enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
મિથાઈલ એમાઈન \(HNO _2\) સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?
- A \(CH _3- OH\)
- B \(CH _3- O - N = O\)
- C \(CH _3- O - CH _3\)
- D \(CH _3 CHO\)
Answer & Solution
Correct Answer
(A) \(CH _3- OH\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પિગલિત \(Al _2 O _3\) માંથી 40.0 g AI ના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિધુત્તની જરૂર પડશે?GUJCET 2026 Hard
- ફેહલિંગ-B નું દ્રાવણ __________ ધરાવે છે.GUJCET 2014 Medium
- સાચાં વિધાન માટે ‘T' અને ખોટાં વિધાન માટે 'F' સંજ્ઞા આપી નીચેનાં વિધાનો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સાઈટોસીન બેઇઝ પિરિમિડીનનો વ્યુત્પન્ન છે.
(ii) DNAમાં β-D-રીબોઝ શર્કરા છે.
(iii) ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ RNAમાં હાજર હોય છે.
(iv) DNA સજીવોની જુદી જુદી જાતિની ઓળખને એક શતક સુધી જાળવી રાખે છે.GUJCET 2019 Hard - નીચેનામાંથી એસિડિક પ્રબળતાનો કયો ક્રમ યોગ્ય નથી ?GUJCET 2015 Medium
- ઉત્સેચકોમાં સહકારક તરીકે કયો આયન ન હોઈ શકે ?GUJCET 2016 Medium
- નીચેના પૈકી કયો ઓક્સાઇડ ઉભયધર્મી છે ?GUJCET 2024 Hard
More PYQs from GUJCET
- પ્રાકૃતિક પસંદગીમાં, વધુ વ્યક્તિઓ મધ્યક લક્ષણ મૂલ્ય સિવાયનું મૂલ્ય પ્રાપ્ત કરે છે, જે ___________ સૂચવે છે.GUJCET 2026 Hard
- યંગના એક પ્રયોગમાં 5000Å તરંગલંબાઈની ચોથી પ્રકાશિત શલાકા એક અજ્ઞાત તરંગલંબાઈના પ્રકાશની પાંચમી પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે, તો અજ્ઞાત તરંગલંબાઈ __________ Å છે.GUJCET 2019 Easy
- એક વિદ્યુતપ્રવાહ 8 A ના DC પ્રવાહ અને I = 6 sin ωt A ના AC પ્રવાહનો બનેલો છે, તો પરિણામી પ્રવાહનું rms મૂલ્ય __________.GUJCET 2014 Easy
- હિસ્ટરીસિસ સાઇકલ (B-H વક્ર) વડે ઘેરાતું ક્ષેત્રફળ નીચેનામાંથી શું દર્શાવે છે.GUJCET 2016 Hard
- \(\frac{\text { Vs }}{\text { Am }}\) એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?GUJCET 2024 Medium
- જો એક નિવસનતંત્રમાં ઉત્પાદકે સ્તરે 1000 J ઊર્જાનો સંગ્રહ થતો હોય તો, દ્વિતિય ઉપભોક્તા સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થશે?GUJCET 2026 Medium