enEnglishguગુજરાતી
GUJCET · Chemistry · The d & f Block Elements
\(KMnO _4\) ની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં KI સાથે કરતાં I નું ઓક્સિડેશન થઈને શું મળશે ?
- A \(I _2\)
- B \(IO _3^{-}\)
- C \(IO ^{-}\)
- D \(IO _4^{-}\)
Answer & Solution
Correct Answer
(B) \(IO _3^{-}\)
Step-by-step Solution
Detailed explanation
B
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે વેગ અચળાંક (k) નું મૂલ્ય 2.0 \(\min ^{-1}\) હોય ત્યારે પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમય \(\left(t_{1 / 2}\right)\) નું મૂલ્ય સેકન્ડમાં કેટલું થશે?GUJCET 2026 Hard
- નીચેના સવર્ગ સંયોજન માટે વૉન્ટ હોફ અવયવ (i) નું મૂલ્ય શું હશે? (સંયોજન જલીય દ્રાવણમાં સંપૂર્ણપણે વિયોજન પામે છે) પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ (III)GUJCET 2025 Easy
- ફિનોલની રીમર-ટિમાન પ્રક્રિયાથી મળતી અંતિમ નીપજમાં σ અને π બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?GUJCET 2016 Medium
- નિકક્લ-કેડ્મિયમ કોષમાં ઓક્સિડેશનકર્તા તરીકે કયો પદાથ કાર્ય કરે છે ?GUJCET 2022 Hard
- 6.45 ગ્રામ CH3 CH2 CI નું ડિહાઇડ્રોહેલોજીનેશન કરવામાં આવ્યું, ત્યારે 50% પ્રક્રિયક વપરાય છે, તો પ્રાપ્ત થતી મુખ્ય નીપજનું વજન કેટલું થાય ?
[H, C અને Cl ના પરમાણ્વિયદળ અનુક્રમે 1, 12 અને 35.5 ગ્રામ/મોલ-1 છે.]GUJCET 2015 Medium - નીચેનામાંથી કયો આલ્ડીહાઇડ કૅનિઝારો પ્રક્રિયા આપતો નથી?GUJCET 2026 Medium
More PYQs from GUJCET
- પ્રાકૃતિક પસંદગીમાં, વધુ વ્યક્તિઓ મધ્યક લક્ષણ મૂલ્ય સિવાયનું મૂલ્ય પ્રાપ્ત કરે છે, જે ___________ સૂચવે છે.GUJCET 2026 Hard
- શુદ્ધ \(s _i\) સ્ફટિકમાં \(5 \times 10^{28}\) પરમાણુ છે. તેને 1 ppm ઘનતા સાથે As વડે ડોપ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અને હૉલની સંખ્યા ગણો. n_{i} = 1.5 * 10 ^ 16 * m ^ - 3GUJCET 2020 Easy
- નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ સ્ત્રીઓના ગૌણ લક્ષણોના વિકાસ તથા માસિક ચક્રના નિયંત્રણમાં જવાબદાર છે?GUJCET 2026 Medium
- 75 g એસિટિક એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ \(\left( C _6 H _8 O _6\right)\) નું દળ ગણો. જેથી તેનું ગલનબિંદુ \(1.5^{\circ} \mathrm{C}\) જેટલું ઘટાડી શકાય? \(\left[\mathrm{K}_{\mathrm{f}}=3.9 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right.\), H = 1, C = 12, O = 16 amu\(]\)GUJCET 2026 Medium
- નીચેનામાંથી આગશામક, ચેપનાશક, જંતુનાશક અને નિશ્ચેતક પદાર્થો અનુક્રમે કયા છે ?GUJCET 2019 Hard
- વિકલ સમીકરણ \(\left(1+\frac{d y}{d x}\right)^{\frac{1}{2}}=\left(\frac{d^2 y}{d x^2}\right)^{1 / 3}\) ની ઘાત ___________ છે.GUJCET 2025 Medium