enEnglishguગુજરાતી
GUJCET · BIOLOGY · Sexual Reproduction in Flowering Plants
પ્રદેહ (Nucellus), મહાબીજાણુ માતૃકોષ (Megaspore Mother Cell), ક્રિયાશીલ મહાબીજાણુ (functional Megaspore) અને માદા જન્યુજનક (female gametophyte) ના કોષોની અનુક્રમે પ્લોઈડી (ploidy) શું હશે?
- A 2n, n, n, n
- B 2n, n, n, 2n
- C 2n, 2n, n, n
- D n, 2n, n, 2n
Answer & Solution
Correct Answer
(C) 2n, 2n, n, n
Step-by-step Solution
Detailed explanation
C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from BIOLOGY
- નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ ‘X”, “Y” અને “Z” શું દર્શાવે છે?
GUJCET 2026 Hard - સ્તંભ I ને સ્તંભ II સાથે જોડો અને સાચો વિકલ્પ લખો.
સ્તંભ-I સ્તંભ-II 1. કોષીય અવરોધ (A) મોંમાં રહેલી લાળ 2. દેહધાર્મિક અવરોધ (B) ઇન્ટરફેરોન 3. સાયટોકાઇન અવરોધ (C) કુદરતી મારક કોષો (એક પ્રકારના લિમ્ફોસાઇટ્સ) 4. ભૌતિક અવરોધ (D) શ્વસન માર્ગનું શ્લેષ્મસ્તર GUJCET 2021 Easy - ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારેય પસાર થતો નથી.' આ વિધાન આપનાર વૈજ્ઞાનિકનું નામ આપો.GUJCET 2024 Easy
- માનવ પ્રજનનમાં ફલન દરમિયાન માત્ર એક જ શુક્રકોષના પ્રવેશ થયા પછી અંડકોષનો કયો ભાગ અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે ?GUJCET 2023 Hard
- એક જ રંગસૂત્રના બે જનીનોના ભૌતિક જોડાણ માટે કયો શબ્દ વાપરવો વધુ યોગ્ય રહેશે?GUJCET 2026 Hard
- ચંપો (Michelia) માં કયા પ્રકારનું અંડપ (carpel) જોવા મળે છે?GUJCET 2022 Hard
More PYQs from GUJCET
- એક વિધુત ડાયપોલને કોઈ અનિયમિત વિધુતક્ષેત્રમાં મૂકેલ હોય, તો _________.GUJCET 2019 Medium
- \(\hat{i} \cdot(\hat{k} \times \hat{j})+\hat{j} \cdot(\hat{k} \times \hat{i})+\hat{k} \cdot(\hat{j} \times \hat{i})\) નું મૂલ્ય __________.GUJCET 2026 Easy
-

જો P અને S ટોલ્યુઈન હોય તો Q અને R અનુક્રમે __________ અને __________ છે.GUJCET 2019 Medium - સમાન વિધુતભાર અને સમાન ત્રિજ્યા ધરાવતાં પાણીનાં 64 ટીપાં ભેગાં મળીને એક મોટું ટીપું બનાવે છે, તો મોટાં ટીપાં અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર ________ છે.GUJCET 2008 Hard
- \(9.1 \times 10^{-31} kg\) અને \(1.6 \times 10^{-19} C\) વિજભાર તથા \(10^6 ms^{-1}\) નો વેગ ધરાવતો ઇલેક્ટ્રોન ચુંબકીયક્ષેત્ર ધરાવતાં વિસ્તારમાં પ્રવેશે છે. જો તેના વર્તુળમાર્ગની ત્રિજ્યા 0.2 m હોય, તો ચુંબકીયક્ષેત્રની તીવ્રતા __________ \(\times 10^{-5} T\) હશે.GUJCET 2018 Hard
- ટર્નર્સ સિન્ડ્રોમ રોગમાં કોષવિભાજન દરમિયાન નીચેના પૈકી કયા પ્રકારની એન્યુપ્લોઈડી જોવા મળશે?GUJCET 2023 Medium