enEnglishguગુજરાતી
GUJCET · Physics · Electric Charges and Fields
ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર \(3.52 \times 10^{-7} C\) ઋણ વિધુતભાર સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ?
- A \(1.1 \times 10^{12}\)
- B \(2.2 \times 10^{12}\)
- C \(4.4 \times 10^{12}\)
- D \(5.5 \times 10^{12}\)
Answer & Solution
Correct Answer
(B) \(2.2 \times 10^{12}\)
Step-by-step Solution
Detailed explanation
(B)
વિદ્યુતભાર \(q=n e\)
\(\begin{aligned} & \therefore & n & =\frac{q}{e} \\ & \therefore & n & =\frac{3.52 \times 10^{-7}}{1.6 \times 10^{-19}}\end{aligned}\)
\(\therefore \quad n=2.2 \times 10^{12}\) ઇલેક્ટ્રોન
વિદ્યુતભાર \(q=n e\)
\(\begin{aligned} & \therefore & n & =\frac{q}{e} \\ & \therefore & n & =\frac{3.52 \times 10^{-7}}{1.6 \times 10^{-19}}\end{aligned}\)
\(\therefore \quad n=2.2 \times 10^{12}\) ઇલેક્ટ્રોન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(q_1\) અને \(q_2\) વિધુતભાર ધરાવતાં તથા અનુક્રમે a અને b ત્રિજ્યાઓ ધરાવતાં ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકી તેમને વાહક તારથી જોડેલા છે. તેમના પરનો કુલ વિધુતભાર Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન ગણો.GUJCET 2013 Hard
- \(4 \times 10^{-9} Cm\) ની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી એક વિધુત ડાયપોલ \(5 \times 10^4 NC ^{-1}\) નું માન ધરાવતાં સમાન વિધુતક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના કોણે રહેલી છે. આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માપ શોધો.GUJCET 2022 Easy
- વિધુત ડાયપોલની અક્ષ પરના અને વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે ________.GUJCET 2018 Medium
- ભારતમાં દિલ્હી પાસે ડેકિલનેશન છે.GUJCET 2020 Medium
- \(f_1\) અને \(f_2\) કેન્દ્રલંબાઈના બે પાતળા બહિંગોળ લેન્સને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે. લેન્સના આ સંયોજનનો સમતુલ્ય પાવર ___________.GUJCET 2026 Medium
- ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને \(2.5 \times 10^{-4} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સૉલેનોઇડમાંથી 3.0A વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય તો તેની સાથે સંકળાયેલી મેગ્નેટીક મોમેન્ટ __________.GUJCET 2026 Hard
More PYQs from GUJCET
- સમઘટકીય આલ્કાઇલ એમાઇનના ઉત્કલનબિંદુની તુલના કરો.GUJCET 2011 Easy
- સમાન તાપમાને નીચેનામાંથી કયાં દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે?GUJCET 2006 Hard
- પ્રથમક્રમની એક પ્રક્રિયા 27°C તાપમાને 75% પૂર્ણ થવા માટે 20 સેકન્ડ લાગે, તો વેગ અચળાકનું મૂલ્ય કેટલું થશે ?GUJCET 2018 Hard
- એક સુવાહકમાં, જ્યારે તેના આડછેદનું ક્ષેત્રફળ \(A\) હોય અને તેમાંથી I પ્રવાહ વહેતો હોય, ત્યારે ઇલેક્ટ્રોનનો અપવહન વેગ \(v_d\) છે. હવે, જો સુવાહકના આડછેદનું ક્ષેત્રફળ અને તેમાંથી વહેતો પ્રવાહ બમણા કરવામાં આવે, તો ઇલેક્ટ્રોનનો નવો અપવહન વેગ ___________ હશે.GUJCET 2025 Easy
- \(KMnO _4\) ની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં KI સાથે કરતાં I નું ઓક્સિડેશન થઈને શું મળશે ?GUJCET 2023 Hard
- 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતાત્રિજ્યા સમાન હોય તેવા દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવો છે, તો 20 cm કેન્દ્રલંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતાત્રિજ્યા કેટલી હશે ?GUJCET 2022 Medium