enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity
નીચેની બે કૉલમ સાથે મેળ કરો.
| Column-I | Column-II | ||
| (A) | Electrical resistance | (P) | \(M ^1 L ^3 T ^{-3} A ^{-2}\) |
| (B) | Electrical potential | (Q) | \(M ^1 L ^2 T ^{-3} A ^{-2}\) |
| (C) | Specific resistance | (R) | \(M ^1 L ^2 T ^{-3} A ^{-1}\) |
| (D) | Specific conductance | (S) | None of these |
- A A - Q, B - S, C - R, D - P
- B A - Q, B - R, C - P, D - S
- C A - P, B - Q, C - S, D - R
- D A - P, B - R, C - Q, D - S
Answer & Solution
Correct Answer
(B) A - Q, B - R, C - P, D - S
Step-by-step Solution
Detailed explanation
(B)
( A - Q ),( B - R ),( C - P ),( D - S )
( A - Q ),( B - R ),( C - P ),( D - S )
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- M જેટલી ચુંબકીય ચાકમાત્રા અને \(2 I\) જેટલી લંબાઈ ધરાવતાં નાના ગજિયા ચુંબકના અક્ષ પર ચુંબકના કેન્દ્રથી Z અંતરે (જ્યાં Z >> I) આવેલા બિંદુએ આ ચુંબકનું ચુંબકીયક્ષેત્ર __________ .GUJCET 2011 Medium
- કેન્સરના કોષોનો નાશ કરવા માટે દવામાં __________ નો ઉપયોગ થાય છે.GUJCET 2025 Medium
- 10 cm લંબાઈ ધારવતો સળિયો \(5 \times 10^{-4} \frac{W b}{m^2}\) તીવ્રતા ધરાવતાં ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ \(5 ms^{-2}\) હોય, તો પ્રેરિત emf ના વધારાનો દર __________ થાય.GUJCET 2015 Easy
- ડાઇઈલેક્ટ્રિક માધ્યમ તરીકે હવા ધરાવતું સમાંતર પ્લેટ કેપેસિટર V વોલ્ટના વિધુત સ્થિતિમાનના તફાવત દ્વારા ચાર્જ થાય છે. બેટરીનું જોડાણ દૂર કર્યા પછી, અવાહક હેન્ડલની મદદથી કેપેસિટર પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. પરિણામે પ્લેટો વચ્ચે વિધુત સ્થિતિમાનનો તફાવત _________.GUJCET 2009 Medium
- X અને Y એમ બે ગૂંચળાઓ એવી રીતે ગોઠવ્યા છે. કે જ્યારે X ગૂંચળામાં પ્રવાહમાં થતો ફેરફાર 4 A હોય છે, ત્યારે Y ગૂંચળામાં 0.4 Wh જેટલું ફલક્સ બદાશા છે. તો તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ __________ H હશે.GUJCET 2008 Hard
- એક લેન્સનો પાવર -4.0 Diopter છે, તો આ લેન્સ __________ હશે.GUJCET 2023 Hard
More PYQs from GUJCET
- નીચે દર્શાવેલ આકૃતિમાં પ્રિઝમમાંથી નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય ______________ .
(પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) અને હવાનો વક્રીભવનાંક 1 છે)
GUJCET 2026 Hard - નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ નિર્બળ રિડક્શનકર્તા તરીકે વર્તે છે?
\(E _{\left( Li ^{+} / Li \right)}^{\circ}=-3.05 V, E _{\left( Au ^{3+} / Au \right)}^{\circ}=1.40 V\)
\(E _{{ }_{\left( Ag ^{+} / Ag \right)}^{\circ}}^{\circ}=0.80 V, \quad E _{{ }_{\left( Mg ^{2+} / Mg \right)}^{\circ}}^{\circ}=-2.36 V\)GUJCET 2026 Easy - નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ 102.2°C થશે ? પાણીનો મોલલ ઉન્નયન અચળાંક (\(2.2 K kg mol ^{-1}\)) છે.GUJCET 2017 Medium
- મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઈ-કોલાઈની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા DNAમાં હલકા તથા મધ્યમ ઘનતાવાળાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હશે ? (ઈ-કોલાઈ જો 20 મિનિટમાં વિભાજન પામે તો)GUJCET 2022 Easy
- સમાંતરબાજુ ચતુષ્કોણની બે ક્રમિક બાજુઓ \(\vec{a}\) અને \(\vec{b}\) વચ્ચેનો ખૂણો \(\frac{\pi}{6}\) છે. \(\vec{a}=(2,-2,1)\) અને \(\vec{b}=2|\vec{a}|\) હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ _________ ચો. એકમ છે.GUJCET 2019 Hard
- ગેલ્વેનોમીટરનું એમિટરમાં રૂપાંતર કરવા માટે __________ માં જોડવો પડે.GUJCET 2007 Medium