ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
GUJCET · Physics · Ray Optics and Optical Instruments

અંતર્ગોળ અરીસાના અક્ષ પર ધ્રુવ અને કેન્દ્ર વચ્ચે રાખેલી વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે ?

  1. A વાસ્તવિક, ઊલટું અને મોટું
  2. B આભાસી, સીધું અને નાનું
  3. C વાસ્તવિક, ઊલટું અને નાનું
  4. D આભાસી, સીધું અને મોટું
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) આભાસી, સીધું અને મોટું

Step-by-step Solution

Detailed explanation

D.આભાસી, સીધું અને મોટું
Same subject
Explore more questions on app
From GUJCET
Explore more questions on app