enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · Amines
સમઘટકીય આલ્કાઇલ એમાઇનના ઉત્કલનબિંદુની તુલના કરો.
- A \(1^{\circ}>2^{\circ}>3^{\circ}\)
- B \(1^{\circ}>2^{\circ}<3^{\circ}\)
- C \(1^{\circ}<2^{\circ}<3^{\circ}\)
- D \(1^{\circ}<2^{\circ}>3^{\circ}\)
Answer & Solution
Correct Answer
(A) \(1^{\circ}>2^{\circ}>3^{\circ}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બેઝિનડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ ક્ષાર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?GUJCET 2026 Medium
- સમઘટકો \(\left[ Co \left( NH _3\right)_5\left( SO _4\right)\right] Br\) અને \(\left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) માં કયા પ્રકારની સમઘટકતા છે?GUJCET 2021 Hard
- મિથેનાલની કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી 2-મિથાઇલ પ્રોપેન-1-ઓલ મળશે ?GUJCET 2021 Easy
- સક્રિયકરણની ઊર્જાની ગણતરી કરવા માટે કયું સમીકરણ સાચું છે, જો તાપમાનને \(T_1 k\) થી \(T_2 k\) સુધી વધારીને પ્રતિક્રિયા દર બમણી કરવામાં આવે તો ?GUJCET 2008 Hard
- આપેલી પ્રક્રિયા માટે કુલંબમાં વિદ્યુતનો કેટલો જથ્થો જરૂરી છે?
\(\frac{2}{3} Al_2 O_3 \rightarrow \frac{4}{3} Al+O_2\)GUJCET 2025 Medium - હિન્સબર્ગ પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતો નથી?GUJCET 2021 Hard
More PYQs from GUJCET
- પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું આપેલ રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે ?
GUJCET 2023 Medium - નીચેની ન્યુક્લિયર-પ્રક્રિયા પર્ણ કરો.
\({ }_4^9 \mathrm{Be}+{ }_2^4 \mathrm{He} \rightarrow{ }_6^{12} \mathrm{C}+\) __________GUJCET 2008 Medium - \(\left( CH _3\right)_3 N\) માં N ના સંકરણનો પ્રકાર અને \(C - N - C\) બંધકોણ અનુક્રમે __________ અને __________ છે.GUJCET 2019 Medium
- ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રોપેનોન સાથેની પ્રક્રિયાથી અંતિમ નીપજ કઈ મળે છે ?GUJCET 2018 Easy
- કયા તાપમાને સિરામિક દ્રવ્યો અતિસુવાહક તરીકે વર્તે છે ?GUJCET 2019 Hard
- નીચે આપેલ આકૃતિમાં 'X' કયું નિર્દેશન કરે છે ?
GUJCET 2024 Medium