enEnglishguગુજરાતી
GUJCET · Physics · Moving Charges and Magnetism
એક આપેલી લંબાઈના તારનું વર્તુળ બનાવી તેમાંથી પ્રવાહ પસાર કરતાં વર્તુળના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર B છે. જો આ જ તારમાંથી બે આંટાવાળું વર્તુળ બનાવી તેટલો જ પ્રવાહ પસાર કરીએ તો હવે આ વર્તુળના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર ______ હશે.
- A \(\frac{ B }{2}\)
- B 16 B
- C 4 B
- D \(\frac{B}{4}\)
Answer & Solution
Correct Answer
(C) 4 B
Step-by-step Solution
Detailed explanation
C

R ત્રિજ્યાના લૂપના કેન્દ્રપરચુંબકીયક્ષેત્ર
\(B=\frac{\mu_0 I}{2 R}...(1)\)
આ જ વાયરમાંથી r ત્રિજ્યાના n આંટાવાળું લૂપ બનાવતા તેના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર
\(B ^{\prime}=\frac{\mu_0 n I }{2 r}\)
પરંતુ તારની લંબાઈ
\(\begin{aligned} n \times 2 \pi r & =2 \pi R \\ r & =\frac{ R }{n}\end{aligned}\)
સમીકરણ (2) પરથી,
\(B ^{\prime}=\frac{\mu_0 n I }{2 \frac{ R }{n}}\)
\(B ^{\prime}=\frac{\mu_0 n^2 I }{2 R }...(3)\)
સમીકરણ (1) અને (3) પરથી,
\(\begin{aligned} \frac{ B ^{\prime}}{ B } & =n^2 \\ B^{\prime} & =n^2 B \\ & =(2)^2 B \\ B ^{\prime} & =4 B\end{aligned}\)

R ત્રિજ્યાના લૂપના કેન્દ્રપરચુંબકીયક્ષેત્ર
\(B=\frac{\mu_0 I}{2 R}...(1)\)
આ જ વાયરમાંથી r ત્રિજ્યાના n આંટાવાળું લૂપ બનાવતા તેના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર
\(B ^{\prime}=\frac{\mu_0 n I }{2 r}\)
પરંતુ તારની લંબાઈ
\(\begin{aligned} n \times 2 \pi r & =2 \pi R \\ r & =\frac{ R }{n}\end{aligned}\)
સમીકરણ (2) પરથી,
\(B ^{\prime}=\frac{\mu_0 n I }{2 \frac{ R }{n}}\)
\(B ^{\prime}=\frac{\mu_0 n^2 I }{2 R }...(3)\)
સમીકરણ (1) અને (3) પરથી,
\(\begin{aligned} \frac{ B ^{\prime}}{ B } & =n^2 \\ B^{\prime} & =n^2 B \\ & =(2)^2 B \\ B ^{\prime} & =4 B\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 220 V સપ્લાય માટે એક વિધુત બલ્બ 100 W નું રેટિંગ ધરાવે છે. બલ્બનો અવરોધ __________ હશે.GUJCET 2020 Hard
- ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો અવરોધ \(99 \Omega\) છે. તેમાંથી મુખ્ય પ્રવાહનો 10% પ્રવાહ પસાર કરવો હોય, તો તેની સાથે કેટલો શંટ જોડવો જોઈએ?GUJCET 2011 Hard
- એક વિધુત ડાયપોલને કોઈ અનિયમિત વિધુતક્ષેત્રમાં મૂકેલ હોય, તો _________.GUJCET 2019 Medium
- કારની એક સંગ્રાહક બેટરીનું \(e m f 12 V\) છે. જો બેટરીનો આંતરિક અવરોધ \(0.4 \Omega\) હોય તો બેટરીમાંથી _________ W મહત્તમ પાવર ખેંચી શકાય.GUJCET 2020 Easy
- એક વિદ્યુતભારિત કેપેસિટરની ઊજાં U છે. હવે બેટરી દૂર કરી તેને તેના કરતાં બમણા બીજા એક વિધુતભાર રહિત કેપેસિટર સાથે સમાતરમાં જોડવામાં આવે છે. તો પહેલા અને બીજા કેપેસિટરની ઊર્જાઓ અનુક્રમે _________ થશે.GUJCET 2016 Medium
- 600 nm તરંગલંબાઈના તરંગો ઉત્સર્જિત કરતાં એક બલ્બનો પાવર 66 W છે, તો બલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતાં ફોટોનની સંખ્યા__________.
\(\left(h=6.6 \times 10^{-34} \mathrm{Js}\right)\)GUJCET 2023 Easy
More PYQs from GUJCET
- \(Mg_{(s)}+Cl_{2(g)} \rightarrow Mg_{(aq)}^{2+}+2 Cl_{(aq)}^-\)કોષમાં થતી પ્રક્રિયા માટે કોષને નીચેમાંથી કઈ રીતે રજૂ કરી શકાય?GUJCET 2021 Hard
- ઉત્સેચકોમાં સહકારક તરીકે કયો આયન ન હોઈ શકે ?GUJCET 2016 Medium
- નીચે પૈકી કયું કાર્ય સામ્યતાનું ઉદાહરણ છે ?GUJCET 2024 Medium
- નીચેનામાંથી કયો સંકીર્ણ (complex) પ્રકાશીય સમઘટકતા (optical isomerism) દર્શાવતો નથી?GUJCET 2014 Easy
- \(50 \Omega\) અવરોધવાળા ગેલ્વેનોમીટરને 8 V ની બેટરી અને \(3950 \Omega\) ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી, ગેલ્વેનોમીટર 30 કાપા જેટલું પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જો આ ગેલ્વેનોમીટરનું આવર્તન 15 કાપા દર્શાવે તેટલું ઘટાડવું હોય, તો શ્રેણી અવરોધનું મૂલ્ય ________ \(\Omega\) રાખવું પડે.GUJCET 2015 Medium
- હીમોફિલિક પિતા અને સામાન્ય માતા દ્વારા નર હીમોફિલિક બાળક થવાની શક્યતા કેટલી ?GUJCET 2020 Hard