enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Alcohols, Phenols, and Ethers
નીચે દર્શાવેલાં સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.

- A (ii) > (iii) > (i)
- B (iii) > (i) > (ii)
- C (i) > (ii) > (iii)
- D (ii) > (i) > (iii)
Answer & Solution
Correct Answer
(D) (ii) > (i) > (iii)
Step-by-step Solution
Detailed explanation
D
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમની પ્રતિક્રિયા માટે દર સ્થિરતાનું મૂલ્ય \(2.303 \times 10^{-2} second ^{-1}\) છે. તેની પ્રારંભિક સાંદ્રતાના \(\frac{1}{10}\)માં સાંદ્રતાને ઘટાડવા માટે કેટલો સમય જરૂરી છે?GUJCET 2014 Hard
- નીચે આપેલાં એસિડ સંયોજનોની પ્રબળતા માટે કયો વિકલ્પ ખોટો છે ?GUJCET 2022 Hard
- ધાતુઓ A, B અને C માટે \(E ^0\) (પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ - Standard Reduction Potential) ના મૂલ્યો અનુક્રમે 0.34 Volt, -0.80 Volt અને -0.46 Volt છે. તેમની રિડક્શનકર્તા તરીકેની ક્ષમતા (ability to act as reducing agent) માટેનો સાચો ક્રમ (correct order) જણાવો.GUJCET 2015 Medium
- કયું સંયોજન હોફમેન બ્રોમામાઇડ વિઘટન પ્રક્રિયા આપશે?GUJCET 2023 Medium
- નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે ?GUJCET 2011 Medium
- બેન્ઝીન નાઇટ્રાઇલમાં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) સહસંયોજક બંધોની સંખ્યા અનુક્રમે __________ છે.GUJCET 2011 Medium
More PYQs from GUJCET
- પિરિર્ડાક્સિન વિટામિનની ઉણપથી નીચેનામાંથી કયો રોગ થાય છે?GUJCET 2026 Easy
- \(\frac{ B ^2}{2 \mu_0}\) નું પારિમાણીક સૂત્ર ______________ .GUJCET 2026 Hard
- નીચેના પૈકી કયું સંયોજન સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરી અનુવર્તી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના ક્ષારનું મિશ્રણ બનાવતું નથી ?GUJCET 2014 Hard
- સ્થિર વિદ્યુતભાર _______ ઉત્પન્ન કરે છે.GUJCET 2007 Hard
- એકબીજાથી 2r જેટલા અંતરે સમાંતર ગોઠવેલ અતિ લાંબા સુરેખ વાહક તારોમાંથી I જેટલો વીજપ્રવાહ એક જ દિશામાં પસાર થઈ રહ્યો છે, તો આકૃતિમાં દર્શાવેલ બિંદુ P પર ચુંબકીયક્ષેત્રની તીવ્રતા ____________
GUJCET 2017 Easy - સારી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે ત્રણ પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ બે પત્તા રાજાના અને ત્રીજુ પત્તું એક્કો હોવાની સંભાવના ________ છે.GUJCET 2026 Hard