enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
સમાન વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક મહત્તમ હોય છે જ્યારે \(\vec{p}\) અને \(\vec{E}\) વચ્ચેનો ખૂણો ________ હોય છે.
- A \(0^{\circ}\)
- B \(45^{\circ}\)
- C \(180^{\circ}\)
- D \(90^{\circ}\)
Answer & Solution
Correct Answer
(D) \(90^{\circ}\)
Step-by-step Solution
Detailed explanation
(D)
ડાયપોલ પર લાગતું ટોર્ક
\(
\tau=p E \sin \theta
\)
→મહત્તમ ટોર્ક માટે \(\tau=p E\)
\(\begin{array}{l}\text { So, } p E \sin \theta=p E \\ \therefore \quad \sin \theta=1 \\ \quad \theta=90^{\circ}\end{array}\)
ડાયપોલ પર લાગતું ટોર્ક
\(
\tau=p E \sin \theta
\)
→મહત્તમ ટોર્ક માટે \(\tau=p E\)
\(\begin{array}{l}\text { So, } p E \sin \theta=p E \\ \therefore \quad \sin \theta=1 \\ \quad \theta=90^{\circ}\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- શુદ્ધ \(s _i\) સ્ફટિકમાં \(5 \times 10^{28}\) પરમાણુ છે. તેને 1 ppm ઘનતા સાથે As વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હૉલની સંખ્યા ગણો. n_{i} = 1.5 * 10 ^ 16 * m ^ - 3GUJCET 2020 Easy
- M જેટલી ચુંબકીય ચાકમાત્રા અને \(2 I\) જેટલી લંબાઈ ધરાવતાં નાના ગજિયા ચુંબકના અક્ષ પર ચુંબકના કેન્દ્રથી Z અંતરે (જ્યાં Z >> I) આવેલા બિંદુએ આ ચુંબકનું ચુંબકીયક્ષેત્ર __________ .GUJCET 2011 Medium
- ન્યુક્લિયર વિખંડન-પ્રક્રિયામાં ઉત્સર્જાતા ઝડપી ન્યુટ્રોનની ઊર્જા લગભગ__________ હોય છે.GUJCET 2018 Easy
- સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતાં બે ગૂંચળાઓને સમાંતર જોડવામાં આવે છે. આ જોડાણ સાથે એક 5 mH આત્મપ્રેરકત્વ વાળા ગૂંચળાને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય આત્મપ્રેરકત્વ 15 mH મળે છે, તો આત્મપ્રેરકત્વ L ની કિંમત __________ mH હશે.GUJCET 2018 Medium
- એક A.C. જનરેટરની કોઇલમાં 100 આંટાઓ છે. અને તેના આડછેદનું ક્ષેત્રફળ \(2.5 m^2\) છે. કોઇલ \(60 rad s ^{-1}\) ના નિયમિત કોણીયવેગથી 0.3 T ના સમાન ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરે છે; તો જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિધુતસ્થિતિમાન __________ kV છે.GUJCET 2017 Hard
- \(100 \Omega\) અવરોધ અને 2 H ઇન્ડક્ટન્સના શ્રેણી જોડાણ વાળા પરિપથમાં \(\frac{25}{\pi} Hz\) આવૃત્તિ વાળો AC પ્રવાહ પસાર કરતાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળાતફાવત __________ થાય.GUJCET 2015 Easy
More PYQs from GUJCET
- દરેક R m ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગ એક જ અક્ષ પર એકબીજાથી R m અંતરે રાખેલી છે. જો તેમના પરના વિધુતભાર અનુક્રમે 10 C અને 5 C હોય, તો એક રિંગના કેન્દ્રથી '\(q\)' કુલમ્બ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય _________.GUJCET 2014 Hard
- બે વિદ્યુત બલ્બ ના રેટિંગ (marking) અનુક્રમે 25 W - 220 V અને 100 W - 220 V છે. આ બંને બલ્બને શ્રેણીમાં (in series) જોડીને 440 V સપ્લાય સાથે જોડવામાં આવે તો, કયો બલ્બ ફ્યુઝ (fuse) થશે?GUJCET 2010 Easy
- જો ગામા કિરણો, ક્ષ-કિરણો અને માઇક્રો તરંગોની તરંગલંબાઈઓ અનુક્રમે \(\lambda_r, \lambda_x\) અને \(\lambda_m\) હોય, તો __________GUJCET 2016 Medium
- એક વિદ્યાર્થીને સમાન emf 1.5 V અને સમાન આંતરિક અવરોધ \(0.1 \Omega\) ધરાવતા ચાર વિધુતકોષો આપવામાં આવે છે. વિધાર્થીને આ વિધુતકોષોને સહાયક સ્થિતિમાં જોડવાનું કહેવામાં આવે છે. ભૂલથી તે એક વિધુતકોષને ઊલટી રીતે જોડે છે. તો આ જોડાણનો પરિણામી \(em f\)અને પરિણામી આંતરિક અવરોધ ______ છે.GUJCET 2016 Easy
- જો \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) એ એકમ સદિશો હોય અને \(\vec{a}+\vec{b}+\vec{c}=\overrightarrow{0}\) હોય, તો \(\vec{a} \cdot \vec{b}+\vec{b} \cdot \vec{c}+\vec{c} \cdot \vec{a}\) નું મૂલ્ય _________ છે.GUJCET 2022 Medium
- બે બિંદુવત્ વીજભારોને \(K\) જેટલો ડાઇઈલેક્ટ્રિક અચળાંક ધરાવતાં માધ્યમમાં મૂકતાં લાગતું બળ \(F\) છે, જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ _________.GUJCET 2013 Easy