ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Current Electricity

આપેલ પરિપથમાં બિંદુઓ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?
image

  1. A \(\frac{3}{8} \Omega\)
  2. B \(\frac{8}{3} \Omega\)
  3. C \(2 \Omega\)
  4. D \(4 \Omega\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{8}{3} \Omega\)

Step-by-step Solution

Detailed explanation

(B)
AC અને CD વચ્ચેનો સમતુલ્ય અવરોધ
\(R_1=2+2=4 \Omega\)
\(R_1\) અને AD વચ્ચેનો સમતુલ્ય અવરોધ
\({l}\frac{1}{ R _2}=\frac{1}{4}+\frac{1}{4}=\frac{2}{4}=\frac{1}{2} \\ R _2=2 \Omega\)
\(R_2\) અને DE વચ્ચેનો સમતુલ્ય અવરોધ
\(R_3=2+2=4 \Omega\)
\(R_3\) અને AE વચ્ચેનો સમતુલ્ય અવરોધ
\({l}\frac{1}{R_4}=\frac{1}{4}+\frac{1}{4}=\frac{2}{4}=\frac{1}{2} \\ R_4=2 \Omega\)
\(R_4\) અને EB વચ્ચેનો સમતુલ્ય અવરોધ
\(R _5=2+2=4 \Omega\)
\(R_5\) અને AB વચ્ચેનો સમતુલ્ય અવરોધ
\({l}\frac{1}{R_{A B}}=\frac{1}{4}+\frac{1}{8}=\frac{2+1}{8}=\frac{3}{8} \\ \therefore R_{A B}=\frac{8}{3} \Omega\)
Same subject
Explore more questions on app