇન્ડક્ટર L અને કેપેસિટર C ને સમાંતર A.C. વોલ્ટેજ અનુક્રમે 5 V, 10 V અને 10 V છે, તો પરિપથમાં લાગુ પાડેલ A.C. વોલ્ટેજ __________ છે.GUJCET 2009 Hard
- સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 2V છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન P અને Q બિંદુઓ પર મૂકવામાં આવે છે. તો
GUJCET 2025 Hard - પારજાંબલી કિરણોની તરંગલંબાઈ __________ સુધી વિસ્તરેલી છે.GUJCET 2020 Easy
More PYQs from GUJCET
- નિકક્લ-કેડ્મિયમ કોષમાં ઓક્સિડેશનકર્તા તરીકે કયો પદાથ કાર્ય કરે છે ?GUJCET 2022 Hard
- \(\cos ^{-1}\left\{\cot \left(\sum_{i=1}^3 \cot ^{-1} i\right)\right\}=\) _________.GUJCET 2023 Easy
- માતા દ્વારા દૂધસ્ત્રાવ (lactation) ના પ્રારંભિક દિવસો દરમિયાન સ્ત્રાવ થતું પીળું પ્રવાહી 'કોલોસ્ટ્રમ' (Yellowish fluid 'colostrum') નીચેનામાંથી કયાનું ઉદાહરણ (example) છે?GUJCET 2023 Hard
- 27 mH ઈન્ડક્ટર સાથે 30 μF નું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસીટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે?GUJCET 2026 Hard
- વર્તમાન સમયમાં લગભગ ________ જેટલા પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધો વિશ્વમાં મનુષ્યના ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે.GUJCET 2026 Hard
- દીર્ઘવૃત્ત \(\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1, a>b\) અને તેના નાભિલંબ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ________ ચોરસ એકમ છે.
(e એ દીર્ઘવૃત્તની ઉત્કેન્દ્રતા દર્શાવે છે)GUJCET 2017 Easy