enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
બ્યુટેન-1-ઓલની એસિડ ઉદ્દીપકીય નિર્જળીકરણ પ્રક્રિયાની મુખ્ય નીપજનું કથન કરો.
- A \(2 CH _2= CH _2\)
- B \(\mathrm{CH_3 - C(CH_3) = CH_2}\)
- C \(CH _3- CH = CH - CH _3\)
- D \(CH _3- CH _2- CH = CH _2\)
Answer & Solution
Correct Answer
(C) \(CH _3- CH = CH - CH _3\)
Step-by-step Solution
Detailed explanation
\(CH_3-CH_2-CH_2-CH_2-OH \xrightarrow{H^+, \Delta} CH_3-CH=CH-CH_3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પોટેશિયમ ડાયક્રોમેટ (Potassium dichromate) નો ઉપયોગ _______ તરીકે થાય છે.GUJCET 2008 Hard
- નીચેનામાંથી કયા લિગેન્ડ ઉભયદંતી નથી?
GUJCET 2022 Medium - નીચેનામાંથી ક્યા સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક (RMgX) સાથે કરતાં માત્ર પ્રાથમિક આલ્કોહોલ નીપજ મળશે?GUJCET 2026 Hard
- \(K \left[ Cr \left( H _2 O \right)_2\left( C _2 O _4\right)_2\right] 3 H _2 O\) સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ- આયનનો ઓક્સિડેશન આંક તથા સવર્ગ આંક અનુક્રમે _________ અને ___________.GUJCET 2024 Medium
- મિથાઇલ સેલિસિલેટનું IUPAC નામ આપો.GUJCET 2019 Medium
- કાર્બાઇલ એમાઇન પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ જોડ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેવાય છે?GUJCET 2013 Medium
More PYQs from GUJCET
- __________ ગુણધર્મ માટે ડોમેઇન બંધારણ આવશ્યક છે.GUJCET 2007 Easy
- \(pK _a\) મૂલ્ય નીચેનામાંથી કયા સંયોજનનું સૌથી ઊંચું હશે ?GUJCET 2021 Medium
- વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગલંબાઈ હાજર છે ?GUJCET 2022 Medium
- જો \(\left|\begin{array}{ll}2017 & 2018 \\ 2019 & 2020\end{array}\right|+\left|\begin{array}{ll}2021 & 2022 \\ 2023 & 2024\end{array}\right|\) = \(2 k\), તો \(k^3\)= _________GUJCET 2024 Medium
- એક AC જનરેટરમાં, \(t =0\) સમયે પ્રેરિત \(\operatorname{emf} \varepsilon=0\) હોય, તો તેનું મૂલ્ય ___________ હોય છે.GUJCET 2025 Medium
- હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, તો n = 4 કક્ષાની ત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2021 Easy